Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હવે આ તારીખથી Paytmનું ફાસ્ટેગ નહીં ચાલે, ટોલ ભરવા માટે નવા સ્ટીકર લેવા પડશે

Fri, February 16 2024
  • ફાસ્ટેગ માટેની માન્યતાપ્રાપ્ત બેન્કોમાંથી પેટીએમ બેન્કનું નામ નીકળી ગયું
  • દેશના ૨ કરોડથી વધુ વાહનચાલકોને થશે અસર

Paytmનો ઉપયોગ કરતા લોકો માટે વધુ એક સમસ્યા ઉભી થઇ છે. પેટીએમ બેન્ક પરથી જેમણે ટોલ ભરવા માટેના FASTag લીધા હશે તેમણે નવા ફાસ્ટેગ લેવાની જરૂર પડશે કારણ કે નેશનલ હાઈવે ઓથોરિટીએ ફાસ્ટેગ સર્વિસ માટેની માન્યતાપ્રાપ્ત બેન્કોમાંથી પેટીએમ બેન્કનું નામ કાઢી નાખ્યું છે. હાલમાં જે ફાસ્ટેગ છે તે ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. ત્યાર પછી તમારી પાસે અન્ય કોઈ બેન્કનું ફાસ્ટેગ હોવું જરૂરી છે.

હાલમાં NHAIએ એવી 30 બેન્કોની યાદી આપી છે જેઓ ફાસ્ટેગ ઈશ્યૂ કરી શકે છે. તેમાં કેટલીક પેમેન્ટ બેન્કો, કોમર્શિયલ અને સ્મોલ ફાઈનાન્સ બેન્કોનો સમાવેશ થાય છે. પરંતુ આ 30 બેન્કોની યાદીમાં પેટીએમ પેમેન્ટ્સ બેન્કનો સમાવેશ થતો નથી. પેટીએમ દ્વારા કેટલાક કાયદાનો ભંગ કરવામાં આવ્યા બાદ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા તેની સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે.

હાલમાં લોકો પાસે પેટીએમના જે FASTag છે તેનો 29 ફેબ્રુઆરી સુધી ઉપયોગ કરી શકાશે. ભારતમાં લગભગ બે કરોડ જેટલા પેટીએમ ફાસ્ટેગ યુઝરો છે જેમણે નવા સ્ટીકર મેળવવા પડશે. ભારતમાં એક અંદાજ પ્રમાણે સાત કરોડ જેટલા ફાસ્ટેગ ઈશ્યૂ થયેલા છે અને પેટીએમનો દાવો છે કે તે ફાસ્ટેગમાં 30 ટકાથી વધારે બજાર હિસ્સો ધરાવે છે. એટલે કે તેના ગ્રાહકોની સંખ્યા બે કરોડથી વધારે થાય છે. જેમણે પેટીએમ પેમેન્ટ બેન્કની મદદથી ફાસ્ટેગ ખરીદ્યા હોય તેમની પાસે પોતાની ભૂલ સુધારવા માટે હજુ 14 દિવસનો સમય છે.

કઈ બેન્કના ફાસ્ટેગ ચાલશે?

ફાસ્ટેગને ખરીદવા માટે 32 બેંકના વિકલ્પો છે. પરંતુ તેમાં Paytm પેમેન્ટ બેંકનું નામ નથી. જે લોકોએ Paytmના ફાસ્ટેગ મેળવ્યા છે, તેમણે પોતાના ફાસ્ટેગ સરેન્ડર કરવા પડશે અને રજિસ્ટર્ડ બેંકમાંથી નવા ફાસ્ટેગ ખરીદવા પડશે. ફાસ્ટેગ માટેની માન્યતા પ્રાપ્ત બેન્કોમાં એરટેલ પેમેન્ટ્સ બેન્ક, અલ્હાબાદ બેન્ક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, એક્સિસ બેન્ક, બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સિટી યુનિયન બેન્ક, કોસ્મોસ બેન્ક, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેન્ક, ફેડરલ બેન્ક, ફિનો પેમેન્ટ્સ બેન્ક, HDFC બેન્ક, ICICI બેન્ક, IDBI , IDFC ફર્સ્ટ બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઇન્ડસઇન્ડ બેન્ક, J&K બેન્ક, કર્ણાટક બેન્ક, કરુર વૈશ્ય બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, નાગપુર નાગરિક સહકારી બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, સારસ્વત બેન્ક, દક્ષિણ ભારતીય બેન્ક, ભારતીય સ્ટેટ બેન્ક, થ્રિસુર જિલ્લા સહકારી બેન્ક, યુકો બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને યસ બેન્કનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ ની પામ યુનિવર્સ સોસાયટીમાં પોલીસ દંપતીના ત્રાસથી રહીશો પરેશાન જુઓ વીડિયો

Next

રાજકોટમાં 150 કરોડના ખર્ચે તૈયાર ઝનાના હોસ્પિટલમાં જુઓ આ પ્રકારની હશે સુવિધાઓ, PM મોદી કરશે લોકાર્પણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
Union Budget 2026-27: શિક્ષણ ક્ષેત્રે મોટી ઘોષણા: ફાર્મા શિક્ષણ માટે 3 નવા રાષ્ટ્રીય સંસ્થાન સ્થાપવાની મહત્વની જાહેરાત
5 કલાક પહેલા
ભારતને AI અને ITનું વૈશ્વિક હબ બનાવવાનો મોટો પ્રયાસ: ડેટા સેન્ટર માટે 2047 સુધી ટેક્સ હોલિડેની જાહેરાત, વિદેશી ક્લાઉડ કંપનીઓને આકર્ષવા મોટું પગલું
6 કલાક પહેલા
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
6 કલાક પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
7 કલાક પહેલા
Categories

નેશનલ

2844 Posts

Related Posts

આજે શ્રાવણમાસનો બીજો સોમવાર : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દેશમાં આતંકી હુમલાનું કાવતરું: પોલીસને મળ્યો 26-26 કોડ, ગણતંત્ર દિવસની ઉજવણીને લઈને લોખંડી જાપ્તો ગોઠવાયો
ટૉપ ન્યૂઝ
1 સપ્તાહ પહેલા
વડાપ્રધાન મોદી આજે ફરી ગુજરાતમાં : વિવિધ પ્રોજેક્ટોનું લોકાર્પણ
ગુજરાત
2 વર્ષ પહેલા
1 બીટકોઈન = 1.02 લાખ ડોલર 1 બિટકોઇન = 8687862 રૂપિયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર