Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કેસમાં મહિલા સહિત બે ને આજીવન કેદ

Fri, December 22 2023
  • સગીરાનું અપહરણ કરી અલગ અલગ શહેરમાં દુષ્કર્મ ગુજાર્યું*તું

રાજકોટ તા. ર૧: રાજકોટની 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ ગુજારનાર પ્રકાશ ઉર્ફે પકો જેઠવા અને આ કેસમાં તેની મદદ કરનાર મહિલા રેહાના એલ. શાહમદારને તકસીરવાન ઠેરવી કોર્ટે આજીવન કેદની સજા કરતો હુકમ ફરમાવેલ છે

બનાવ સમયેની ભોગ બનનાર દિકરીની તે સમયે  ઉંમર આશરે ૧પ વર્ષની હતી, તેણીને ગઇ તા. ૧૭/૦ર/ર૦૧૯ના રોજ રાત્રીના સમયે બહેલાવી ફોસલાવી અને આરોપી રેહાના તથા આરોપી પ્રકાશ ઉર્ફે પકો તથા અન્‍ય એક સગીર આરોપી સાથે ભોગ બનનારને ભગાડી ગયેલ અને મેટોડા એરીયાના એક કારખાનામાં રૂમ રાખીને રહેલ અને ત્‍યાં આરોપી પ્રકાશે ભોગ બનનાર સાથે દુષ્‍કર્મ આચરેલ જેમાં આરોપી રેહાનાની મદદગારી હતી. ત્‍યારબાદ ભોગ બનનારને દ્વારકા, જામનગર, મુંબઇ જેવી જગ્‍યાઓ પર લઇ જવામાં આવેલ અને ત્‍યાં પણ આરોપી પ્રકાશે ભોગ બનનાર સાથે એકથી વધુ વખત શરીર સંબંધ બાંધેલ અને ત્‍યારબાદ આરોપીઓ આશરે 11  દિવસ પછી પ્ર.નગર પોલીસના સકંજામાં આવેલા હતા અને પોલીસે ગુનો નોંધીભોગ બનનારની પુછપરછ કરેલી અને તેણીનું મેડીકલ ચેકઅપ કરવામાં આવેલું અને તેણીએ મેજીસ્‍ટ્રેટ રૂબરૂ પણ હકીકતો લખાવેલી.

ઉપરોકત તમામ પુરાવાઓ તથા દલીલોના આધારે પોકસો કોર્ટના જજ બી. બી. જાદવે  આજીવન કેદ તદઉપરાંત કુલ રૂા. ૩ર,૦૦૦/-નો દંડ ફટકારેલ છે અને દંડ ન ભરે તો વધુ કેદની સજાનો પણ હુકમ કરેલો છે તેમજ કોર્ટે રૂ. ર,૦૦,૦૦૦ વળતર પેટે ભોગ બનનારને ચુકવવાનો પણ આદેશ કરેલ છે. જે કામમાં એ.પી.પી. તરીકે મહેશભાઇ જોષી રોકાયેલ હતા.

Share Article

Other Articles

Previous

કચરામાંથી કમાણી’ કરશે મહાપાલિકા !

Next

ગ્રીનલેન્ડ ચોકડી પાસેઘોડીપાસાના જુગારરમતા 6 પકડાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
23 કલાક પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપર હ્રદયરોગનો હુમલો : બ્રીચ કેન્ડીમાં સારવાર હેઠળ
રાજકોટ
2 વર્ષ પહેલા
નૌતમ સ્વામીની હકાલપટ્ટી
બ્રેકિંગ ન્યૂઝ
3 વર્ષ પહેલા
અમેરિકાથી દેશનિકાલ કરાયેલા ભારતીયોના કેસમાં મોટી કાર્યવાહી : અમૃતસરના 40 ટ્રાવેલ એજન્ટના લાઇસન્સ રદ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટના આંગણે આજથી 3 દિવસની ન્યુરો સર્જન કોન્ફરન્સ : વિશ્વભરના ન્યુરો અને સ્પાઇન સર્જન ત્રણ દિવસ બનશે રાજકોટના મહેમાન
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર