Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

કાલે મહાપાલિકાનું બજેટ `કદ’માં વધારો નિશ્ચિત

Tue, January 30 2024

૨૦૨૩-૨૪નું બજેટ ૨૫૮૬.૮૨ કરોડનું હતું જેમાં વધારો થઈ શકે: ચૂંટણીને ધ્યાનમાં
રાખી પ્રજાની કેડે કરબોજ વધવારવામાં નહીં આવે: અનેક નવી યોજના આવશે

મહાપાલિકા દ્વારા આવતીકાલે ૨૦૨૪-૨૫નું આવક-જાવકનું અંદાજપત્ર (બજેટ) જાહેર કરવામાં આવશે જેમાં શહેરની વસતી-વિસ્તારને ધ્યાનમાં રાખી `કદ’માં વધારો નિશ્ચિત જણાઈ રહ્યો છે. મ્યુનિ.કમિશનર આનંદ પટેલનું રાજકોટમાં આ પ્રથમ બજેટ હોય તેવો શહેરીજનોની સુખાકારી માટે કેવા પ્રકારની નવી યોજનાઓ જાહેર કરે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. ૨૦૨૩-૨૪ના બજેટનું કદ ૨૫૮૬ કરોડ રૂપિયા હતું જેની સામે ૨૦૨૪-૨૫ના બજેટની રકમ વધારો હોઈ શકે છે. જ્યારે ૨૦૨૨-૨૩નું બજેટ ૨૧૪૫ કરોડનું રહ્યું હતું.


દરમિયાન આ વર્ષે લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોય પ્રજાની કેડે કોઈ પણ પ્રકારનો કરબોજ નાખવામાં આવે તેવી શક્યતા નહીંવત્‌‍ રહેલી છે. બીજી બાજુ દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી શકે છે ત્યારે આ યોજનાઓ કેવી અને શું હશે તેને લઈને પણ લોકો રાહ જોઈને બેઠા છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બજેટને લઈને છેલ્લા ઘણા સમયથી મહાપાલિકા કચેરીમાં બેઠકનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે હવે મનપાના પટારામાંથી શું નીકળે છે તે આવતીકાલે જાહેર થઈ જશે.

Share Article

Other Articles

Previous

૩ દિવસ પછી તાપમાનનો પારો ઊંચકાશે

Next

કેન્દ્રીય મંત્રીનો ધડાકો, સાત દિવસમાં આખા દેશમાં CAA લાગુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
13 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
13 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
14 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
14 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

પાકિસ્તાન દ્વારા સતત આઠમી રાત્રે ગોળીબાર: ભારતનો વળતો જવાબ
ગુજરાત
10 મહિના પહેલા
અમારે પહેલાં ખોળે છોકરો આવે છે, તારે જ કેમ છોકરી આવી? પરિણીતાને સાસરિયાનો ત્રાસ, પોલીસે નોંધી ફરિયાદ
ક્રાઇમ
6 મહિના પહેલા
RMCના વાહન કામ માટે છે, ફરવા માટે નહીં: મોજ’ કરતાં બાબુ’ને ફટકાર !
રાજકોટ
2 વર્ષ પહેલા
સતત પાંચમી વખત 6.5 ટકા રેપોરેટ યથાવત
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર