Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

સુપ્રીમ કોર્ટે ચુંટણી પંચને શું કહ્યું ? જુઓ

Thu, April 18 2024

કઈ વાતનું ધ્યાન રાખવા કહ્યું ?

સુપ્રીમ કોર્ટમાં ગુરુવારે ઇવીએમ-વીવીપેટ કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને કહ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયામાં પવિત્રતા હોવી જોઈએ. ચૂંટણી પંચને સવાલ કરવામાં આવ્યો હતો કે તે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવા માટે લેવામાં આવેલા પગલાઓની વિગતવાર માહિતી આપે. કોર્ટ વીવીપેટ સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી સ્લિપ સાથે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન ઇવીએમ દ્વારા પડેલા મતોને મેચ કરવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી રહી છે.

અદાલતે ચુંટણી પંચને કહ્યું હતું કે ઇવીએમમાં ગરબડની ફરિયાદો પર ધ્યાન આપવામાં આવે . આના જવાબમાં ચુંટણી પંચે કહ્યું હતું કે બધી ચેકિંગ સહિતની કામગીરી ઉમેદવારોની હાજરીમાં જ કરવામાં આવે છે. કોર્ટમાં એવી દલીલ થઈ હતી કે કેરળમાં એક જગ્યાએ મોક પોલમાં ભાજપને જ મત જઈ રહ્યા હતા.

ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે “આ (એક) ચૂંટણી પ્રક્રિયા છે. તેમાં પવિત્રતા હોવી જોઈએ. કોઈને એવી આશંકા ન હોવી જોઈએ કે જે અપેક્ષા રાખવામાં આવે છે તે થઈ રહ્યું નથી.” ચૂંટણી પંચ તરફથી એડવોકેટ મનિન્દર સિંહ કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે અરજદારો તરફથી એડવોકેટ નિઝામ પાશા અને પ્રશાંત ભૂષણ હાજર રહ્યા હતા.

સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે ઓછામાં ઓછો એવો આદેશ આપવો જોઈએ કે વીવીપેટ મશીન પારદર્શક હોવું જોઈએ અને તેમાં રહેલો બલ્બ સતત ચાલુ રહેવો જોઈએ, જેથી મતદારને સંપૂર્ણ પુષ્ટી મળી શકે. એડવોકેટ સંજય હેગડેએ જણાવ્યું હતું કે તમામ વીવીપેટ સ્લિપની ગણતરી કરવા માટે વિચારણા કરવી જોઈએ. જો હવે આ કરી શકાતું નથી તો અદાલતે હવે યોજાનારી ચૂંટણીની નિષ્પક્ષતાની ખાતરી કરવા માટે કેટલાક વચગાળાના આદેશો આપવા જોઈએ. બાકીના મુદ્દાઓ પછી સાંભળવા જોઈએ.

ઉમેદવારોની હાજરીમાં પ્રતીક અને સીરીયલ નંબર અપલોડ કરવામાં આવે છે: ચૂંટણી પંચ

સુનાવણી દરમિયાન ન્યાયાધીશે પૂછ્યું કે આ યુનિટમાં કઇ કઇ જાણકારી હોય છે? તે ક્યારે અપલોડ થાય છે? જવાબમાં અધિકારીએ કહ્યું હતું કે તેમાં સીરીયલ નંબર, સિમ્બોલ અને નામ હોય છે. તે ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં મતદાનના એક અઠવાડિયા પહેલા અપલોડ કરવામાં આવે છે. આ પછી તેને બદલી શકાય નહીં. તેમણે વધુમાં કહ્યું કે પ્રતિનિધિઓને એ વાતની પુષ્ટી કરાવવામાં આવે છે કે દબાવવામાં આવેલ બટનની સ્લિપ એ જ હતી જે VVPATમાંથી બહાર આવી હતી.

Share Article

Other Articles

Previous

રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીની 97 કરોડની સંપત્તિ જપ્ત, મની લોન્ડ્રિંગ કેસમાં EDની સૌથી મોટી કાર્યવાહી

Next

રેકોર્ડબ્રેક તેજી બાદ હવે ઠંડુ પડ્યું સોનું, જાણો આજનો ભાવ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
22 મિનિટutes પહેલા
ફરાર આરોપીઓને આગોતરા જામીન આપી શકાય નહીં, સુપ્રીમ કોર્ટનો તમામ હાઇકોર્ટને મહત્વનો નિર્દેશ
47 મિનિટutes પહેલા
લુધિયાણાના આપના ધારાસભ્ય કુલવંત સિદ્ધુને ખાલિસ્તાની આતંકી પન્નુ તરફથી જાનથી મારી નાખવાની ધમકી
49 મિનિટutes પહેલા
હરિયાણામાં દૂષિત પાણી પીવાથી 15 દિવસમાં 12 લોકોના મોત, તપાસ શરૂ
50 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2895 Posts

Related Posts

મહારાષ્ટ્રઃ ડોમ્બિવલીની ફેક્ટરીમાં બોઈલર ફાટતા લાગી ભીષણ આગ ; 4ના મોત, 30 ઘાયલ
નેશનલ
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રમાં 16 મહિનામાં 321 કરોડની વીજચોરી પકડાઈ : કચ્છનું અંજાર મોખરે
ગુજરાત
1 વર્ષ પહેલા
અરવિંદ કેજરીવાલે દારૂ નીતિ કાંડમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવાલના જવાબ આપવા તૈયારી દર્શાવી, ઈડી પાસે નવી તારીખ માંગી
Breaking
2 વર્ષ પહેલા
કેજરીવાલની મોટી જાહેરાત : સરકાર બનશે તો પૂજારીઓને દર મહિને 18 હજાર રૂપિયા આપશે
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર