Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટ જિલ્લા પંચાયતમાં બે માસમાં ત્રણ ડેપ્યુટી ડીડીઓ બદલાયા

Tue, March 12 2024

તાજેતરમાં જ ડેપ્યુટી ડીડીઓ (પંચાયત) તરીકે તરખાલાને મુકાયા હતા: હવે તેમના સ્થાને ગોસ્વામી મુકાયા

રાજકોટ જિલ્લા પંચાયતના ડેપ્યુટી ડીડીઓ (પંચાયત)ની ફરી એકવાર બદલી કરવામાં આવી છે. છેલ્લા બે માસ જેટલા સમયમાં જ ડેપ્યુટી ડીડીઓ (પંચાયત)માં ત્રીજા અધિકારીને મૂકવામાં આવ્યા છે.

લોકસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે છેલ્લા કેટલાક મહિનાઓથી સનદી સહિતના અધિકારીઓની બદલીઓનો દૌર ચાલુ છે. રાજકોટ જિલ્લા પંચાયતમાં પણ ડીડીઓ સહિતના અધિકારીઓની બદલી થઈ હતી. ડેપ્યુટી ડીડીઓ (પંચાયત) તરીકે ફરજ બજાવતા નાકીયાની પણ બદલી કરવામાં આવી હતી અને તેમને પ્રાંત ઓફિસર તરિકે અમરેલી મૂકવામાં આવ્યા હતા જ્યારે તેમની જગ્યાએ ચાર્જમાં એસ.એન.પટેલને મૂકવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ ફરી બદલીના હુકમો થયા હતા અને દેવભુમી દ્વારકા જિલ્લામાં ડેપ્યુટી ડીડીઓ તરીકે રહેલા એન.એમ.તરખાલાને તા.૧૦/૦૨ના રોજ કરવામાં આવેલી બદલી દ્વારા રાજકોટ મૂકવામાં આવ્યા હતા. તેવામાં હવે ફરી એકવાર તરખાલાની ગીર સોમનાથમાં બદલી કરવામાં આવી છે અને તેમની જગ્યાએ ગાંધીનગરથી જય.એન.ગોસ્વામીને લોકસભાની ચુંટણી અંતર્ગત મૂકવામાં આવ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.  

Share Article

Other Articles

Previous

શરદી-ઉધરસ-તાવના રોગચાળો બેકાબૂ: સપ્તાહમાં ૧૪૬૧ કેસ

Next

તમે ફિટ છો: પંતને IPL રમવાની છૂટ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
26 થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
11 કલાક પહેલા
અમેરિકાનું દેવું 40 ટ્રિલિયન ડૉલરને પાર: વૈશ્વિક શેરબજારો માટે ખતરાની ઘંટડી અને ગંભીર અસ્થિરતા
11 કલાક પહેલા
ઇરાની સંસ્થાઓ સાથે માહિતી શેર કરનાર જહાજો પર લાગશે પ્રતિબંધ: અમેરિકા
11 કલાક પહેલા
પટનામાં વિદ્યાર્થી આંદોલન ઉગ્ર બન્યું: ગાંધી મેદાનથી CM આવાસ તરફ કૂચ કરતા લાઠીચાર્જ અને અટકાયત
14 કલાક પહેલા
Categories

નેશનલ

3518 Posts

Related Posts

હરિયાણામાં INLDના ટોચના નેતા અભયસિંહ ચૌટાલા એલાનાબાદ બેઠક પર 6600 મતથી પાછળ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
વડાપ્રધાન મોદીએ મુંબઈની બોટ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય જાહેર કરી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઝેલેન્સકી, તમે એકલા નથી જ, નિર્ભય રહો, અમે તમારી સાથે છીએ: યુરોપનો સધિયારો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સુરતમાં સામૂહિક આપઘાતની ઘટના : આર્થિક સંકડામણને કારણે પરિવારના 3 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી, જાણો શું છે સમગ્ર મામલો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર