Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

મોદી વિશે ભાજપનું શું નવું અભિયાન

Mon, March 4 2024

શનિવારે પટણા ખાતે મહા ગઠબંધનની રેલીમાં લાલુ પ્રસાદ યાદવે વડાપ્રધાન મોદી વિષે વિવાદિત કોમેન્ટ કરીને એવો ટોણો માર્યો હતો કે, વડાપ્રધાનને પરિવાર જ નથી અને તે પરિવારવાદની વાતો કરે છે. આ બારામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં એક સભા સંબોધતી વખતે લાલુને જોરદાર જવાબ આપ્યો હતો અને એમ કહ્યું હતું કે, સમગ્ર દેશ કહી રહ્યો છે કે, મે હું મોદી કા પરિવાર.

વડાપ્રધાને આ નારો આપ્યા બાદ તરત જ કેન્દ્રીય મંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, ભાજપના અધ્યક્ષ જે. પી. નડ્ડા સહિતના ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રોફાઇલ બદલી નાખીને મે હું મોદી પરિવાર લખી નાખ્યું હતું.  આમ ભાજપના નેતાઓએ પોતાનો નવો પરિચય આપ્યો હતો અને પોતાના નામ પછી મે હું મોદી પરિવાર પોતાના નામની બાજુમાં લખી નાખ્યું હતું.

ભાજપના અનેક ટોચના નેતાઓ અને બીજી ત્રીજી હરોળના નેતાઓએ પણ પોતાની પ્રોફાઇલમાં મે હું મોદી પરિવાર લખી નાખ્યું હતું. લગભગ તમામ કેન્દ્રીય મંત્રીઓએ પોતાના પ્રોફાઇલ આ રીતે બદલી નાખ્યા હતા.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે જ માંડ માંડ ચાલી રહેલા ઈન્ડિયા ગઠબંધન દ્વારા જે વિવાદ ઉભો કરવામાં આવ્યો છે તેનાથી તેને જ મોટુ નુકસાન થશે અને વડાપ્રધાન પ્રત્યેની સહાનુભૂતિના મત ભાજપના ઉમેદવારોને મળશે તેમ માનવામાં આવે છે.

આ પહેલા પણ ચુંટણીના સમયે જ કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈ નો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યાર બાદ લોકોએ ભાજપને ભરી ભરીને મત આપ્યા હતા અને વડાપ્રધાન સામેના પરિવાર અંગેના આરોપમાં પણ કદાચ આવું જ બની શકે છે.

Share Article

Other Articles

Previous

પુત્ર અનંતનાં પ્રિ-વેડિંગમાં ખુદ નીતાબેન અંબાણીએ મા ભગવતીની કરી આરાધના…જુઓ અદ્ભુત પરફોર્મન્સ

Next

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરનું પક્ષમાંથી રાજીનામુ : અર્જુન મોઢવાડિયા અને પુંજાભાઈ વંશની પણ તૈયારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
16 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
16 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
16 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
17 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

મુનીરલાલ કે હસીન સપને, પાકિસ્તાનના CDF બન્યા બાદ આસીમ મુનીરે કહ્યું, હવે ભારત હુમલો કરશે તો અમે કડક જવાબ આપશું
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
આ દિવાળીએ રાજકોટને શુદ્ધ મિઠાઈ ખાવા મળશે ?!
રાજકોટ
2 વર્ષ પહેલા
ટ્રમ્પની આક્રમકતાથી શેરબજારમા ગભરાટ : સેન્સેક્સ ૧૨૩૫ પોઈન્ટ તુટ્યો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
Entertainment
4 સપ્તાહs પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર