Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

વતનની વાટ : હોળીના તહેવારમાં રાજકોટથી 40 એક્સ્ટ્રા બસ દોડાવાશે

Thu, March 14 2024

દાહોદ ગોધરા વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગનું આયોજન

ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ખેતમજૂરી તેમજ ઉદ્યોગોમાં રોજગારી મેળવતા શ્રમિકો હોળી-ધુળેટીના તહેવારમાં દાહોદ,ગોધરા, છોટાઉદેપુર જિલ્લામાં વતનભણી દોટ મુક્ત હોય વતન પરત ફરતા શ્રમિકોને પરિવહન સુવિધામાં કોઈ અગવડ ન સર્જાય તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવી 40 એક્સ્ટ્રા બસ દોડાવવા નક્કી કરાયું છે.

પંચમહાલ, દાહોદ,ગોધરા, છોટાઉદેપુર જિલ્લાના વતની આદિવાસી શ્રમિકો રોજીરોટી મેળવવા રાજકોટ, જામનગર, મોરબી સહિત જુદા જુદા શહેરોમાં વસવાટ કરી રહ્યા છે,ખાસ કરીને હોળી તહેવાર મનાવવા આદિવાસી શ્રમજીવીઓ પોતાના માદરે વતન જવા એસટી બસનો મહત્તમ ઉપયોગ કરતા હોવાથી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા આગોતરી તૈયારી કરવામાં આવી છે.રાજકોટ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક કલોત્રાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે હોળી મનાવવા આદિવાસીઓ સહિતના લોકો પોતાના વતન તરફ જઈ રહ્યા હોય મુસાફરોને મુશ્કેલી ઊભી ન થાય તે માટે રાજકોટથી ગોધરા, દાહોદ, બારીયા, ઝાલોદ લુણાવાડા, સહિતના ડેપો સુધી લાંબા અંતરની શનિવારથી 40 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.40જેટલી બસો સ્ટેન્ડ બાય મુકવામાં આવી છે. જેના દ્વારા કોઈપણ સમયે મુસાફરો તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને ટ્રેડમિલ પરથી પડી જતા માથામાં થઈ ઈજા, હોસ્પિટલ ખસેડાયા

Next

લોકસભા ચૂંટણી : રાજ્યભરમાં બે મહિનામાં ૧.૩૨ લાખ બિન જામીનપાત્ર વોરન્ટની બજવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
30 મિનિટutes પહેલા
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
2 કલાક પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
3 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

દુષ્કર્મના કેસમાં પૂર્વ વડાપ્રધાન દેવગૌડાનો પૌત્ર પ્રજ્વલ રેવન્ના દોષિત જાહેર : કોર્ટમાંથી રડતો-રડતો આવ્યો બહાર
ક્રાઇમ
6 મહિના પહેલા
મોરબી નજીક માટીની આડમાં  લવાતો રૂ.5.14 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ક્રાઇમ
12 મહિના પહેલા
રાજકોટ જિલ્લાના 42 હજાર ગરીબોનું રૂપિયા 120 કરોડના ખર્ચે થશે કલ્યાણ
રાજકોટ
1 વર્ષ પહેલા
ચીનની બીમારીને પગલે કેન્દ્ર સરકારે રાજ્યોને કેવી સૂચના આપી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર