Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

રણમાં પૂર જોયા છે ? જુઓ

Tue, April 16 2024

ક્યાં પડ્યો અનરાધાર વરસાદ ?

આરબ દેશોમાં વરસાદ સાવ નજીવો જ હોય છે તેવી પરંપરા રહી છે પણ જળવાયુની અસરને લીધે અહીં પણ હવામાન વિચિત્ર થઈ ગયું છે. અચાનક યુએઇના અલગ અલગ ભાગોમાં મુશળધાર વરસાદ પડી ગયો હતો. સોમવાર રાતથી વીજળીના કડાકા ભડાકા શરૂ થઈ ગયા હતા. બરફના કરા પણ પડ્યા હતા.

સમયાંતરે વરસાદ પડતાં રેગિસ્તાનમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી હતી. આવા માહોલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ જતાં યુએઇના પ્રિન્સે સરકારી કર્મીઓ માટે વર્ક ફ્રોમ હોમની જાહેરાત કરી દીધી હતી. અનેક વિસ્તારોમાં કાર પણ અડધી ડૂબી ગયેલી દેખાઈ હતી.

ગલ્ફ ન્યૂઝના રિપોર્ટ મુજબ ભારે વર્ષાને લીધે કેટલાક વિસ્તારોમાં મધ્યમ લેવલ જેવા પૂર જેવી સ્થિતિ થઈ ગઈ હતી. સોમવારે રાત્રે કડાકા ભડાકા સાથે શારજાહમાં અને અન્ય શહેરોમાં ભારે વર્ષા થઈ હતી. અનેક જગ્યાએ બરફના કરા પણ પડ્યા હતા.

દુબઈ અને અલ એન સહિતના શહેરોની સ્થિતિ અંગે લોકોએ પાણીના બેકાબૂ પ્રવાહનો વિડીયો પણ શેર કર્યો હતો. જો કે હવામાન વિભાગે એમ કહ્યું હતું કે બુધવાર સુધી અહીં વરસાદની શક્યતા છે.

Share Article

Other Articles

Previous

બિહારમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ

Next

બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
CBSEનો મોટો છબરડોધોરણ-૧૨ના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ બદલાઈ ગઇ
7 કલાક પહેલા
`અતુલ્યમ બ્લોક’ના નુકસાન માટે ટાટા એરલાઇન્સ રૂા.૫૩.૧૨ કરોડનું વળતર આપશે
7 કલાક પહેલા
રિક્ષાચાલકની સજાગતા, પોલીસની દોડધામને કારણે ૧૩ વર્ષનો ગૂમ બાળક મળી ગયો
7 કલાક પહેલા
વાપી પાસે ભંગારના ગોડાઉનમાંથી કરોડોની કિંમતનું મેફેડ્રોન પકડાયું
10 કલાક પહેલા
Categories

નેશનલ

3036 Posts

Related Posts

આજનું રાશિફળ 14 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે, ચિંતામાં થશે વધારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વો સ્ત્રી હૈ કુછ ભી કર સકતી હૈ !! ‘સ્ત્રી 2’ થી ‘હીરામંડી’ સુધી… આ ફિલ્મો અને સીરિઝ 2024માં Google પર સૌથી વધુ સર્ચ કરવામાં આવી
Entertainment
1 વર્ષ પહેલા
રાજકોટના રૈયા સર્વે નંબર 156મા યુએલસી ફાજલ જમીન ઉપર ખડકાયેલ દબાણો હટાવાયા, 45 કરોડની જમીન ખુલ્લી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
જેલમાં બંધ સોનમ વાંગચૂકને મળ્યું બહુમાન : ટાઈમ મેગેઝિનની યાદીમાં ચમક્યા, 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025 માટે પસંદગી
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર