Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલ

અમેરિકા કેનેડા જેવુ કરતું નથી, વિદેશમંત્રીની સાફ વાત

Thu, January 11 2024

ખાલિસ્તાન મુદ્દે જયશંકરે આપ્યો જડબાતોડ જવાબ, મીડિયા સાથે કરી વાતચીત

ખાલિસ્તાન આતંકી હરદીપ સિંહ નિઝ્ઝરની હત્યા અને ગુરપતવંત સિંહ પન્નુ ની હત્યાના પ્રયાસ મામલે કેનેડા-અમેરિકાના આક્ષેપો વચ્ચે વિદેશમંત્રી એસ.જયશંકરે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ભારતની દ્રષ્ટિએ અમેરિકા અને કેનેડા એક નથી. કેનેડા અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદ, આતંકવાદ અને ઉગ્રવાદને યોગ્ય કહી રહ્યો છે, પરંતુ અમેરિકા આવું કરતું નથી.

જયશંકરે મીડિયાને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘અમે અમેરિકા અને કેનેડાને એક સરખા માનતા નથી. અમેરિકાને લાગ્યું હતું કે, કોઈ મામલો છે, પરંતુ તેમની વાત સાચી છે કે નહીં, તે અદાલત નક્કી કરશે. તેઓ અમારી પાસે આવ્યા અને કહ્યું કે, જુઓ અમારી આ સમસ્યાઓ છે અને અમે તમને કહી રહ્યા છે. અમે ઈચ્છીશું કે, તમે તપાસ કરો કે શું થઈ રહ્યું છે, પરંતુ કેનેડાએ આવું ન કર્યું. અમેરિકા કેનેડાની જેમ અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે અલગતાવાદ, આતંકવાદ અને ઉગ્રવાદને સમર્થન આપી રહ્યો નથી.’

જયશંકરે રાજદ્વારી તરીકે અમેરિકામાં વિતાવેલા દિવસોને યાદ કરી ભારત સાથેના સંબંધોમાં તફાવત સમજાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘અગાઉ અમેરિકા ભારત સાથે સહકાર માટે એટલું ઉત્સાહી દેખાતું ન હતું, પરંતુ 2023માં ઘણું બદલાઈ ગયું છે. હું કહીશ કે, અમેરિકાની સિસ્ટમના જે ભાગો ભારત મામલે શંકા વ્યક્ત કરતા હતા, હવે તે પણ અમને સાથ આપી રહ્યા છે.’

વિદેશમંત્રીએ કહ્યું કે, ‘અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ મામલે અમેરિકા અને કેનેડાના વલણમાં તફાવત છે. અમે આવા મુદ્દાઓમાં કેનેડાના મુકાબલે અમેરિકાને કડક વલણ અપનાવતા જોયો છે, ઘણી મુદ્દાઓ પર… એકદમ ખુલીને અમારી અમારા રાજકારણમાં દખલગીરી કરી છે. આપણા બધાને પંજાબની ઘટનાઓ યાદ છે. મને લાગે છે કે, આ મામલે વિશ્વમાં એકમાત્ર કેનેડીયન વડાપ્રધાન (જસ્ટિન ટ્રૂડો)એ જ જાહેરમાં ટિપ્પણી કરી હતી. હું કહીશ કે, બંને બાબતો જુદી જુદી છે અને તેને મિક્સ ન કરવી જોઈએ.’

Share Article

Other Articles

Previous

રાજકોટમાં આઝાદ ચોક રૈયા રોડ પાસે જીઓના ટાવરમાં લાગી આગ

Next

મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ તૈયાર, હવે કલાકોની મુસાફરી થશે મિનિટોમા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
35 મિનિટutes પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
1 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
1 કલાક પહેલા
ભારત-પાક. બોર્ડર પર દ્રૌપદી મુર્મૂએ રચ્યો ઈતિહાસ: ફાઇટર હેલિકોપ્ટર ‘પ્રચંડ’માં ઉડાન ભરનારાં પહેલાં રાષ્ટ્રપતિ બન્યા, જુઓ તસવીરો
3 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકામાં વરસાદ : આજે 10થી વધુ જિલ્લામાં મેઘરાજા હેત વરસાવશે, હવામાન વિભાગે કરી આગાહી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
૯૭ દિવસ બાદ આજે મળશે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક: ૬૮ દરખાસ્તો
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટ લોકસભા બેઠકમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 46.47 ટકા મતદાન
રાજકોટ
2 વર્ષ પહેલા
ક્યાં થયો આતંકી હુમલો ? કેટલા લોકો માર્યા ગયા ? જુઓ
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર