Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાત

જુનાગઢમાં લીલી પરિક્રમા દરમ્યાન 11 વર્ષીય બાળકી પર દીપડાનો હુમલો, થયું મોત

Fri, November 24 2023

ગિરનારની લીલી પરિક્રમાનો કારતક સુદ 11થી વિધિવત પ્રારંભ થયો છે. પરિક્રમા રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ત્યાંથી એક કરૂણ સમાચાર સામે આવી રહ્યા છે. લીલી પરિક્રમાના રૂટમાં દીપડાએ 11 વર્ષની બાળકી પર હુમલો કર્યો છે. જે બાદ નાની બાળકીનું મોત નીપજ્યુ છે. આ કરૂણ સમાચાર વાયુવેગે ફેલાતા આખી પરિક્રમાના રૂટ પર દહેશતનો માહોલ છવાયો છે. આ સાથે મૃતક બાળકીના પરિવારજનો ભારે આક્રંદ કરી રહ્યા છે.

બાળકી અમરેલી જિલ્લાની રહેવાસી
આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, ગિરનારની લીલી પરિક્રમાના રુટ પર દીપડાની દહેશત વ્યાપી ગઇ છે. આજે વહેલી સવારે બાવરકોટમાં પરિક્રમા માર્ગમાં દીપડાએ બાળકી પર હુમલો કર્યો છે. જે બાદ બાળકીનું મોત નીપજ્યુ છે. આ મૃતક બાળકી અમરેલી જિલ્લાની રહેવાસી છે.

પરિવારમાં આક્રંદ
આજે વહેલી સવારે બોરદેવી રાઉન્ડના બાવર કોટ વિસ્તારમાં 11 વર્ષના પાયલબેન લક્ષ્મણભાઈ સાખન નામની બાળકીને દીપડો ખેંચી ગયો હતો. ઘણાં સમય સુધી પરિવારે તેને જંગલમાં શોધી પરંતુ તેમને બાળકી કે દીપડો મળ્યો ન હતો. જે બાદ પરિવારે જંગલ વિભાગને જાણ કરી હતી. આ સમાચાર મળતાની સાથે જંગલ વિભાગ પણ ત્યાં પહોંચીને બાળકીને શોધવાની તજવીજ હાથ ધરી હતી. જેમની તપાસમાં બાળકી મૃત હાલતમાં મળી આવી હતી. જોકે, આ દુર્ધટના બાદ બાળકીના પરિવારમાં ભારે આક્રોશનો માહોલ છવાયો છે.

મોટી સંખ્યામાં ભક્તો કરી રહ્યા છે પરિક્રમા
નોંધનીય છે કે, ગિરનારની લીલી પરિક્રમા દેવ દિવાળી એટલે કે, કારતક સુદ-11થી પ્રારંભ થઇ છે. ત્યારે લાખોની સંખ્યામાં આવતા ભાવિકો માટે જરૂરી પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ માટે મોટાભાગની તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા પણ કરવામાં આવે છે. આ સાથે સિંહના ચિત્ર સાથે પરિક્રમાર્થીઓને સંદેશ આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, જંગલ અમારૂ ઘર છે, અમારા ઘરને ગંદુ કરશો નહીં. વન વિભાગ દ્વારા પરિક્રમા રૂટના માર્ગનું મરામત પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

સાથે જ પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશા સૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા છે. જેમાં પ્લાસ્ટિક કચરો જંગલમાં ન ફેકવો, ડિટરજન્ટ કે સાબુનો ઉપયોગ કરીને કુદરતી જળ સ્ત્રોતને પ્રદૂષિત કરવું નહીં, ગિરનારની જૈવિક વિવિધતાનું રક્ષણ કરવું ઉપરાંત પાણી પોઈંટ કેટલા અંતરે આવેલા તેના બોર્ડ મૂકવામાં આવ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાના 50 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આજરોજ રાત્રે રેસકોર્સ મેદાન ખાતે ગઝલ સમ્રાટ મનહર ઉધાસ પ્રસ્તુત સંગીત સંધ્યા અંગે પ્રેસ કોન્ફરન્સ. જુઓ…

Next

આમાં દૂર્ઘટના જ બને ને ! બે વોંકળામાંથી નીકળ્યો ૨૨૦૦૦ કિલો ગારો-કચરો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
PM મોદીના વતન વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : જાણો શું છે યોગ દિવસની થીમ
28 મિનિટutes પહેલા
રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનાં ટર્મિનલમાં ટપકે છે પાણી : ભૂલ છુપાવવા જુઓ શું કર્યું?
1 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલના વેન્ટિલેટર જ વેન્ટિલેટર ઉપર : લાખોની કિંમતના 400 વેન્ટિલેટર ખાઈ રહ્યા છે ‘ધૂળ’
1 કલાક પહેલા
LRDની પરીક્ષામાં નાપાસ થવાના ડરે યુવતી નીકળી આપઘાત કરવા : અભયમ્‌‍ની ટીમે સમયસર પહોંચી જીવન બચાવ્યું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2198 Posts

Related Posts

ભગવાનને રાજનીતિથી દૂર રાખો…તિરુપતિ પ્રસાદ મામલે સુપ્રીમ કોર્ટનું નિવેદન, રાજ્ય સરકારને પૂછ્યા આકરા સવાલ  
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
44.4 ડીગ્રી સાથે રાજકોટ અગનગોળો
ટ્રેન્ડિંગ
2 મહિના પહેલા
વીનેશ ફોગાટે જુલાનાના મેદાનમાં બાજી મારી : 5761 મતથી જીતીને યોગેશ કુમારને આપી ધોબી પછાડ
ટૉપ ન્યૂઝ
8 મહિના પહેલા
રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવની તાત્કાલિક અસરથી બદલી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર