Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડને મોટો ઝટકો: સ્પીનર જૈક લીચ શ્રેણીમાંથી `આઉટ’

Mon, February 12 2024


ભારત સામે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે. અનુભવી સ્પીનર જૈક લીચ બાકીની ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. તે ઈજાને કારણે શ્રેણીમાંથી બહાર થયો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે આ અંગે જણાવ્યું કે લીચને ઘૂંટણની ઈજાને કારણે તે બહાર થયો છે. લીચને હૈદરાબાદમાં ઈંગ્લેન્ડની પહેલી ટેસ્ટ જીત દરમિયાન ઈજા પહોંચી હતી. તે રાજકોટ આવવાની જગ્યાએ સીધો ઈંગ્લેન્ડ માટે જ ઉડાન ભરશે. લીચ સાજો થવા માટે ઈંગ્લેન્ડ અને સમરસેટની મેડિકલ ટીમ સાથે મળીને કામ કરશે. ટીમમાં તેની જગ્યાએ કયો ખેલાડી આવશે તેની જાહેરાત કરાઈ નથી. લીચે હૈદરાબાદ ટેસ્ટમાં બે વિકેટ મેળવી હતી

Share Article

Other Articles

Previous

મેક્સવેલે વિન્ડિઝ સામે ૫૦ દડામાં ફટકારી સદી

Next

રણજી ટ્રોફી રમાડવાનું જ બંધ કરી દો !

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
એક જ મહિનામાં ₹5.33 કરોડથી વધુનો દંડ વસૂલાયો: હવે નંબર પ્લેટ સાથે ચેડાં કરનારાઓ સામે લાલ આંખ
4 કલાક પહેલા
દેશના 5 રાજ્યોમાં રેલવે નેટવર્કનું વિસ્તરણ: ₹10,783 કરોડના મેગા પ્રોજેક્ટને કેબિનેટની મંજૂરી
4 કલાક પહેલા
નાગોયામાં રેકોર્ડબ્રેક વરસાદથી રસ્તા જળબંબાકાર: 400 ખેલાડીઓ ફસાયા છતાં એશિયન ગેમ્સ નિર્ધારિત સમયે જ યોજાશે
4 કલાક પહેલા
અમરેલીના માર્કેટિંગ યાર્ડની ચૂંટણી માટે મતદાન શરૂ: ભાજપ, કોંગ્રેસ અને બળવાખોરો વચ્ચે ખરાખરીનો મુકાબલો
4 કલાક પહેલા
Categories

નેશનલ

3594 Posts

Related Posts

હવે રેશનકાર્ડ ધારકો ગામડે બેઠા રેશનકાર્ડનું ઈ-કેવાયસી કરાવી શકશે
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજીવનગરમાં હિસ્ટ્રિશીટરની ઓરડીનું ચેકિંગ, રૈયાધારમાં વીજ કનેક્શન કપાયા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 751 કરોડનો વિકાસ કરવા તૈયારી: મહાપાલિકાએ CMનો સમય માંગ્યો,જાણો કયા કયા કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે
ગુજરાત
6 મહિના પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરી લૂંટાઈ ગયું પાકિસ્તાન !! અધધધ… 869 કરોડનું નુકસાન, ટિકિટનું વેચાણ ઓછું થયું,સ્પોન્સર્સ પણ પૂરતા ન મળ્યા
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર