Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ફટાકડા ભરી અયોધ્યા જતા ટ્રકમાં આગ લાગી અને જુઓ પછી શું થયું..

Wed, January 17 2024

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં ફટાકડાથી ભરેલી ટ્રકમાં આગ લાગી હતી. આ આગને કારણે ટ્રકમાં ભરેલા ફટાકડા ધડાધડ ફુટવા લાગ્યા હતા, જેને પગલે ત્રણ કલાક સુધી તો રસ્તા પર જાણે દિવાળી જેવું દ્રશ્ય જોવા મળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ આ ટ્રક પર તામિલનાડુંની નંબર પ્લેટ લાગેલી હતી જે ફટાકડા લઈને અયોધ્યા તરફ જઈ રહી હતી.

આ ઘટના પૂરવા કોતવાલીના ખરગી ખેડા ગામ નજીક બની હતી. આગને કારણે લાખોની કિંમતના ફટાકડાની સાથે ટ્રક પણ બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે આ ઘટનામાં જ્યારે ડ્રાઈવરને આગ લાગવાની જાણ થઈ ત્યારે તેણે પોતાની સુઝબુઝથી ટ્રકને ભીડવાળા વિસ્તારમાંથી દૂર લઈ જઈને ટ્રકને ઉભી રાખીને ડ્રાઈવરે અને ક્લીનરે પોતાનો જીવ બચાવ્યો હતો અને મોટી જાનહાની થતા પણ ટાળી હતી.

ટ્રકમાં ભરેલા ફટાકડા ધડાધડ ફુટવા લાગતા આતશબાજીનો નજારો જોવા મળ્યો હતો અને આ આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

Share Article

Other Articles

Previous

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં કેટલા દેશના મહેમાનો આવશે ? વાંચો

Next

જુઓ સ્કુલે જતા બાળકોની રામભક્તિ……

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
25 મિનિટutes પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
35 મિનિટutes પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
1 કલાક પહેલા
અમરનાથ યાત્રાના આવકારવા કાશ્મીરના મુસ્લિમોમાં ઉત્સાહ
1 કલાક પહેલા
Categories

નેશનલ

3172 Posts

Related Posts

Diljit Dosanjh : દિલજીતના કોન્સર્ટમાં તસ્કરોનો તરખાટ, ભીડનો લાભ લઈને કરી 100થી વધુ ફોન ચોરી
Entertainment
2 વર્ષ પહેલા
ભાજપ સરકારે મહિલા અનામત ખરડો પસાર કરાવતા રાજકોટના કિસાનપરા ચોકમાં મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા ઉજવણી મેયર નયનાબેન અને ધારાસભ્ય દર્શિતાબે ને શું કહ્યું જુઓ વિડિયો
રાજકોટ
3 વર્ષ પહેલા
સરકારી કર્મચારી ભ્રષ્ટ સાબિત થાય તો નોકરી ન કરી શકે, તો પછી અપરાધી ઠર્યા બાદ કોઈ વ્યક્તિ સંસદમાં કેવી રીતે પહોંચે છે ? એક અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટનો સવાલ
Breaking
1 વર્ષ પહેલા
લોસ એન્જલસ દાવાનળ: 24 ના મોત : પવને વધાર્યો વિનાશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર