Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પટણામાં કોની થઈ હત્યા ? જુઓ

Thu, April 25 2024

બિહારની રાજધાની પટનામાં પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીતિશ કુમારની પાર્ટી જેડીયુ ના યુવા નેતા સૌરભ કુમારની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં સૌરભનો સાથીદાર મુનમુન કુમાર ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને પટનાના કાંકરબાગ સ્થિત એક ખાનગી નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યો હતો.

બાઇક પર સવાર બે અજાણ્યા હુમલાખોરોએ સૌરભને ગોળી મારીને ભાગી ગયા હતા. 33 વર્ષીય સૌરભ કુમાર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. તે મિત્ર મુનમુન સાથે રાત્રે 12 વાગે કારમાં લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન બાઇક પર સવાર બદમાશોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. સૌરભ કુમારને માથામાં ગોળી વાગી હતી જેના કારણે તેનું મોત થયું હતું. તેના મિત્ર મુનમુન કુમારને બે ગોળી વાગી છે અને તેની હાલત નાજુક છે.

જેડીયુ નેતાની હત્યાની ઘટનાથી ગ્રામીણો ગુસ્સે થયા હતા અને મૃતદેહને એમ્બ્યુલન્સ સાથે રસ્તા પર રાખી દેખાવો શરૂ કરી દીધા હતા. આ દરમિયાન NH 83 થી પટના સુધીનો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો હતો. લોકોએ ગુનેગારોને તાત્કાલિક ધોરણે પકડવાની માંગ કરી હતી.

Share Article

Other Articles

Previous

Wedding Fashion : દુલ્હન માટે ખાસ વેડિંગ શૂઝ, એક વખત પહેર્યા બાદ હિલ્સને પણ ભૂલી જશો  

Next

Jio cinemaનાં મંથલી પ્રીમિયમ પ્લાન માટે માત્ર આટલા જ પૈસા ચૂકવવા પડશે !! ભાવ સાંભળી ચોંકી જશો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
આફ્ટર શોક:રાજકોટથી એરટ્રાફિકમાં ‘ઓટ’! ભરચકક ફલાઇટો ‘ખાલીખમ્મ’
4 મિનિટutes પહેલા
દુનિયા પરમાણુ તબાહીથી થોડીક જ દૂર : રશિયાએ અમેરિકાને ઈરાન ઉપર હુમલો નહીં કરવા આપી ચેતવણી
26 મિનિટutes પહેલા
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે 4.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
38 મિનિટutes પહેલા
પશ્ચિમ બંગાળ: પુરુલિયા-જમશેદપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભયાનક અકસ્માત, 9 લોકોના મોત
39 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2199 Posts

Related Posts

રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાંથી બે પાક જાસુસ ઝડપાયા
બ્રેકિંગ ન્યૂઝ
3 સપ્તાહs પહેલા
ક્વોલિટી વર્ક અને લોકોના પૈસાની વેલ્યૂ થાય તેવું કામ આપવું એ જ એકમાત્ર ધ્યેય: પિયુષભાઇ કોટેચા
રાજકોટ
10 મહિના પહેલા
દેશના કેટલા જાંબાઝ વીરોને સન્માન માટે પસંદ કરાયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
PBKS vs RCB : આજે અમદાવાદમાં IPLની ફાઈનલ, કોણ મારશે બાજી? પંજાબ 11 વર્ષ તો બેંગલોર 9 વર્ષ બાદ ટ્રોફી માટે ઉતરશે
ગુજરાત
2 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર