Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દિલ્હીમાં કોંગ્રેસને શું લાગ્યો ઝટકો ? વાંચો

Sun, April 28 2024

શું કહ્યું અરવિંદરસિંઘે ?

ચુંટણી જાહેર થઈ તે પહેલાથી કોંગ્રેસને લાગી રહેલા ઝાટકાનો દોર સમાપ્ત જ થતો નથી અને એક પછી એક મોટા નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. હવે કોંગ્રેસ પાર્ટીને ફરી રવિવારે મોટો ઝટકો લાગ્યો હતો. દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અરવિદરસિંઘ લવલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ઉલ્લેખનીય છે કે મતદાન પહેલા પણ કોંગ્રેસમાંથી અનેક નેતાઓએ રાજીનામાં આપ્યા હતા. જો કે લવલીએ એવી ચોખવટ કરી હતી કે પોતે હજી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું નથી. કોઈ બીજી પાર્ટીમાં પણ જતો નથી.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થાય તે પહેલા જ કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો લાગ્યો છે. તેમણે પત્રમાં આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસ પાર્ટીના ગઠબંધનનો વિરોધ કર્યો છે. મીડિયા અહેવાલો અનુસાર અરવિંદર સિંહ લવલીનો દિલ્હી કોંગ્રેસ પ્રભારી મહાસચિવ દિપક બાબરિયા વચ્ચે પણ વિવાદ થયો હતો.

હકીકતમાં આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે જ્યારે નેતાઓએ બાબરિયાની પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો છે. લવલીના મતે બાબરિયાની વિરુદ્ધમાં રહેલા નેતાઓને દૂર કરવા માટે તેમના પર ખૂબ જ દબાણ છે. એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે. અરવિંદર સિંહ લવલીએ તેમના પત્રમાં લખ્યું છે કે, ‘હું આ પત્ર ખૂબ જ ભારે હૃદયથી લખી રહ્યો છું. હું પાર્ટીમાં સંપૂર્ણપણે અસહાય અનુભવું છું. તેથી હવે દિલ્હીના અધ્યક્ષ પદ પર રહી શકાય એમ નથી.

Share Article

Other Articles

Previous

પોરબંદરના દરિયામાંથી આટલા કરોડનું ડ્રગ્સ પકડાયું..જુઓ

Next

દિલ્હી કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદ અરવિંદર સિંઘ લવલીના ટેકેદારોએ વરિષ્ઠ નેતાઓને ધક્કે ચડાવ્યા, મારામારીના દ્રશ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
8 સેકન્ડ પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
14 મિનિટutes પહેલા
યુપી રાજ્યસભા ચૂંટણી: અખિલેશ યાદવે કેમ ન ઉતાર્યો ત્રીજો ઉમેદવાર? જાદુઈ આંકડાની અછત અને ક્રોસ વોટિંગના ડરે 10 બેઠકો બિનહરીફ
29 મિનિટutes પહેલા
SIR વિવાદમાં રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળ સંસદથી કૂચ: બેરિકેડ્સ પર ચઢાણ, આકાશવાણી ભવન સુધી નાટ્યાત્મક વળાંક અને અટકાયતનો દોર
43 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

ક્યારથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર ? બજેટ ક્યારે રજૂ થશે ?
નેશનલ
2 વર્ષ પહેલા
અમેરિકા પ્રમુખ પદની ચૂંટણી : મત ગણતરીમાં ઉતાર ચઢાવ: કમલા હેરીસને અત્યાર સુધીમાં મળ્યા 179 જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પને 230 ઈલેક્ટોરલ વોટ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હીરાસર એરપોર્ટ જવા આજ સાંજથી પ્રથમ બસ એસટી પોર્ટ ઉપરથી રવાના થશે
રાજકોટ
3 વર્ષ પહેલા
રાજકોટના બે યુવાનના ફોનમાંથી ચાઈલ્ડ પોર્નોગ્રાફીના ૫૧૫ ફોટા-૧૬૪ વીડિયો મળ્યા !
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર