Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

હુથી બળવાખોરોએ ફરી શું કર્યું ? વાંચો

Wed, January 10 2024
  • રાતા સમુદ્રમાં કોના પર હુમલા કર્યા ?

યમનના હુથીઓએ રાતા સાગરમાં ફરી કેટલાક જહાજો પર ડ્રોનથી હુમલો કર્યો હતો. અમેરિકા-ફ્રાન્સ જેવા દેશોની ચેતવણી છતાં હુથી હુમલાખોરો હુમલા કરી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં રાતા સાગરમાં ઘણા દેશોના જહાજો પર ડઝનથી વધુ હુમલા કરાયા છે. પરંતુ હજુ સુધી હુમલામાં કોઈપણ મોત થયું હોવાની પુષ્ટી થઈ નથી.

યમનના હુથી હુમલાખોરોએ મંગળવારે મોડી રાત્રે રાતા સાગરમાં જહાજોને નિશાન બનાવી ડ્રોન અને મિસાઈલોથી હુમલા કર્યા હતા. હુમલામાં હાલ કોઈપણ જહાજને નુકસાન થયું હોવાના અહેવાલો નથી, તેમ અધિકારીઓએ આજે જણાવ્યું છે.

ખાનગી ગુપ્તચર કંપની એમ્બ્રેએ જણાવ્યું કે, ‘યમનના બંદર શહેરો હોદ્દેઈદા અને મોખા પાસે હુમલા કરાયા છે. જહાજ દ્વારા અમેરિકા અને તેના સહયોગી દેશોના યુદ્ધ જહાજોને હુમલાની માહિતી મોકલાઈ હતી. ત્યારબાદ યુદ્ધ જહાજોએ તે જહાજોને વધુ સ્પીડે આગળ વધવાનો આદેશ આપ્યો હતો.’

બ્રિટન સેનાના ‘યૂનાઈટેડ કિંગડમ મરીન ટ્રેડ ઑપરેશન્સ’એ કહ્યું કે, ‘અમને હોદ્દેઈદા પાસે હુમલો થયો હોવાની માહિતી મળી છે. ગઠબંધન દળ જવાબી કાર્યવાહી કરી રહ્યા હતા. જાનમાલને નુકસાન થયું હોવાના અહેવાલો નથી. જહાજોને સલાહ અપાઈ છે કે, તેઓ આગળ વધતા રહે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની અમને માહિતી આપે.’
2014થી યમનની રાજધાની પર કબજો જમાવી બેઠેલા હુતી શિયા વિદ્રોહિઓએ હુમલા અંગે કોઈપણ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સમાચાર એજન્સી અલ જજીરાએ એક હુથી સૈન્ય અધિકારીને ટાંકીને કહ્યું કે, ‘રાતા સાગરમાં ઈઝરાયેલ સાથે સંકળાયેલા જહાજને નિશાન બનાવાયું.’ હુથી વિદ્રોહિયોએ કહ્યું કે, ‘અમારા હુમલાનો મુખ્ય હેતુ ગાઝામાં હમાસ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલા બંધ કરવાનો છે.’

Share Article

Other Articles

Previous

એક મેદાન પર બબ્બે મેચને કારણે દડો લાગી જતાં ક્રિકેટરનું મોત !

Next

રાજકોટમાં ગરબાની રમઝટ વચ્ચે વિદેશી પતંગવીરોએ જુઓ કેવી કેવી પતંગો ચગાવી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ટેકઓફના 14 મિનિટમાં જ ગોવા-દિલ્હી IndiGo ફ્લાઇટમાં એન્જિન ફેલ થતાં ઇમરજન્સી લેન્ડિંગ કરાયું
2 કલાક પહેલા
E20એ બદલી દીધો ઓટો માર્કેટનો ટ્રેન્ડ, EV-CNG પર તૂટી પડ્યા ખરીદદારો
2 કલાક પહેલા
ઘર તણાયું, માલિક ગુમ…! નેપાળ ત્રાસદીનો મૌન સાક્ષી, કાટમાળ પર બેઠો છે વફાદાર શ્વાન!
2 કલાક પહેલા
નેપાળમાં જળપ્રલય બાદ મહામારીનો ખતરો: 962થી વધુના મોત, 4400 લોકો હજુ સંપર્કવિહોણા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3563 Posts

Related Posts

ભાજપના પ્રમુખ નીતિન નવીન, રાઘવ ચઢ્ઢા સહિતના ટોચના નેતાઓને દિલ્હીનું તાકીદનું તેડું
નેશનલ
2 મહિના પહેલા
મને ભાજપે ઘરમાંથી બહાર કાઢી મૂકી: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીનો આરોપ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમેરિકા ભારત પર ફિદા: વધારાની 2.50 લાખ વિઝા એપોઇન્ટમેન્ટ જાહેર કરી, વિદ્યાર્થીઓ, સ્કીલ વર્કર અને પ્રવાસીઓને લાભ
Breaking
2 વર્ષ પહેલા
સુરેન્દ્રનગરના જેનાબાદ- પાટડી રોડ પર એસએમસીનો દરોડો: વિદેશી દારૂ સહિત 10.94 લાખના મુદ્દામાલ સાથે બે પકડાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર