Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જસદણમાં સરકારી જમીન ઉપર 22 વર્ષથી કબજો જમાવનાર શખ્સ સામે લેન્ડગ્રેબિંગ

Wed, March 13 2024

પાણીનો ટાંકો અને બસ્ટેન્ડ તોડી નાખી મકાન અને દુકાન બનાવી નાખ્યા હતા

જસદણના નવગામમાં મંત્રીએ બનાવેલી બસ સ્ટેન્ડ અને ગ્રામ પંચાયતનો પાણીનો ટાંકો તોડી નાખી ગામના  મીઠા ડાભી નામના શખ્સે છેલ્લા 22 વર્ષથી સાર્વજનિક પ્લોટમાં મકાન ચણી કબ્જો કરી લીધો હોય જે બાબતે કલેકટર સમક્ષ થયેલી ફરિયાદ બાદ મીઠા ડાભી સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો છે.

જસદણના નવાગામમાં બસસ્ટેન્ડ પાસે રહેતાં પૂર્વ સરપંચ રૂપાભાઈ ભોજાણીના પુત્ર જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય  મનજીભાઇ ઉર્ફે મનુભાઈ (ઉ.વ.45)ની ફરિયાદને આધારે જસદણ પોલીસે મીઠા પાંચા ડાભી સામે લેન્ડગ્રેબિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. મનજીભાઇ અગાઉ તેઓ જીલ્લા પંચાયતના સદસ્ય હતાં. તેમજ તેમના ગામ નવાગામમાં તેમના પિતા  ગ્રામ પંચાયતના સરપંચ હતાં. તેમજ તેઓ નવાગામમાં કોઇ જમીનમાં દબાણ થાય તો કચેરીઓમાં દબાણ દુર કરાવવા માટેની અરજી કરતા હોય.

જસદણના નવાગામના સર્વે નં.64 પૈકીમાં નવુ ગામતળ અગાઉ મંજુર થયેલ હોય જેમાં સાર્વજનિક પ્લોટમાં ગામના જ મીઠા પાંચા ડાભીએ નવાગામના સર્વે નં 64 પૈકી પ્લોટ નં 30 અને 29ની બાજુમાં આવેલ સાર્વજનીક પ્લોટમાં 200 વારમાં કોઇ પણ જાતના હક્ક દાવા વગર છેલ્લા 22  વર્ષથી દબાણ કરી બસસ્ટેન્ડમાં આવેલ 20 હજારનો પાણીનો ટાંકો અને રાજય સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ બંધાવી આપેલ બસસ્ટેન્ડ પણ તોડી નાંખ્યું હતું તેમાં ગેરકાયદેસર બાંધકામ કરી રહેણાંક મકાન અને  દુકાન બનાવી નાખ્યા હતા. દબાણ દુર કરવા માટે નવાગામ ગ્રામપંચયત દ્રારા નોટીસ આપવામાં આવેલ હોય તેમ છતા તેઓએ દબાણ દુર નહિ કરતાં આ મામલે  કલેકટર સમક્ષ લેન્ડગ્રેબિંગ હેઠળ કરેલી અરજી બાદ ગુનો નોંધવા હુકમ કર્યો હોય જસદણ પોલીસે ગુનો નોંધ્યો છે.

Share Article

Other Articles

Previous

જૂની કલેકટર કચેરીમાં કનેક્ટિવિટી ખોરવાતા રેશનકાર્ડધારકોમાં દેકારો

Next

પોસ્ટમાં બચતખાતાના રૂ.2.94 લાખ પોસ્ટમાસ્તર ચાઉ કરી ગયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
1 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
1 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
2 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

યુદ્ધ વિરામ ના બીજા દિવસે વધુ ચૌદ બંધકોની મુક્તિ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
રીબડામાં જમીન વેચવી હોય તો 7 લાખ આપવા પડશે
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનને ભારતે વધુ એક ઝટકો આપ્યો, પોસ્ટલ અને પાર્સલ સેવા તત્કાળ અસરથી બંધ કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 મહિના પહેલા
શેરબજારમાં તેજી : સેન્સેક્સ 700 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 24000ની સપાટી નજીક
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર