Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ફરસાણ અને રાજકોટ એકબીજાના પૂરક

Sat, February 3 2024

રોજનો હજારો કિલોનો `ઉપાડ’ એટલું જ દરરોજ ખવાઈ પણ જાય છે

જન્મ હોય કે મરણ, લગ્ન હોય કે સગાઈ, સવાર હોય કે સાંજ…રાજકોટને ફરસાણ વગર ન ચાલે…ન ચાલે…ન જ ચાલે !!

તમને ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ મળશે જેને કદાચ ફરસાણ ભાવતું નહીં હોય…જો કે ૧૦૦માંથી માંડ એકાદ-બે લોકો જ આવા મળશે જ્યારે ૯૮ લોકો એવા મળશે જેઓ ફરસાણ પાછળ દિવાના હોય…એક લાઈનમાં કહેવું હોય તો તેમને ફરસાણ વગર બિલકુલ ચાલતું જ ન હોય…રાજકોટ એક એવું શહેર છે જ્યાં ચા અને ફરસાણનો ઉપાડ' જેટલો થાય છે એટલો કદાચ અન્ય શહેરમાં થતો હોય તો નવાઈ પામવા જેવું રહેશે...હા, વસતીની દૃષ્ટિએ અમદાવાદ-સુરતમાં આ આંકડો કદાચ વધી જાય પરંતુઆપણું રાજકોટ’ આ દિશામાં પર હરણફાળ ભરવા લાગ્યું છે…! અહીં જન્મ હોય કે મરણ થયું હોય, લગ્ન હોય કે સગાઈનો પ્રસંગ હોય, સવાર હોય કે સાંજ હોય પરંતુ અહીંના લોકોને ફરસાણ વગર ન ચાલે…ન ચાલે અને ન જ ચાલે…!


કદાચ આ લેખ વાંચીને તમને પણ ફરસાણ ખાવાનું મન થઈ જ ગયું હશે અથવા તો આ લેખનું વાંચન કરતી વખતે તમે ફરસાણ ઝાપટી રહ્યા હશો અને જો ન ઝાપટી રહ્યા હોય તો તમને ખાવા માટેની લાલચ જગાવવાનું કાર્ય વોઈસ ઓફ ડે' કરી રહ્યું છે. આપણા રાજકોટની વાત કરીએ તો અહીં લોકોની સવાર ફાફડા-જલેબીથી શરૂ થાય છે અને તીખાં-મોળાં ગાંઠિયા સહિતના ફરસાણથી જ અહીંની સાંજ પડે છે તે વાતને કદાચ કોઈ ખોટી પાડી શકશે નહીં. અહીંનું ફરસાણ એટલું લોકપ્રિય છે કે નાના બાળકને જેટલું તે ભાવે છે એટલું જ મોટેરાઓને પણ ભાવતું જ હોય છે.

ઘણા લોકો એવા છે જેમને મોઢામાં દાંત ચાલ્યા ગયા હોય છે આમ છતાં તેમની નજર ફરસાણ ઉપર પડે એટલે એક વખત તેને ખાવા માટે લલચાઈ જરૂર જાય છે અને જો દાંત હોય તો તો પછી ભલા માણસ, કશું પૂછવાનું જ હોય નહીં ને !! સીધું તૂટી જ પડવાનું હોય... રાજકોટમાં અત્યારે દરેક વિસ્તારમાં ફરસાણની નાની-મોટી દુકાન ધમધમી રહી છે જ્યાંથી હજારો કિલોની માત્રામાં ફરસાણનોઉપાડ’ થઈ રહ્યો છે.

આશ્ચર્યની વાત એ છે કે ઘણાખરા પરિવારો રોજનું ફરસાણ ખરીને રોજ જ તેનો ખાત્મો' બોલાવી દેતાં હોય છે તો અમુક પરિવારો એવા પણ છે જેઓ ઘરમાં ફરસાણનોસ્ટોક’ કરી રાખવામાં માનતાં હોય છે જેથી મન પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય…અત્યારે શહેરમાં મુખ્યત્વે સેવ, પાપડી, સેવબુંદી, સક્કરપારા, તીખાં-મોળાં ગાંઠિયા, ચવાણું, અલગ-અલગ પ્રકારના લાડવા સહિતનું `મેજર કલેક્શન’ આપણું રાજકોટ ધરાવે છે. કદાચ આ વેરાયટી ઓછી હશે કેમ કે આ લેખ લખનારે પણ એટલી વાનગીઓનો આસ્વાદ માણ્યો નહીં હોય…!

ફાફડાથી સવાર શરૂ થાય’ને તીખાં-મોળાં ગાંઠિયા સહિતની વાનગીઓથી સાંજ પડે: નાના બાળકને જેટલું ફરસાણ પ્રિય એટલું જ
મોટેરાઓને પણ

અનેક લોકો એવા જેમને ભૂખ ન હોય એટલે ફરસાણથી ચલાવી લ્યે !
રાજકોટના ઘણાખરા પરિવારો એવા છે જેઓ એક ટાઈમ બરાબર દબાવીને ભોજન લેવામાં માનતા હોય છે જ્યારે અનેક પરિવારો એવા પણ છે જેઓ એક ટાઈમ ભોજન અને એક ટાઈમ ફરસાણથી ચલાવતા હોય છે ત્યારે એમ કહી શકાય કે બપોરે વધારે પડતું જમાઈ ગયું હોય તો પછી સાંજે ફરસાણથી જ ચલાવી લેનારા લોકોનો પણ અહીં તૂટો નથી. ફરસાણ એક એવી વસ્તુ છે જેના ઉપર લખવામાં આવે તો પેઈઝ ખૂટી પડે…

મોઢામાં દાંત હોય કે ન હોય તો પણ ફરસાણ `દાબવા’ જોઈએ જ

ભેળસેળનો ડર હોવાથી હવે ઘરમાં જ મંડાવા લાગ્યા તાવડાં…
શહેરમાં પાછલા થોડા મહિનાની અંદર મહાપાલિકાની ફૂડ શાખાએ ફરસાણના અનેક કારખાના ઉપર દરોડા પાડીને ત્યાંથી મોટાપાયે ભેળસેળનું કારસ્તાન પકડી પાડ્યું છે. વારંવાર ભેળસેળયુક્ત ફરસાણ પકડાઈ રહ્યું હોવાથી લોકો રીતસરના ડરી ગયા છે અને આ ડરને કારણે જ હવે ઘરમાં જ તાવડાં માડીને તાજેતાજું ફરસાણ બનાવવા લાગ્યા છે. જો કે આ વાત સારી પણ છે કેમ કે ઘરનું બનાવેલું ફરસાણ `ગણ’ પણ કરે છે પછી ભલે તે મોંઘું પડે પરંતુ તે પૌષ્ટીક જરૂર હોય છે.

સેવ, પાપડી, સેવબુંદી, સક્કરપારા, ચકરી-ભાખરવડી, મોળા સાટા, સેવ-મમરા, વેફર, ચેવડો, ચવાણું, અલગ-અલગ પ્રકારના લાડવા સહિતનું ફરસાણ માટેનું `મેજર કલેક્શન’ ધરાવે છે આપણું રાજકોટ

Share Article

Other Articles

Previous

સર્વાઈકલ કેન્સર શું છે ? જાણો તેના લક્ષણો અને બચાવના પગલા… જાણો શું છે

Next

અફઘાન વિરુદ્ધ ટેસ્ટ રમીને શ્રીલંકાએ રચ્યો ઈતિહાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

હવે મોદકના પણ છપ્પન ભોગ : ૨૫ પ્રકારના બને છે મોદક
ગુજરાત
10 મહિના પહેલા
અખિલેશ યાદવ સામે શું કાર્યવાહી ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગ્રીનલેન્ડ ચોકડી પાસે રીઢા બુટલેગરે સાગરીતો સાથે મળી બે ભાઈઓ પર કર્યો હુમલો
ક્રાઇમ
7 મહિના પહેલા
દિલ્હીમાં સરકાર 65 રૂપિયે કિલો ટમેટાં વેચાવી રહી છે
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર