Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainment

અઘોર વિષય પર બનેલી ફિલ્મ ‘ગામી’ ઓટીટી પર રિલીઝ થવા તૈયાર

Tue, April 2 2024

સાઉથની આ ફિલ્મને બનતા લાગ્યા હતા ૬ વર્ષ: ફિલ્મમાં આવતા વળાંક તમને આખી ફિલ્મ જોવા કરશે મજબૂર

સાઉથની એક ફિલ્મ કે જેને બનવામાં ૬ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તાજેતરમાં જ આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને હવે તે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ છે ‘ગામી’. ગામી ફિલ્મ અઘોર વિષય પર બની છે. જે દર્શકોને ખૂબ જ પસંદ આવશે.

થોડા દિવસો પહેલા થિયેટરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગામીની વાર્તા અને ફિલ્માંકનની ખુબ ચર્ચા થઈ હતી. આ ફિલ્મમાં વિશ્વાક સેન અને ચાંદની ચૌધરી લીડ રોલમાં છે. જ્યારે ફિલ્મની વાર્તા પણ સાવ અલગ છે. આ ફિલ્મમાં અઘોર વિષય ઉઠાવવામાં આવ્યો છે. જ્યારે એક્ટર વિશ્વાકની એક્ટિંગને ખૂબ જ પસંદ કરવામાં આવી છે.

‘ગામી’ ફિલ્મનું નિદર્શન વિદ્યાધર કાગીતાએ કર્યું છે. ફિલ્મને લઈને ખબર આવી છે કે, ૧૨ એપ્રિલે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી શકે છે. રિપોર્ટસનું માનવામાં આવે તો ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ઝી-૫ પર રિલીઝ થઈ શકે છે. ફિલ્મની વાર્તાની વાત કરવામાં આવે તો વિશ્વાક આ ફિલ્મમાં શંકરના રોલમાં છે. જે અઘોર છે. તે માળીના પાંદડાની શોધમાં છે. તેને એક એવી બીમારી છે જેની માળી વૃક્ષના પાંદડાથી સારવાર સંભવ છે. આ પાંદડા ૩૬ વર્ષે બહાર આવે છે. જે હિમાલયની દ્રોણાગીરી પહાડિયોમાં છે. જો સમયસર શંકર તેની સફર પૂર્ણ નહી કરે તો તેને ફરી ૩૬ વર્ષ સુધી રાહ જોવી પડશે. આ ફિલ્મમાં અનેક વળાંક આવે છે જે તમને ફિલ્મ જોવા મજબૂર કરી દેશે.

Share Article

Other Articles

Previous

રાજકોટ GST વિભાગને નાણાંકીય વર્ષમાં થઈ રૂ.૨૨૪૦.૪૮ કરોડની આવક

Next

હવે બાંધકામ કરવું મોંઘુ પડશે, દેશમાં સિમેન્ટ કંપનીઓ દ્વારા પ્રતિ ગુણી રૂપિયા 80 નો વધારો થઈ શકે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 કલાક પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 કલાક પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
3 કલાક પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
3 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ઓમ હાઉસીંગ સોસાયટીમાં લુખ્ખાઓનો આંતક; વિધાર્થી ઉપર હુમલો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
જાપાનના વડાપ્રધાન પદેથી થોડા દિવસો બાદ રાજીનામું આપી દેવાની કીશીદાની જાહેરાત : ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોંગોમાં નાવ દુર્ઘટના, 140થી વધુ લોકોના મોત, અનેક લોકો ગાયબ, રસોઈ કરતી વખતે થયો ધડાકો
બ્રેકિંગ ન્યૂઝ
12 મહિના પહેલા
રાજકોટ લોકસભા બેઠકમાં પ્રથમ બે કલાકમાં 9 ટકાથી વધુ મતદાન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર