Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રાજકોટમાં ડીઝલથી દોડતી સિટી બસનું આ છેલ્લું વર્ષ !

Thu, February 1 2024

નવી ૧૭૫ ઈલેક્ટ્રિક અને ૧૦૦ સીએનજી બસ આવશે: અટલ સરોવર પાસે બન્નેનો ડેપો બનશે

રાજકોટમાં અત્યારે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે સિટી બસનું સંચાલન મહાપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે પરંતુ આ સિટી બસની હાલત એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે મોટાભાગની બસ પ્રદૂષિત ધૂમાડો ઓકતી થઈ ગઈ છે. આ સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે મહાપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું કે શહેરમાં ડીઝલથી દોડતી સિટી બસનું આ છેલ્લું વર્ષ હશે કેમ કે આ વર્ષમાં જ શહેરમાં ૨૭૫ જેટલી ઈલેક્ટ્રિક અને સીએનજી બસ આવી જવાની છે. આ અંગેની વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. ઈલેક્ટ્રિક બસ માટે અટલ સરોવરની બાજુમાં આવેલા પ્લોટમાં ૧૬ કરોડના ખર્ચે ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન અને ડેપો બનશે તો સીએનજી બસ માટે આ જ પ્લોટમાં ૮ કરોડના ખર્ચે ડેપો બનાવવામાં આવશે.

બજેટ હાઈલાઈટસ

  • ન્યારી-૧ ડેમ સાઈટ પર ૧૫ કરોડના ખર્ચે ૧૫૦ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ બનશે
  • હયાત ન્યારી ફિલ્ટર પ્લાન્ટનું ૩ કરોહના ખર્ચે નવીનીકરણ
  • વોર્ડ નં.૫માં નવાગામ આવાસ, શક્તિ સોસાયટી સહિતની સોસાટીમાં ૨ કરોડના ખર્ચે ૧૦૦થી ૩૦૦ મી.મી. સુધીની ડીઆઈ પાઈપલાઈન
  • વોર્ડ નં.૧૮માં કોઠારિયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટથી કોઠારિયા ચોકડી સુધી બન્ને જગ્યાએ ડે્રનેજ લાઈન-મેન હોલ બનશે
  • વોર્ડ નં.૧૮માં સિલ્વર-ગોલ્ડન-નટરાજ સહિતની ઈન્ડસ્ટ્રીઝમાં મેઈન લાઈન-પાઈપ લાઈન નખાશે
  • આજીડેમ નેશનલ હાઈ-વેની બાજુી ખુલ્લી જગ્યામાં ૧૫૦ લાખ વૃક્ષનું વાવેતર
  • નાકરાવાડી લેન્ડફિલ્ટ સાઈટ પર ખુલ્લી જગ્યામાં ૩ લાખ વૃક્ષનું વાવેતર
  • માધાપરમાં નવી ટીપી સ્કીમમાં દોઢ કરોડના ખર્ચે બગીચો
  • સ્માર્ટ સિટી વિસ્તારમાં ૨ કરોડના ખર્ચે બગીચો
  • વોર્ડ નં.૭માં રાષ્ટ્રીય શાળા સામે શાળા નં.૧૧માં મહાત્મા ગાંધી બિલ્ડિંગ નવું બનશે
  • સુક્નયા સમૃદ્ધિ યોજના અંતર્ગત મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતી બાળાઓને વર્ષે ૧૦૦૦ની સહાય

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ચાલું વર્ષે ૪૫૦ કરોડની જમીન વેચશે મનપા

Next

અમે ડરતાં નથી: ઈંગ્લેન્ડના કોચ મેક્કયુલમની ભારતને `ચેતવણી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
પાકિસ્તાની સેલિબ્રિટીઝને ઝટકો : હાનિયા-માહિરા, ફવાદ-આફ્રિદી સહિતના સ્ટારના સોશિયલ મીડિયા એકાઉન્ટ ફરી બૅન
24 મિનિટutes પહેલા
GSTમાં 12 ટકાનો સ્લેબ થઈ શકે છે દૂર, જાણો કઈ વસ્તુઓ થશે સસ્તી
1 કલાક પહેલા
હવે તમે પોતના જ સ્કૂટર-બાઈકથી પણ પૈસા કમાઈ શકશો : સરકારે ખાનગી વાહનોનો ટેક્સી તરીકે ઉપયોગ કરવાની છૂટ આપી
1 કલાક પહેલા
વડાપ્રધાન મોદીનું ધાનામાં 21 તોપોની સલામી સાથે ભવ્ય સ્વાગત, મહત્વના 4 કરાર થયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2226 Posts

Related Posts

પોર્ન રેકેટ કેસમાં EDની કાર્યવાહી : શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાના ઘર પર દરોડા, આ મામલે 2021માં થઈ હતી ધરપકડ
Entertainment
7 મહિના પહેલા
રાજકીય લાભ માટે મંદિર અને મસ્જિદના વિવાદ ઊભા કરવા યોગ્ય નથી, મોહન ભાગવતના નિવેદનને સંઘ પરિવારના મુખપત્ર પંચજન્યનુ સમર્થન
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
કાલે દેવદિવાળી: સૌરાષ્ટ્રમાં શરણાઈના સૂર સાથે ઉજવાશે તુલસીવિવાહ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
મુખ્યમંત્રીએ નળકાંઠા વિસ્તાર માટેની સિંચાઈ યોજનાનું કર્યું નિરીક્ષણ
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર