Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝ

પંજાબના કેબિનેટ મંત્રીને કેટલી જેલ સજા થઈ ? જુઓ

Thu, December 21 2023
  • શું અપરાધ હતો ?
  • કેટલા લોકોને જેલ થઈ ?

પંજાબના કેબિનેટ મંત્રી અરોરા સહિત 9 લોકોને 2 વર્ષની જેલ, હુમલાનો કેસ હતો

સુપ્રીમ કોર્ટે પંજાબના કેબિનેટ મંત્રી અમન અરોરાને પારિવારિક ઝઘડાના કેસમાં 2 વર્ષની સજા ફટકારી હતી. આ સાથે અન્ય 8ને પણ 2-2 વર્ષની સજા જાહેર કરાઈ હતી. બનેવીના ઘરમાં હુમલો કરવાના કેસમાં કોર્ટે 9 લોકોને સજા ઉપરાંત દંડ પણ ફટકાર્યો હતો.

2008માં અરોરા પર ઘરમાં ઘૂસી હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. એવું કહેવાય છે કે, અરોરાના બનેવી રાજિંદર દીપાએ ઘરમાં ઘુસી હુમલો કર્યા હોવાની ફરિયાદ નોંધાવી હતી. રાજિંદરે એવો આક્ષેપ કર્યો હતો કે, અરોરાએ પોતાના સાથીઓ સાથે ઘરમાં ઘુસી હુમલો કર્યો, ત્યારે કોર્ટે આ મામલે સુનાવણી હાથ ધરી આ કાર્યવાહી કરી હતી. અરોરાને સજાની જાહેરાત થયા બાદ પંજાબના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

અમન અરોરા આમ આદમી પાર્ટીના નેતા અને સંગરૂરના સુનામ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય છે. અરોરાએ 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના જસવિંદર સિંહ ધીમાનને 75277 મતોથી હાર આપી હતી.

Share Article

Other Articles

Previous

ભારતીય કુશ્તી મહાસંઘમાં કોણ બન્યા પ્રમુખ ? વાંચો

Next

આજ સુધી ક્યારેય ન જોયા હોય તેવા કારના સ્ટંટ..જુઓ વિડીયો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
છેલ્લા 24 કલાકમાં પારડીમાં 8.19 ઈંચ વરસાદ: ગુજરાતમાં ચોમાસું 2026નો રિપોર્ટ જાહેર
9 કલાક પહેલા
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર – ગાંધીનગર ખાતે વેધર વૉચ ગ્રુપની બેઠક યોજાઈ
9 કલાક પહેલા
જંતર-મંતર પર ગુંજતો યુવાનોનો સાદ એ કોઈ બળવો નથી, પણ તૂટતા સપનાઓનો આર્તનાદ છે!
9 કલાક પહેલા
`વેપન કાર્ટેલ’ની કમર તોડી નાખતી પીસીબી: ૩૮ હથિયાર, ૩૨ કાર્ટિસ, ૨૦ શખસો પકડાયા
9 કલાક પહેલા
Categories

નેશનલ

3289 Posts

Related Posts

BCCI કોઈના નખરા ઉઠાવશે નહીં, દરેકે ઘરેલું ક્રિકેટમાં રમવું જ પડશે
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કાશ્મીરમાં શહીદ થયેલા વીર સપૂતો ને અંજલી આપતા રાજૌરીના વિદ્યાર્થીઓ
નેશનલ
3 વર્ષ પહેલા
તાજ હોટેલ ગ્રુપ પર સાયબર એટેક! : હેકર્સે માગ્યા આટલા રૂપીયા
ટ્રેન્ડિંગ
3 વર્ષ પહેલા
Diljit Dosanjh : દિલજીતના કોન્સર્ટમાં તસ્કરોનો તરખાટ, ભીડનો લાભ લઈને કરી 100થી વધુ ફોન ચોરી
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર