રાજકોટ RTOએ ૨૦૨૩મા નિયમભગ બદલ રૂા.૬.૧૧ કરોડનો દડ વસુલ્યો
ટ્રાફિકના નિયમોનો ભગ કરતા વાહનો સામે આરટીઓ દ્વારા દડાત્મક કાર્યવાહી કરવામા આવે છે. વર્ષ ૨૦૨૩ના આરટીઓએ નિયમભગ કરનાર પાસે થી રૂ. ૬.૧૧ કરોડનો દડ વસૂલી હજારો વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી.
રાજકોટ આરટીઓ અધિકારી કે. એમ. ખપેડના માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૨૩ દરમિયાન કરેલી કાર્યવાહીના સત્તાવાર આકડાકીય રીપોર્ટ પ્રમાણે સૌથી વધુ દડાત્મક કાર્યવાહી ઓવરલોડ ટ્રાન્સપોર્ટ વાહનો સામે કરવામા આવી હતી અને રૂ.૨.૮૧ કરોડથી અધિકનો દડ ફટકારાયો હતો. આખા વર્ષમા દડની કુલ રકમમાથી અદાજીત ૪૫ ટકા ઓવરલોડ વાહનોના કેસમાથી જ મેળવવામા આવી હતી. રાજકોટ કચેરી દ્વારા વર્ષ દરમ્યાન કુલ ૬.૧૧ કરોડનો દડ વસુલ્યો હતો. તેમાથી ૨.૮૧ કરોડ ઓવરલોડ વાહનમા ઉઘરાવાયો હતો. કુલ ૨૧૧૭ કેસ થયા હતા.

આર ટી ઓ રાજકોટ કચેરી દ્વારા વર્ષ ૨૦૨૩ દરમ્યાન કરેલી કામગીરીના આકડા મુજબ વાહનો ઉપર દડ ની કાર્યવાહી કરવામા આવી હતી જેમા ૬,૧૧,૨૪,૨૫૮ કરોડ જેટલો દડ ફાટકરવામા આવ્યો છે. ગુનાહિત વાહનોમા ઓવરલોડ વાહન ૨૧૧૭ વિરુદ્ગ કાર્યવાહી તેમજ ૩.૨,૮૧,૭૨,૮૯૦ કરોડનો દડ તેમજ ઓવર ડાઇમેન્સન કેસ ૧૦૩૧, અને ૩.૬૦,૮૪,૩૦૯ નો દડ, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન કેસ ૬૮૪ અને ૩.૬૨,૯૪,૦૦૦ નો દડ, ટેક્સ વગર ચાલતા વાહનો વિરુદ્ધ ૨૩૭ જેટલા કેસ કરવામા આવ્યા અને ૩. ૭૯,૯૫,૪૧૫ નો દડ, રેડિયમ રેલેક્ટર, અડર એજ ડ્રાઇવિગ, મોબાઇલ પર વાત કરવી, વગેરે જેવા રોડ સેફ્ટીના નિયમો ભગ કરનાર કુલ ૧૨૭૯ સામે કેસ કરી ૩. ૧૨,૯૬,૦૦૦નો દડ અને ફિટનેસ અને ઇન્સ્યોરન્સ વગરના ૨૩૧૭ જેટલા વાહન સામે કેસ કરી રૂ.૭૫,૭૯,૦૦૦નો દડ તેમજ હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુ સી વગર હાકરનાર ૨૪૬૩ વાહન સામે ૩.૧૨,૩૧,૫૦૦ નો કેસ અને ઓવર સ્પીડે તેમજ ભયજનક રીતે ૧૧૫૫ વાહન સકનાર વિરુદ્ધ કેસ કરી ૩.૨૪,૮૧૧૪૪ નો દડ ફાટકરવામા આવ્યો છે. આમ ૨૦૨૩ દરમ્યાન નિયમોનો ઉલાલિયો કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કચેરી દ્વારા કડક કાર્યવાહી કરવામા આવી હતી.
