Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

નિવૃત્ત કર્મીઓને શું મળ્યો લાભ ? વાંચો

Mon, February 12 2024
  • કઈ યોજનામાં શામેલ કરાયા

કર્મચારી રાજ્ય વીમા નિગમે નિયમોમાં મોટા ફેરફાર કરીને નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓને સારી અને મહત્વની રાહત જાહેર કરી હતી. નવા નિયમ મુજબ હવે નિવૃત્ત કર્મીઓને પણ ચીકીત્સા સેવાનો લાભ મળશે. આ એવા કર્મીઓ છે જે વધુ વેતન હોવાને કારણે યોજનામાંથી બહાર થઈ ગયા હતા. હવે એમને ઈએસઆઈના દાયરામાં લેવામાં આવશે.

તાજેતરમાં જ મળેલી ઈએસઆઈની બેઠકમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો જેને મંજૂરી આપી દેવામાં આવી હતી. એવી માહિતી અપાઈ છે કે જે કર્મીઓ 1 એપ્રિલ 2012 બાદ 5 વર્ષો સુધી ઈએસઆઈ યોજનામાં શામેલ હતા અને 1 એપ્રિલ 2017 અથવા ત્યારબાદ રૂપિયા 30 હજાર સુધીના વેતન સાથે નિવૃત્ત થયા હોય તેમને આ નવા નિયમ મુજબ યોજનાનો લાભ મળશે.

આ યોજના હેઠળ કર્મીઓને ઈએસઆઈ કાર્ડ આપવામાં આવે છે. કર્મીઓ ઈએસઆઈ ડિસ્પેન્સરી અથવા હોસ્પિટલમાં મફત સારવાર લઈ શકે છે. દેશભરમાં ઈએસાઈની 150 થી પણ વધુ હોસ્પિટલો આવેલી છે. અહીં સામાન્યથી લઈને ગંભીર બીમારીની પણ સારવાર કરવામાં આવે છે.

આ યોજના હેઠળ કર્મીઓને રૂપિયા 120 વાર્ષિક પ્રીમિયમ પર સારવારની સુવિધા મળશે. લાખો કર્મીઓને આ નવા નિયમથી ઘણી જ રાહત મળશે. બેઠકમાં નિર્ણય લેવાયા બાદ હવે નવા નિયમની યાદી બહાર પાડવામાં આવશે.

Share Article

Other Articles

Previous

ખેડૂત આંદોલન માટે શું તૈયારી ? જુઓ

Next

રાજકોટમાં યુવાનનુ સીન જમાવવા માટે ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ, ક્યાં થઈ આ હરકત : જુઓ વિડિયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
યુદ્ધની અસર સમુદ્ર સુધી પહોંચી: જહાજો પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત, સરકારે કરી પુષ્ટિ
23 કલાક પહેલા
અમદાવાદમાં નશાકારક દવાના કાળા કારોબારનો પર્દાફાશ: ક્રાઈમ બ્રાન્ચથી 800 મીટર દૂર 12 લાખની 3,000 ગોળીઓ જપ્ત, 3 આરોપી ઝડપાયા
23 કલાક પહેલા
મધ્ય પૂર્વમાં તણાવ: કાચા તેલની સપ્લાય 86% ઘટી,’હોર્મુઝ’માં 700 ટેન્કરો અટવાયા! ઇંધણની અછતના સંકેત,ભારત પર પણ સંકટની છાયા
24 કલાક પહેલા
દિલ્હીથી લંડનની ફ્લાઇટની ટિકિટના 10 લાખ રૂપિયા…મધ્ય પૂર્વ યુદ્ધની અસરથી હવાઈ ભાડામાં ઉછાળો, મુસાફરોનું બજેટ ખોરવાયું
24 કલાક પહેલા
Categories

નેશનલ

2949 Posts

Related Posts

ચાલતી કારમાં ભયાનક વિસ્ફોટથી હચમચી ઉઠ્યું દિલ્હી! 10થી વધુના મોત, અનેક લોકો ઘાયલ: યુપી, દિલ્હી,ગુજરાતમાં હાઈ એલર્ટ
ક્રાઇમ
4 મહિના પહેલા
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીના ભાવમાં વધારો : જાણો આજના ભાવ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ધો. ૯ થી ૧૨માં એડમીશન તો ગ્રાન્ટેડ શાળાઓમાં જ…..
રાજકોટ
2 વર્ષ પહેલા
સેનાના વિમાન સાથે શું થયું ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર