ગોંડલના યુવા અગ્રણી ગણેશભાઈએ પોતના જન્મદિવસની કરી અનોખી ઉજવણી…જુઓ
ગોંડલના યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ)એ પોતના જન્મદિવસે એક ગરીબ પરિવારને વહારે આવી મદદ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી