શું છે 10 મોદી કી ગેરંટી ? જુઓ
આ છે 10 મોદી કી ગેરંટી
- આગામી 5 વર્ષ સુધી ગરીબોને મફત અનાજ મળશે
- ઝીરો વીજળી બિલની વ્યવસ્થા
- 3 કરોડ લખપતિ દીદી ગ્રામીણ ભારતમાં બનાવાશે
- વ્યવસાય -નોકરીમાં રહેલી મહિલાઓ માટે સુવિધાઓ અપાશે
- 70 વર્ષથી વધુની વયના વડીલોને આયુષમાન યોજનાનો લાભ
- બુલેટ ટ્રેનનો વિસ્તાર
- 3 કરોડ નવા ઘર બનાવાશે
- વન નેશન,વન ઇલેક્શનનો અમલ
- મેડિકલ શિક્ષામાં સીટ વધારાશે
- સમાન નાગરિક સંહિતાનો અમલ થશે