Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ભારતીય વિદ્યાર્થીઓને યુકે સરકારે ત્યાં સેટલ્ડ થવાની સોનેરી તક આપી..જુઓ કેવી રીતે કરી શકાય એપ્લાય

Sun, February 18 2024

યુકે દ્વારા ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. જેમાં 3000 સ્લોટ્સ એલોટ કરવામા આવ્યા છે. યુકે સેટલ્ડ થવા માંગતા લોકો માટે આ એક સોનેરી તક છે

અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા આજે પણ ભારતીયોને વસવા માટે ફેવરિટ ડેસ્ટિનેશન છે. સ્થાયી થવા માટે આજે પણ ભારતીયો આ દેશમાં નજર દોડાવે છે. તેમાં યુકે જવા આજે પણ અનેક વિદ્યાર્થીઓ તલપાપડ છે. ત્યારે યુકેએ ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા ખુલ્લા કર્યા છે. યુકેએ ભારતીય વિદ્યાર્થીઓને અનોખી ઓફર આપી છે. જો તમે યુકેમાં ભણીને ત્યાં કામ કરવા માંગતા હોવ તો આ તક ગુમાવવા જેવી નથી. યુકેના ગૃહ વિભાગે India Young Professionals scheme અંતર્ગત નવા લોટની જાહેરાત કરી છે. આ સ્કીમ અંતર્ગત યોજનારા નવો ડ્રો 20 ફેબ્રુઆરી 2024થી શરૂ થઈને 22 ફેબ્રુઆરી 2024 સુધી એટલે કે ત્રણ દિવસ સુધી યોજાશે. 18થી 30 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો આ લોટમાં અપ્લાય કરી શકે છે, અને જો તેઓ સિલેક્ટ થાય તો તેમને 24 મહિના એટલે કે 2 વર્ષ સુધી યુકેમાં રહેવાની, કામ કરવાના અને ભણવાના વિઝા મળશે.

આ સ્કીમનો લાભ લેવા માટે ત્રણ દિવસ મહત્વના
India Young Professionals scheme અંતર્ગત 2024માં ટોટલ 3000 સ્લોટ્સ અલોટ કરવામાં આવ્યા છે. જેમાંથી મોટાભાગના સ્લોટ્સ ફેબ્રુઆરીમાં જ આપી દેવામાં આવ્યા છે, જ્યારે બાકીના સ્લોટ્સ જુલાઈ 2024માં બહાર પડનારા બેલોટ્સમાં આપવામાં આવશે. નવો ડ્રો 20 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 22 ફેબ્રુઆરી, 2024 સુધી ત્રણ દિવસ યોજાશે.

કોણ કોણ એપ્લાય કરી શકશે
આ પ્રોગ્રામમાં ઉંમરની લિમિટ છે. જેમાં 18 થી 30 ઉંમરના લોકો તેમાં એપ્લાય કરી શકશે. જો તમે આ પ્રોગ્રામમાં સિલેક્ટ થયા તો તમને 2 વર્ષ યુકેમાં રહેવાની, ભણવાની અને કામ કરવાની તક મળશે. આ સ્કીમમાં યુવાવયના લોકો એપ્લાય કરી શકશે.

સ્કીમમાં એપ્લાય કરવાના નિયમો

  • નવા લોટ પીરિયડની શરૂઆત 20 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યાથી થશે અને યુવાનો 22 ફેબ્રુઆરીના રોજ બપોરે 2.30 વાગ્યા સુધી અપ્લાય કરી શક્શે.
  • જે ભારતીય નાગરિકોએ બેચલર ડિગ્રી મેળવી છે એટલે કે ગ્રેજ્યુએશન કર્યું છે, અથવા તેના કરતા વધારે અભ્યાસ કર્યો છે, તેવા યુવાનો આમાં અપ્લાય કરી શક્શે.
  • અસોસિએટ્સની ફી, ઈમીગ્રેશન હેલ્થ સરચાર્જ પણ 90 દિવસની અંદર ચૂકવી દેવા પડશે.
  • આ ઉપરાંત વિઝા મળ્યા બાદ 6 મહિનાની અંદર યુકે પહોંચી જવું પણ ફરજિયાત છે.
  • જ્યારે તમારે યુકે જવાનું છે, તે તારીખે તમને 18 વર્ષ પૂરા થઈ ગયેલા હોવા જોઈએ.
  • તમારી પાસે એટલીસ્ટ બેચલર ડિગ્રી અથવા તો તેના કરતા મોટી ડિગ્રી હોવી જરૂરી છે.
  • યુકેમાં તમારા ખર્ચાને પહોંચી વળવા માટે તમારી પાસે 2,530 પાઉન્ડનું બેલેન્સ હોવું જરૂરી છે. એટલે કે ભારતીય રૂપિયામાં 2,64,000 રૂપિયા થાય.
  • તમારી આવક પર 18 વર્ષથી ઓછી ઉંમરના કોઈ બાળકો નભતા ન હોવા જોઈએ.
  • યુકે દ્વારા સમયાંતરે આ પ્રકારના ઓફર આપવામાં આવે છે. ગત વર્ષે પણ આ પ્રકારની સ્કીમ વર્ષમાં બે વાર લોન્ચ કરવામા આવી હતી. જેમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઈવાન જેવા દેશના લોકોને તક આપવામાં આવી હતી. ત્યારે આ વર્ષે આ સ્કીમ ભારતીય વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાઈ છે. આ સ્કીમની શરૂઆત વર્ષ 2021 માં કરવામાં આવી હતી. જેના બાદ સમયાંતરે આ સ્કીમનો લ્હાવો આપવામાં આવતો હોય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ટેસ્ટમાં ડેબ્યુ કરનાર સરફરાઝ ખાન ‘કાશ્મીરી બ્યૂટી’ પર દિલ હારી બેઠો હતો

Next

વિદેશી એરલાઇન્સો સામે કેવા પગલાં? જુઓ..

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
જામનગરમાં સગીરા પર મંગેતરે જ દુષ્કર્મ ગુજારી કુંવારી માતા બનાવી
16 કલાક પહેલા
દુબઈમાં બે સહેલીએ પતિના `ધંધા’ અંગે વાત કરી’ને ઘડાયો અપહરણનો પ્લાન !
16 કલાક પહેલા
ફરી ઘાસલેટનો યુગ આવ્યોસરકારે ભાવબાંધણું કર્યું
3 દિવસ પહેલા
અનિરૂધ્ધસિંહ જાડેજાની જેલ ટ્રાન્સફર, સાબરમતિમાં મોકલાયા
3 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

લોકસભામાં ફાઇનાન્સ બિલ 2025 પાસ : વધુ એક ટેક્સમાંથી નાગરિકોને મુક્તિ, જાણો શું થશે ફાયદો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ભારતમાં જી-૨૦ની બેઠક : અમેરિકા 60 અને ચીન ૪૫ ગાડીઓ કાફલો લાવશે
નેશનલ
3 વર્ષ પહેલા
રાજકોટમાં કેમીકલ બનાવતી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ : ભારે જહેમત બાદ કાબૂ મેળવાયો, ફેક્ટરી માલિક ધરાવે છે વીમો
ગુજરાત
1 વર્ષ પહેલા
જસદણમાં કામ બાબતે પરિવારે ઠપકો આપતા નર્સિંગ છાત્રાએ કરી આત્મહત્યા 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર