Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
હેલ્થ

બાળકો વધુ ચોકલેટ ખાતા હોય તો અત્યારથી ચેતી જાવ

Tue, February 27 2024

ચોકલેટને જોતા જ બાળકોના ચહેરા પર રોનક આવી જાય છે. બાળકોને ચોકલેટ ખૂબ જ પ્રિય હોય છે. બાળકોને ચોકલેટ ખૂબ જ પસંદ હોય છે. ઘણીવાર ચોકલેટ અને ચોકલેટથી બનેલી વસ્તુઓના બાળકો શોખીન હોય છે.પરંતુ જો તમારું બાળક વધુ પડતી ચોકલેટ ખાતું હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે ચોકલેટમાં લીડ અને કેડમિયમ જેવા હાનિકારક તત્ત્વો મોટી માત્રામાં જોવા મળે છે. આ કારણે વધુ પડતી ચોકલેટ ખાવી એ બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે. આ સાથે ચોકલેટમાં રહેલ કેફીન અને શુગર બાળકોને નુકસાન પહોંચાડે છે. વધુ પડતી ચોકલેટ ખાવાથી હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડની ફેલ્યોર, સ્થૂળતા અને મગજ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. બાળકોને વધુ પડતી ચોકલેટ ખાવા ન દેવી જોઈએ.

કેન્સર જેવી બીમારીઓનું કારણ બની શકે છે

ચોકલેટમાં લેડ અને કેડમિયમ જેવી ભારે ધાતુઓની વધુ માત્રાને કારણે કિડનીના રોગો થવાનું જોખમ રહે છે. જો તમારું બાળક વધુ માત્રામાં ચોકલેટ ખાય છે તો તમારે સાવચેત રહેવું જોઈએ, નહીં તો ચોકલેટ લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી કેડમિયમનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે. આ ઉપરાંત, તે ફેફસાં અને લીવરને પણ નુકસાન પહોંચાડે છે.

કોલેસ્ટ્રોલ વધી જાય છે

ચોકલેટમાં કેફીન અને ખાંડ હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે. વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી પણ શરીરમાં કોલેસ્ટ્રોલ વધે છે. જેના કારણે ધમનીઓમાં બ્લોકેજ થઈ શકે છે. બાળકો જો વધુ પડતી ચોકલેટ ખાતા હોય તો તેમને રોકવા જોઈએ.

ઊંઘ પર અસર પડે છે

ચોકલેટ ખાવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે ઊંઘમાં તકલીફ પડે છે.ઊંઘ ન આવવાથી બાળકોના માનસિક વિકાસ પર અસર થાય છે. જ્યારે બાળકોને પૂરતી ઊંઘ ન મળે ત્યારે તેઓ ચીડિયા અને ઉદાસીન રહે છે. તેમની યાદશક્તિ, ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને શીખવાની ક્ષમતા પર અસર થાય છે. તેથી માતાપિતાએ બાળકોને રાત્રે ચોકલેટ ખાવાનું બંધ કરવું જોઈએ અને યોગ્ય ઊંઘની પેટર્ન જાળવવાનું ધ્યાન રાખવું જોઈએ. તેનાથી બાળકોના માનસિક વિકાસમાં મદદ મળશે.

Share Article

Other Articles

Previous

‘વેનીલા આઈસ્ક્રીમ’નું ડીજીટલ ટ્રેલર રીલીઝ : ૧ માર્ચથી ફિલ્મ ધૂમ મચાવશે

Next

Paracetamolનું આડેધડ સેવન કરવાથી જીવલેણ બીમારીનું જોખમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
નિકાસકારોમાં ચિંતા: ભારતના 4 લાખ ટન બાસમતી ચોખા વિવિધ બંદરો અને સમુદ્રમાં અટવાયા,ભાવમાં 10–15% ઉછાળો
3 કલાક પહેલા
UPSCમાં ગુજરાતીઓનો ડંકો: SPIPAના 34 ઉમેદવારો ચમક્યા, દિશાંત નિસાર ઓલ ઈન્ડિયામાં 19મો રેન્ક મેળવી રાજ્યનું ગૌરવ વધાર્યું
3 કલાક પહેલા
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા SMCની મોટી કાર્યવાહી: ઓનલાઈન ક્રિકેટ બેટિંગ રેકેટ પર દરોડો, 2 શખ્સોની ધરપકડ
3 કલાક પહેલા
મિડલ ઈસ્ટમાં તણાવ: ભારતને મળી મોટી રાહત, 30 દિવસ સુધી રશિયન ઓઇલ ખરીદવાની અમેરિકા દ્વારા છૂટ આપવામાં આવી
4 કલાક પહેલા
Categories

નેશનલ

2960 Posts

Related Posts

સાગઠિયાનું વધુ એક પરાક્રમ ! સાધુ વાસવાણી રોડ પર આવાસ યોજનામાં કોમર્શિયલ ખડકાવા દીધું
રાજકોટ
2 વર્ષ પહેલા
સાત જિલ્લામાં કાર્યરત ૧૧૨ હેલ્પ લાઈન આખા રાજ્યમાં શરુ કરાશે
ગુજરાત
12 મહિના પહેલા
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી નક્કી કરવાની કવાયત વચ્ચે નવી ચર્ચા : એકનાથ શિદેએ ગૃહ મંત્રાલય આપવાની માગણી કરી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બુમરાહ અને હાર્દિક પંડ્યા રાજકોટમાં ન્યુઝીલેન્ડ સામે નહીં રમે! 11 જાન્યુઆરીથી શરૂ થનારી વન-ડે શ્રેણીમાં બન્નેને આરામ અપાશે
ગુજરાત
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર