Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

પોરબંદરમાં લલિત વસોયાને કોંગ્રેસની ટિકિટ

Tue, March 12 2024

ગુજરાતના ૭ સહિત વધુ ૪૩ ઉમેદવારોની યાદી જાહેર કરાઇ

ઓલ ઇન્ડિયા કોંગ્રેસે આજે લોકસભાના વધુ ૪૩ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં ગુજરાતની ૭ અને સંઘ પ્રદેશ દીવ-દમણની એક બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસે પોરબંદરમાં પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ટિકિટ આપી છે. જ્યારે કચ્છમાં નીતિશ લાલનને ઉમેદવાર બનાવાયા છે. આ સિવાય બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર, વલસાડમાં અનંત પટેલ, અમદાવાદ (પૂર્વ)માં રોહન ગુપ્તા, અમદાવાદ (પશ્ચિમ)માં ભરત મકવાણા, બારડોલીમાં સિદ્ધાર્થ ચૌધરી તેમજ સંઘ પ્રદેશ દમણ-દીવની ટિકિટ કેતન પટેલને આપવામાં આવી છે. કોંગ્રેસે આસામ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક નામો પણ જાહેર કર્યા છે જેમાં છિંદવાડાથી નકુલનાથ, જોરહટથી ગૌરવ ગોગોઇ, ગૌહાટીથી મીરા ગોસ્વામી, ચુરુથી રાહુલ કંસવાન અને જાલોરથી વૈભવ ગેહલોતને ટિકિટ આપવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસના અડધો ડઝન નેતાઓનું અબ કી બાર… ઇનકાર!!

Next

પીસ્તા-બદામ-અંજીરમાં ભેળસેળ ? ૫ સ્થળેથી ૧૦ નમૂના લેતી મનપા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સસ્તા ક્રૂડ માટે ભારતીય ઓઈલ કંપનીઓએ બદલી વ્યૂહરચના: હોરમઝની સામુદ્રધુનીમાંથી તેલ લાવવા ટેન્કરો ભાડે લેવાનું શરૂ કર્યું
34 સેકન્ડ પહેલા
કડવાશ વચ્ચે કૂટનીતિક સંવાદ: UNGA ના શાબ્દિક યુદ્ધ બાદ ભારતીય પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ પહોંચ્યું, ભારતીય રાજદ્વારીએ લાહોર જોવાની ઈચ્છા વ્યક્ત કરી
43 મિનિટutes પહેલા
હવામાં હુમલો છતાં 174 મુસાફરોનો જીવ બચાવ્યો: ફ્લાયદુબઈના ભારતીય પાયલટ સ્મિત મચ્છરની વીરતા પર વિશ્વ ફિદા, PM મોદી, ટ્રમ્પ અને નેતન્યાહૂએ ગણાવ્યા સાચા હીરો
1 કલાક પહેલા
અમદાવાદના સ્ટાર્ટઅપનો કમાલ: સ્વદેશી થર્મલ ઈન્ફ્રારેડ કેમેરો ‘તપસ-1’ સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી અવકાશમાં થશે લોન્ચ
2 કલાક પહેલા
Categories

નેશનલ

3690 Posts

Related Posts

લોકો નહીં પણ નેતાઓ જ જાતિવાદી હોય છે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદનને પગલે ભારે ચર્ચા
Breaking
2 વર્ષ પહેલા
નર્મદામાં મેઘરાજાનો કહેર: ડાયવર્ઝન ધોવાતા 7 ગામો સંપર્ક વિહોણા
Breaking
2 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, કાર્યમાં પ્રગતિ થશે ; જોખમી પ્રવૃતિ કરવાનું ટાળવું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હરિયાણામાં ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસે કેવા વાયદા કર્યા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર