Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

બેડમિન્ટનમાં ભારતની કમાલ

Sun, February 18 2024


સેમિ.માં બે વખતના ચેમ્પિયન જાપાનને હરાવ્યું: આજે થાઈલેન્ડ સામે ફાઈનલ મેચ

ભારતીય મહિલા ટીમ બેડમિન્ટન એશિયા ટીમ ચેમ્પિયનશિપના ફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારતીય મહિલાઓએ પહેલી વખત આ ટૂર્નામેન્ટના ફાઈનલમાં જગ્યા બનાવી છે જ્યાં આજે તેનો મુકાબલો થાઈલેન્ડ સામે થવાનો છે. મલેશિયામાં રમાઈ રહેલી આ ટૂર્નામેન્ટના સેમિફાઈનલમાં ભારતે બે વખતના ચેમ્પિયન જાપાનને ૩-૨થી હરાવ્યું હતું. જ્યારે બીજા સેમિફાઈનલમાં થાઈલેન્ડે ઈન્ડોનેશિયાને ૩-૧થી હાર આપી હતી. અગાઉ ભારતીય મહિલા ટીમે ક્વાર્ટર ફાઈનલમાં હોંગકોંગને ૩-૦થી હરાવ્યું હતું. ટીમે પહેલી વખત ટોપ-૪માં પ્રવેશ મેળવ્યો હતો. આ સાથે જ મહિલા ટીમે પહેલી વખત ટૂર્નામેન્ટમાં પોતાનો મેડલ નિશ્ચિત કરી લીધો છે.

Share Article

Other Articles

Previous

હવે BCCIના નામે છેતરપિંડી શરૂ !

Next

રાજકોટમાં જોની બેરિસ્ટોના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શુભાંશુ શુક્લાની અવકાશ ઉડાન મુલતવી : Axiom-4 મિશન ત્રીજી વખત મોકૂફ, આ તારીખે થશે લોન્ચિંગ, જાણો શું છે કારણ
25 મિનિટutes પહેલા
બેંગલુરુમા બે સંતાનની માતા સાથે અફેર બાદ બ્રેકઅપ થતા હોટલમાં છરીના 17 ઘા મારી યુવકે પરીણીતાને રહેસી નાખી
1 કલાક પહેલા
ઓડિશામાં દુષ્કર્મનો શિકાર બનેલી 10 મહિલાઓએ ભેગી થઈને 60 વર્ષના આરોપીને જીવતો સળગાવી નાખ્યો
1 કલાક પહેલા
દેશને ટૂંક સમયમાં જ મળશે નવી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ, ₹30 હજાર કરોડનો સોદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2172 Posts

Related Posts

વૈશ્વિક કારણોસર શેરબજારમાં ભૂકંપ : સેન્સેક્સ ૧૦૦૯ પોઈન્ટ તુટ્યો : પ્રારંભિક કારોબારમાં જ રોકાણકારોને અઢી લાખ કરોડનું નુકસાન
Breaking
6 મહિના પહેલા
ભારતીય વિદ્યાર્થીએ ટ્રમ્પ સામે કર્યો કેસ દાખલ, ઈમિગ્રેશન સ્ટેટસ રદ કરાતા કોર્ટમાં પડકાર
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
અફઘાન વિરુદ્ધ ટેસ્ટ રમીને શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
મુંબઈમાં બાબા સિદ્દીકીના પુત્ર ઝીશાન અજીત પવારની એનસીપીમા જોડાઈ ગયા
બ્રેકિંગ ન્યૂઝ
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર