રાજકોટ સિવિલ હોસ્પિટલમા 1 વર્ષમા સરકારી ખાટલે જનમ્યા 7777 બાળકો
- સિવિલ હોસ્પિટલમા કાર્યરત જનાના હોસ્પિટલમા ૨૦૨૩ના વર્ષમા રોજના સરેરાશ ૨૧ બાળકોનો જન્મ
- માત્ર ૪૦ તબીબોની ટીમે રેકોર્ડબ્રેક ૭૦% જેટલી સગર્ભાઓની નોર્મલ ડિલિવરી કરાવી રેકોર્ડ સર્જ્યો
- બાળકોની ડિલિવરી સાથે રોજીદા ૨૫૦ ઓપીડી દર્દીઓને તપાસવામા આવે છે
સૌરાષ્ટ્રના લોકો માટે કેન્દ્રબિદુ સમાન ગણાતી રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલમા મલ્ટી સ્પેશિયાલિસ્ટ સુધીની સુવિધાઓ દર્દી નારાયણી માટે ઉપલબ્ધ કરી દેવામા આવી છે ત્યારે સિવિલ હોસ્પિટલમા આવેલા ગાયનેક વિભાગમા ગત વર્ષમા રેકોર્ડ બ્રેક ૭૭૭૦ સગર્ભાઓની સફળ પ્રસુતા કરવામા આવી છે એટલે કે એક દિવસ ૨૨ જેટલી સગર્ભાઓની સફળ પ્રસુતા કરવામા હતી.જ્યારે આ રેકોર્ડ બ્રેક પ્રસુતા કરનારી ગુજરાતની એક માત્ર પીડીયુ સિવિલ હોસ્પિટલ જ છે. આ ૭૭૭૦ ડિલિવરી ૭૦% જેટલી નોર્મલ ડિલિવરી કરવામા આવી છે.અને માત્ર ૩૦% જ સિઝીરિયન ડિલિવરી કરવામા આવી છે.ત્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલની આ કાબિલેદાદ કામગીરીને સરકારે પણ બિરદાવી છે.
રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમા રોજિદા થતી કામગીરીઓ વિશે વાતચીત કરવામા આવે તો તેમા હાલ ટોટલ ૪૦ ડોક્ટરોનો સ્ટાફ ૩૬૫ દિવસ પગે હોય છે જેમા તેમના દ્વારા દરરોજની ૨૧ થી ૨૨ બાળકોની ડિલિવરી તેમજ ૨૫૦ ઓપીડી સારવાર તે જેમા સ્ત્રી રોગનો સમાવેશ કરવામા આવે છે. તે ઉપરાત ૧૫૦ દર્દીઓની સારવાર આપવામા આવે છે. તેમજ કુટુબનીયોજના ( બાળક બધ કરવાનુ ઓપરેશન) પણ કરવામા આવે છે. તેની સાથે સૌથી સની ટે્રનિગ કેમ્પ પણ યોજવામા આવે છે.તે સાથે વિભાગમા ઉપલબ્ધ કરવામા આવેલ રૂમમા જેમા તામિલ પામેલ નર્સિંગ સ્ટાફ દ્વારા જાતે જ નોર્મલ ડિલિવરીઓ કરાવવામા આવે છે.
જ્યારે પીડીયુ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમા એચ.ઓ.ડી, જુનિયર અને સિનિયર રેસીડેન્ટ તબીબો અને ત્રણ ફેકલ્ટીના તબીબો મળી કુલ ૪૦ તબીબો દ્વારા છેલ્લા એક વર્ષમા કુલ ૭૭૭૦ સગર્ભાઓની સફળ પ્રસુતા કરવામા આવી છે.જેમા તેમના દ્વારા રેકોર્ડબ્રેક ૫૦૦૦ થી વધુ નોર્મલ ડિલિવરી કરવામા આવી છે.જેમ જેમ સરકાર દ્વારા ગાયનેક વિભાગોમા સુવિધાઓ વધુ માત્રામા ઉપલબ્ધ કરવામા આવી રહી છે તેમ તેમ અનેક લોકો સરકારી હોસ્પિટલથી પ્રેરિત થઈ તેમના પરિવારના સગર્ભાઓની પ્રસુતા ત્યા કરાવી રહ્યા છે.
જ્યારે ઉલ્લેખનીય છે કે,સૌરાષ્ટ્ર -કચ્છના દર્દીઓની સખ્યાને પહોંચી વળવા સાથે ઉત્તમ સારવાર મળી રહે તે માટે ૧૦૦ કરોડના ખર્ચે તૈયાર નવી જનના હોસ્પિટલ તૈયાર કરવામા આવી છે.જમા૩૭૦ બેડ સાથેનો ગાયનેક વિભાગ ડીઝાઇન કરાયો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર દર્દીનુ રજીસ્ટે્રશન, વેઇટિગ કમ નોલેજ શેરિગ, પ્રસુતિ અને સ્ત્રી રોગ ઇમર્જન્સી સારવાર અર્થે ૬ બેડનો ટ્રાએજ એરિયા, મમતા ક્લિનિક ઉપરાત સોનોગ્રાફી, બ્લડ ટેસ્ટ સહિતની સુવિધા એક જ ફ્લોર પર ઉભી કરવામા આવી છે.
જો ૭૭૭૭ સગર્ભાઓએ ખાનગી હોસ્પિટલમા સારવાર લીધી હોત તો રૂા.૨૨ કરોડનો ખર્ચ થાત
વર્ષ ૨૦૨૩મા સિવિલ હોસ્પિટલમા ગાયનેક વિભાગમા તબીબી દ્વારા નિશુલ્ક ૭૭૭૭ સગર્ભાઓની સફળ પ્રસુતા કરવામા આવી હતી.જો આ સગર્ભાઓ દ્વારા ખાનગી હોસ્પિટલમા સારવાર લેવા આવી હોત અને ત્યા તેના બાળકને જન્મ આપ્યો હોત તો રૂ.૨૩ કરોડ જેટલો ખર્ચ થયો હોત પરતુ તેની સામે પીડીયુ સિવિલ હોસ્પિટલમા તેમને નિશુલ્ક સારવાર મળી રહી છે.
નોર્મલ ડિલિવરીનો રેટ ૯૦% સુધી કરીશુ: તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમા જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ દ્વારા ૭૦ % સુધી નોર્મલ ડિલિવરી કરવામા આવી રહી છે.જેનો રેટ નવા વર્ષમા વધે તેવો અમારો પૂરતો પ્રયત્ન રહેશે.તેમજ સરકાર દ્વારા ગાયનેક વિભાગ સારવારને લાગતી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરી દેવામા આવી છે.તેમજ નવી જનાના હોસ્પિટલ શરૂ થશે એટલે તેમા પણ લોકો નિશુલ્ક સારવાર મેળવી શકશે.જેથી ગુજરાતમા સૌથી વધુ પીડીયુ સિવિલ હોસ્પિટલમા ડિલિવરી કરવામા આવી છે.
દર વર્ષે ૪૦% થી વધુ જોખમી ડિલિવરી પીડીયુ સિવિલ હોસ્પિટલમા કરવામા આવે છે: ડો.કમલ ગોસ્વામી (એચ.ઓ.ડી.-ગાયનેક વિભાગ)
પીડીયુ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગ એચ.ઓ.ડી ડો.કમલ ગોસ્વામીએ વોઇસ ઓફ ડે સાથેની ખાસ વાતચીતમા જણાવ્યુ હતુ કે, ૩૬૫ દિવસ ધમધમતા ગાયનેક વિભાગમા દર વર્ષે ૭ હજારથી વધુ સગર્ભાઓની સફળ પ્રસુતા કરવામા આવે છે.જેમા ૪૦% થી વધુ જોખમી ડિલિવરી કરવામા આવે છે.કે કોઈ અન્ય ખાનગી હોસ્પિટલમાથી રીફ્રર કરવામા આવી હોઈ છે.જ્યારે જોખમી ડિલિવરી થવા ન કારણો વિશે તેમને જણાવ્યુ હતુ કે બાળકનો વિકાસ ઓછો થવો બે થી વધુ વાર સિઝેરિયન ડિલિવરી કરાવેલી હોવી અને મહિલાને બાળક મોડુ રહેવુ જેવા કારણો હોઈ છે.
ત્રણ મુખ્ય કારણોથી સિઝીરિયન ડિલિવરીનો આગ્રહ વધુ રખાય છે…
૧) મોટી ઉંમરમા લગ્ન થવા
૨) બલ્ડ પ્રેશર હાઈ રહેવુ
૩) ડાયાબિટીસ અને થાઇરોડની બીમારી
નોર્મલ ડિલિવરી કરવામાં પીડીયુ સિવિલ હોસ્પિટલ ગુજરાતમાં મોખરે
તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે,નોર્મલ ડિલિવરી કરવામા પીડીયુ સિવિલ હોસ્પિટલ હમેશા અગ્રેસર રહ્યુ છે.જેમા ગત વર્ષમા ગુજરાતની સરકારી હોસ્પિટલોમા પીડીયુ સિવિલ હોસ્પિટલમા સૌથી વધુ નોર્મલ ડિલિવરી કરવામા આવી છે.અને હજુ પણ તે નોર્મલ ડિલિવરીના રેટને વધારો હર હમેશ ટાર્ગેટ રહ્યો છે.
