Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

દેશમાં કઈ પાર્ટીને કેટલું મળ્યું ડોનેશન ? જુઓ

Thu, February 15 2024

ભાજપને કેટલા ટકા વધુ મળ્યું ?

દેશમાં સૌથી વધુ ડોનેશન ભાજપને જ મળે છે અને આ પરંપરા જળવાઈ રહી છે. મોટા ભાગના લોકો, બિઝનેસમેનો ભાજપ પર જ વિશ્વાસ રાખે છે તે ફરી બહાર આવ્યું હતું. આગામી લોકસભા ચૂંટણી પહેલા ભાજપે તેને મળેલી દાનની રકમ ખુલાસો કરી દીધો હતો. પાર્ટીને 2022-23 દરમિયાન 720 કરોડ રૂપિયાનું દાન મળ્યું હતું. જે દેશની ચાર મુખ્ય રાજકીય પાર્ટીઓ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, સીપીઆઈએમ અને નેશનલ પીપલ્સ પાર્ટીને મળેલા કુલ દાન કરતાં પાંચ ગણું વધારે છે. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆરએ તેના રિપોર્ટમાં જાહેર કરી હતી.


છઠ્ઠી રાષ્ટ્રીય પાર્ટી બહુજન સમાજ પાર્ટી (બસપા) ને નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન 20,000 રૂપિયાથી વધુનું કોઈ દાન મળ્યું નથી. પાર્ટી છેલ્લા 17 વર્ષથી સતત તેને મળી રહેલા દાનનો ખુલાસો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે રજિસ્ટર્ડ રાજકીય પક્ષોએ 20,000 રૂપિયાથી વધુના દાન તરીકે મળેલી કોઈપણ રકમ જાહેર કરવી પડે છે.


ભાજપને 7,945 લોકોએ દાન આપ્યું છે. જેમણે ભાજપને 719.08 કરોડ રૂપિયા દાન કર્યા છે. જ્યારે કોંગ્રેસ પાર્ટીને 894 લોકોએ ડોનેશનમાં 79.92 કરોડ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી) અને સીપીઆઈ (એમ) ને આ સમાન સમયગાળા દરમિયાન મળેલા કુલ દાન કરતાં ભાજપને મળેલું દાન પાંચ ગણું વધુ છે. ઉત્તર-પૂર્વમાં એનપીપી એકમાત્ર રાજકીય પક્ષ છે જેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો છે.


એડીઆરએ એ પણ જાહેર કર્યું કે રાષ્ટ્રીય પક્ષોને દિલ્હીમાંથી કુલ રૂ. 276.202 કરોડનું દાન મળ્યું હતું, ત્યારબાદ ગુજરાતમાંથી રૂ. 160.509 કરોડ અને મહારાષ્ટ્રમાંથી રૂ. 96.273 કરોડ મળ્યા હતા. નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રાષ્ટ્રીય પક્ષોના કુલ દાનમાં રૂ. 91.701 કરોડનો વધારો થયો છે, જે અગાઉના નાણાકીય વર્ષ 2021-22 કરતાં 12.09 ટકા વધુ છે.

Share Article

Other Articles

Previous

યુરોપીય સંઘની ભારતીય કંપનીઓ સામે કેવા પગલાંની ધમકી વાંચો

Next

રાજકોટના માધાપર સર્કલ નજીક સોસાયટીઓમાં પાણીની ગંભીર સમસ્યા : શું કહ્યું, મહિલાઓએ જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
35 મિનિટutes પહેલા
અમેરિકાએ પાકિસ્તાનનો ટોયલેટ પેપર તરીકે ઉપયોગ કરી ફેંકી દીધું! પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફની કબૂલાત
58 મિનિટutes પહેલા
ખોટા કેસ નોંધીને હેરાન…ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાતનો પ્રયાસ, Dysp રીમાબા ઝાલા સામે ગંભીર આક્ષેપો, જુઓ વિડીયો
1 કલાક પહેલા
અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2886 Posts

Related Posts

વડોદરાની ફેશન ડિઝાઇનરે ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરતાં વિવાદ, યુવતીએ માંગ્યું પોલીસ પ્રોટેક્શન
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટમાં ૧૧ મોબાઈલની ચીલ ઝડપ કરનાર બે શખ્સો પકડાયા
રાજકોટ
2 વર્ષ પહેલા
‘ઓસ્કાર’ માટે ‘લાપતા લેડીઝ’ ફિલ્મની પસંદગી : શું કિરણ રાવ અને આમિર ખાનનું સપનું થશે પૂરું ??
Entertainment
1 વર્ષ પહેલા
કોલકત્તા દુષ્કર્મ કેસ : સુપ્રીમ કોર્ટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરી, મમતા સરકારને લગાવી ફટકાર
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર