Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

પ્રથમ વન ડે માં સાઉથ આફ્રિકા સામે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, સાંઈ સુદર્શન અને શ્રેયસ ઐયરની 50

Sun, December 17 2023

ભારતીય ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં પણ ઝળકી ઉઠી છે અને ટી-20 સીરિઝ સરભર કર્યા બાદ વન-ડે શ્રેણીના પ્રથમ મેચમાં ભારતીય બોલરોએ આફ્રિકના બેટરોને ધૂણાવ્યાં હતા અને ભારતનો આફ્રિકા સામે 8 વિકેટથી શાનદાર વિજય થયો હતો. સાઈ સુદર્શન અને શ્રેયસ ઐય્યરે ફિફ્ટી ફટકારી હતી.

આફ્રિકાએ ટોસ જીતીને દાવ લેવાનું પસંદ કર્યું હતું પરંતુ આ જુગાર એમના માટે ઘાતક નિવડ્યો હતો અને ફક્ત 27.3 ઓવરમાં આખી ટીમ 116 રનના જુમલા પર તંબુ ભેગી થઈ ગઈ હતી. આફ્રિકા વતી ફક્ત બે બેટરો સારું રમ્યા હતા. જેમાં ફેલુકવાયોએ અંગત 33 રન કર્યા હતા અને જોરઝીએ અંગત 28 રન કર્યા હતા. ત્રણ બેટરો ઝીરોમાં આઉટ થયા હતા. ભારતને જીત માટે 117 રનનો ટાર્ગેટ અપાયો હતો જે માત્ર 17 ઓવરમાં જ પૂરો થઈ ગયો હતો. સુદર્શને 43 બોલમાં અંગત 55 રન કર્યા હતા અને શ્રેયસ ઐયરે 45 બોલમાં 52 રન ફટકાર્યા હતા. અર્શદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

ભારત વતી અર્શદીપ અને આવેશ ખાને ઘાતક બોલિંગ કરી હતી. જેમની સામે આફ્રિકાના બેટરો શરણે થઈ ગયા હતા. અર્શદીપે 5 અને આવેશે 4 શિકાર કર્યા હતા. કુલદીપ યાદવને પણ 1 વિકેટ મળી હતી.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાન મોદીએ સુરતને આપી ડબલ ગીફ્ટ, જુઓ

Next

શું નાસા ફરી ચંદ્ર પર માનવને મોકલશે….? ચંદ્રથી પરત ફર્યું નાસાનું માનવરહિત વિમાન…

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
દિલ્હી અગ્નિકાંડ: માલવીય નગરની રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લગતા 20 ના મોત: આકડો વધવાની આશંકા
3 કલાક પહેલા
કોકરોચ જનતા પાર્ટી વિરૂધ્ધ ભારતીય જનતા પાર્ટીનો જંગ અલ્હાબાદ હાઇકોર્ટમાં પહોંચ્યો
3 કલાક પહેલા
વડાપ્રધાન મોદી ૧૦ જૂને પંડિત નહેરૂનો રેકોર્ડ તોડશે
3 કલાક પહેલા
રાજકોટના ૧૧ ઝોનમાં આવતીકાલે અક્ષત કળશ પદયાત્રા નીકળશે
3 કલાક પહેલા
Categories

નેશનલ

3040 Posts

Related Posts

અમિત શાહ આજે રાજકોટમાં : રેસકોર્સમાં સહકાર સરિતા સંમેલન હજારોની મેદની ઉમટશે,ગૃહમંત્રીના આગમન પહેલાં પોલીસનું સઘન કોમ્બીંગ
ગુજરાત
8 મહિના પહેલા
ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાના સુપડા સાફ કર્યા: T20 વર્લ્ડ કપનો સૌથી મોટો અપસેટ, કાંગારુઓને 23 રને હરાવી ZIM ટૉપ-2માં પહોંચ્યું
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને મહેનત કરતા ઓછુ મળશે પરિણામ
ધાર્મિક
2 વર્ષ પહેલા
રાજકોટમાં કાર ખરીદવા-વેચવાના નામે છેતરપિંડી : 5.50 લાખ આપ્યાને બે વર્ષ થયા છતાં કાર કે પરત પૈસા કશું જ ન મળ્યું
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર