Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

ધોરાજીના ખેડૂતના 160 મણ ઘઉની ચોરી : ટોળકીનો એક સભ્ય પકડાયો

Thu, April 4 2024

રખોપું કરવા ગયેલ ખેડૂતને ઊંઘતો રાખી ટોળકી બોલેરો ભરી ઘઉ ચોરી ગઈ

રાજકોટ જિલ્લામાં બેફામ બનેલા તસ્કરોને કારણે હવે ખેડૂતોનું  અનાજ પણ સલામત રહ્યું નથી. ધોરાજી પંથકમાં જામકંડોરણા હાઇવે પર ખેડૂતને સૂતો રાખી તસ્કરો 160 મણ ઘઉં બોલેરોમાં ચોરી કરી જતાં આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો હતો અને બોલેરો ચાલકને સકંજામાં લઈ તપાસ કરતાં આ ચોરીમાં અન્ય છ શખસોની સંડોવણી ખૂલી છે જેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

ધોરાજીમાં જેતપુર રોડ પર સરદાર ચોક પાસે સત્યનારાયણ પાર્કમાં રહેતા હિરેનભાઈ નારદભાઈ ઠુંમર નામના ખેડૂતે આ 160 મણ ઘઉની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમની રોડના કાંઠે આવેલી 7  વીઘા ખેતીની જમીન આવેલી છે. બાજુમાં જ કુટુંબીબાઈ મેહુલભાઈ ઠુંમરની પણ જમીન આવેલી છે. હિરેનભાઈએ જમીનમાં સાત વીઘામાં ઘઉં વાવ્યા હોય છે જેમાં ૧૬૦ મણ જેટલા ઘઉં વાઢયા બાદ તે  ઢગલો ખેતરમાં રાખ્યો હતો ​​​​અને તેનું ધ્યાન રાખવા રાત્રે ખેતરે જતાં હતા. દરમિયાન ગત તા 20/03ના રોજ રખોપુ કરવા માટે ગયા હતા ત્યારે ઊંઘ આવવા લાગતા બાજુમાં આવેલા મેહુલભાઈની વાડીએ જઈ સુઈ ગયા હતા. ત્યારે રૂ.22500 ની કિમતના 160 મણ ઘઉ ચોરી થઈ ગયા હતા. તપાસ કરતાં વાહનના ટાયરના નિશાન જોવા મળ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદના આધારે તપાસ કરતાં બોલેરોમાં આવેલા છ જેટલા શખસોની સંડોવણી ખૂલી હતી જેના આધારે વડીયા, કુકાવાવના માયાપાદરના જીતેશ કિશનભાઇ વાઘેલિયાની ધરપકડ કરી અન્યોનો શોધખોળ શરૂ કરી છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના ટ્રેડર્સ સાથે અમેરિકાની બેન્કના અધિકારીના નામે રૂ.16.15 લાખની છેતરપિંડી

Next

નોનવેજ થાળી કેટલી મોંઘી થઈ ? વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
7 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
7 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
8 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
8 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

સંસદની સુરક્ષામાં ફરી ચૂક : અલીગઢનો મનીષ નામનો યુવક દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી ગયો, CISFએ પકડ્યો
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
રાજકોટમાં ‘મોજ’ આઠમ
રાજકોટ
10 મહિના પહેલા
દિવાળીના દિવસે અટલ સરોવર પાસે બાઇકમાં સ્ટંટ કરનાર ત્રણ નબીરાઓ પકડાયા
ક્રાઇમ
7 મહિના પહેલા
ઇઝરાયલમાં બસ સ્ટેશન પાસે આતંકી હુમલો : 1 નું મોત; 11 ગંભીર
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર