Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઈશાન-અય્યર પર BCCIનો કોરડો: સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી કરશે આઉટ

Sat, February 24 2024

રણજી ટ્રોફીમાં રમવાનો આદેશ છતાં બન્નેએ કરેલી અવગણના ભારે પડશે

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ થનારા ખેલાડીઓની યાદી તૈયાર: ટૂંક સમયમાં જાહેરાતટ્રોફીમાં નહીં રમવું ઈશાન કિશન અને શ્રેયસ અય્યરને ભારે પડી ગયું છે. બીસીસીઆઈએ આ બન્ને સામે કાર્યવાહી કરતા તેમને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ (બોર્ડ દ્વારા દર વર્ષે ગ્રેડ પ્રમાણે ચૂકવાતી રકમ)માંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. અજીત અગરકરના નેતૃત્વમાં પસંદગીકારોએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ થનારા ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપી દીધું છે જેનું એલાન ઝડપથી કરી દેવાશે. ઈશાન-અય્યર બોર્ડનો આદેશ છતાં રણજી ટ્રોફીમાં રમી રહ્યા નથી. ડિસેમ્બર-જાન્યુઆરીમાં આફ્રિકાના પ્રવાસથી ભારત પરત આવ્યા બાદ કિશન વ્યક્તિગત કારણોસર લાંબા બ્રેક પર છે. જો કે તે અત્યારે પોતાની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા સાથે વડોદરામાં પ્રેક્ટિસ કરી રહ્યો છે પરંતુ પોતાના રાજ્ય ઝારખંડની ટીમ વતી રણજી ટ્રોફી રમી રહ્યો નથી. અય્યરનું પણ આવું જ છે. તેણે મુંબઈ ક્રિકેટ એસો.ને એવી જાણ કરી હતી કે તેની પીઠમાં દુ:ખાવો હોવાને કારણે તે રણજી ટ્રોફીમાં રમી શકશે નહીં. જો કે નેશનલ ક્રિકેટ એકેડેમી દ્વારા અય્યર બિલકુલ ફિટ હોવાનું જણાવાયું છે ! ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે પાછલા સપ્તાહે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા અને ભારતએ’ના ક્રિકેટરોને ચેતવ્યા હતા કે રણજી ટ્રોફીમાં તેમની ગેરહાજરી જરા પણ ચલાવી લેવાશે નહીં અને કાર્યવાહી કરવા માટે મુખ્ય પસંદગીકાર અજીત અગરકરને આ અંગે ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે.

Share Article

Other Articles

Previous

ટી-૨૦ વર્લ્ડકપનું ધમાકેદાર ટીઝર રિલિઝ

Next

દુબઈએ ભારતીયો માટે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝા ઓફર કર્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
5 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
5 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
6 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજકોટના રામનાથ પરામાં બાળકોના આરોગ્યને નુકસાન કરતી પેપર ચોકલેટ પકડાઈ : જુઓ વિડિયો
રાજકોટ
1 વર્ષ પહેલા
અરબી સમુદ્રમાં ડિપ્રેશન : આજથી છ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી
ગુજરાત
2 સપ્તાહs પહેલા
Eknath Shinde : શપથ ગ્રહણ પહેલા એકનાથ શિંદેની તબિયત લથડી, થાણેની હોસ્પિટલમાં કરાયા દાખલ ; જાણો હેલ્થ અપડેટ
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
અમદાવાદ આવતી અને ઊપડતી છ સાપ્તાહિક ટ્રેન રાજકોટ સુધી લંબાવાઇ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર