Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

ટ્રક હડતાળ સમેટાઇ છતાં કેટલાક રાજ્યોમાં શાકભાજીના ભાવ વધ્યા , પેટ્રોલની તંગી સર્જાઇ

Wed, January 3 2024

નવા હીટ ઍન્ડ રન કાયદા સામે દેશભરમાં ટ્રક હડતાળ ચાલી હતી અને મંગળવારે સરકારની ખાતરી બાદ હડતાળ સમેટાઇ ગઈ હતી પણ પાછલા દિવસોની હડતાલને પગલે પૂરવઠો ખોરવાઇ જતાં દેશના અનેક રાજ્યોમાં શાકભાજીના ભાવ ખૂબ જ વધી ગયાની ફરિયાદ લોકોએ કરી હતી. એજ રીતે અનેક રાજ્યોમાં પેટ્રોલ ડિઝલ ની તંગી પણ જોવા મળી હતી.

ગુજરાતનાં પણ કેટલાક શહેરોમાં પેટ્રોલપંપો પર ખલાસના પાટિયા જોવા મળ્યા હતા. પાછલા દિવસોની હડતાલની નકારત્મક અસર રાજ્યોમાં જોવા મળી હતી. જો કે મંગળવારે રાત્રે જ ટ્રાન્સપોર્ટ કોંગ્રેસે ટ્રક ડ્રાઈવરોને કામ પર લાગી જવાની અપીલ કરી હતી અને હડતાળ સમેટાઇ ગઈ હતી.

Share Article

Other Articles

Previous

દેશમાં કોરોનાના કેટલા કેસ ? જુઓ

Next

આસામમાં બસ અને ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 14 લોકોના મૃત્યુ અને 30થી વધુ ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
6 મિનિટutes પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
23 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
24 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
24 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

સાબરકાંઠા : ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ : ડૉક્ટરના ક્લિનિકમાં ૧૧ દિવસમાં બે વખત ઘૂસેલા તસ્કરે મોબાઈલ-કેમેરા ચોર્યા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની કારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ખાસ વ્યક્તિ સાથે થશે મુલાકાત, દિવસ રહેશે શુભ
ધાર્મિક
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર