Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

આજે પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રાહુલ ગાંધી શું કરશે ?

Mon, January 22 2024

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી હાલ ભારત જોડો ન્યાય યાત્રામાં વ્યસ્ત છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે રાહુલ ગાંધી આસામના નાગાંવ જિલ્લામાં શ્રી સંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્રની મુલાકાત લેશે.

આસામના લખીમપુર ખાતે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ અંગે મીડિયાને માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, 22 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રાનો નવમો દિવસ છે. રાહુલ ગાંધી સવારે 7 વાગ્યે નાગાંવ જિલ્લામાં શ્રી શ્રી સંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્ર ખાતે પહોંચશે. જ્યાં રાહુલ ગાંધી સંકરદેવને શ્રદ્ધાંજલિ આપશે.દેશના સૌથી અગ્રણી સમાજ સુધારકોમાંથી એક એવા શ્રી સંકરદેવના જન્મસ્થળની રાહુલ ગાંધી મુલાકાત લેશે. આ અંગે વિગતો આપતા જયરામ રમેશે વધુમાં કહ્યું કે, સંકરદેવ આપણા દેશના મહાન ધાર્મિક ગુરુઓ અને સમાજ સુધારકોમાંના એક છે. 15મી અને 16મી સદી દરમિયાન તેમનું યોગદાન આજે પણ પ્રેરણાસ્ત્રોત છે. તેમના ઉપદેશો આજના સંદર્ભમાં નોંધપાત્ર છે.

કોંગ્રેસના અગ્રણી નેતાઓ તેમના ઘમંડને કારણે રામ મંદિરની વિરુદ્ધ છે તેવા આક્ષેપો પર પ્રતિઆક્ષેપ કરતા જયરામ રમેશે ઉમેર્યું હતું કે, આપણા દેશમાં એક જ વ્યક્તિ અહંકારી છે તે વડાપ્રધાન છે.

Share Article

Other Articles

Previous

મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું ઢોલ નગારા સાથે સ્વાગત

Next

સરયુ ઘાટ પર રામના ગીતો સાથેનો અદ્દભુત લેજર શો, રામ ભક્તો જુમી ઉઠ્યા…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધો.10-12 બોર્ડની ઉત્તરવહીની ચકાસણી આવતીકાલથી શરૂ: રાજકોટમાં 26 મૂલ્યાંકન કેન્દ્રો સહિત રાજ્યમાં કુલ 454 પર પેપર થશે ચેક
16 મિનિટutes પહેલા
વ્હૉટ ઈઝ ધીસ? રેલવે સ્ટેશન પાસે દબાણ-રસ્તાની હાલત જોઈ RMC કમિશનર ધુંઆપુંઆ! અધિકારીઓને સ્થળ પર જ ખખડાવી નાખ્યા
33 મિનિટutes પહેલા
રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત
50 મિનિટutes પહેલા
રીલીઝના એક દિવસ પહેલા ધુરંધર-2 પર ચાલી સેન્સર બોર્ડની કાતર: આંખ ફોડવી,અપશબ્દો વાળા ડાયલોગ સહિતના આ 21 ફેરફારો કરાવ્યા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2996 Posts

Related Posts

IPL 2025 viewership record: RCBના વિનિંગ મોમેન્ટે રચ્યો ઇતિહાસ, પંજાબ-બેંગલુરુ ફાઈનલ સૌથી વધુ જોવાયેલી T20 મેચ બની
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
નિકાહ મુદે કરાયેલા હુમલામાં ત્યક્તાએ સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાષ્ટ્રીય શોખ : વર્તમાનના રોદણા રડવા અને ભૂતકાળના ગુણગાન ગાવા !!
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
 2જી એપ્રિલે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર રાજકોટમાં
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર