Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

ક્રિકેટનો `કિંગ’ કોણ? કાઉન્ટડાઉન શરૂ…

Sun, November 19 2023

વર્લ્ડકપ-૨૦૨૩માં ભારત `અજેય’ રહીને જ ચેમ્પિયન બનશે કે પછી ઑસ્ટે્રલિયા તેની મજા બગાડશે? ઠેર-ઠેર એક જ ચર્ચા

બે દેશના વડાપ્રધાન, ૮ રાજ્યના મુખ્યમંત્રી સહિત ૧૦૦થી વધુ વીઆઈપી બનશે `મહેમાન’: એક પછી એક ચાર્ટર પ્લેનની બોલશે ધણધણાટી

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર બપોરે ૨ વાગ્યાથી ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વર્લ્ડકપનો ફાઇનલ: આખા વિશ્વમાં છવાશે `ક્રિકેટ ફિવર’

રાજકોટથી મોટી સંખ્યામાં ક્રિકેટ-રસિયાઓઅમદાવાદ પહોંચી ગયા

ક્રિકેટરસિકો જેની આતૂરતાથી રાહ જોઈને બેઠા હતા તે પળ આખરે આવી પહોંચી છે. આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ભારત-ઑસ્ટે્રલિયા વચ્ચે વર્લ્ડકપ-૨૦૨૩નો ફાઈનલ મુકાબલો રમાવાનો છે ત્યારે ક્રિકેટનો કિંગ' કોણ તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ જવા પામ્યું છે. આ મેચ જીતીને ભારત ત્રીજી વખત તો ઑસ્ટે્રલિયા છઠ્ઠી વખત ચેમ્પિયન બનવા માટે એડીચોટીનું જોર લગાવી દેશે. વર્લ્ડકપ-૨૦૨૩માં ભારત અત્યાર સુધીઅજેય’ રહ્યું છે મતલબ કે દરેક મેચમાં તેણે શાનદાર જીત મેળવી છે એટલા માટે તેને હરાવવું ઑસ્ટે્રલિયા માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ બની રહેશે.

બપોરે ૨ વાગ્યાથી શરૂ થનારો આ મુકાબલો પૂર્ણ નહીં થાય ત્યાં સુધી ભારત સહિત આખા વિશ્વમાં ક્રિકેટફિવર છવાયેલો રહેશે. બીજી બાજુ આ ઐતિહાસિક ફાઈનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ઑસ્ટે્રલિયન વડાપ્રધાન એન્થની આલ્બનીઝ, નાયબ વડાપ્રધાન તેમજ દેશના ૮ રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત ૧૦૦થી વધુ વીઆઈપીઓ અમદાવાદના મહેમાન બનશે જેમને અમદાવાદ સુધી લાવવા માટે એક પછી એક ચાર્ટર પ્લેનની ધણધણાટી સંભળાશે. બીજી બાજુ રાજકોટથી અમદાવાદમાં ફાઈનલ જોવા માટે અનેક ક્રિકેટરસિકો પહોંચી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

અમે બે વર્ષથી આ ક્ષણ માટે તૈયારી કરતા હતા: રોહિત શર્મા

Next

ફરી મહારાષ્ટ્રમાં શિવ સેનાના બે જૂથ વચ્ચે ટસલ, શું થયું ? .. વાંચો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
8 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
9 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
9 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
9 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

શું તમારે ઓફિસ માટે સ્ટાઇલિશ લુક જોઈએ છે ?? તો તમારા કલેક્શનમાં સામેલ કરો આ આઉટફિટ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર હવે છટકી નહી શકે : ટોલ નાકેથી ટ્રાફિકનો દંડ પણ વસુલાશે
ગુજરાત
2 વર્ષ પહેલા
શેરબજારે ફરી ગોથુ ખાધુ : સેન્સેક્સ 1190 અને નિફ્ટી 360 પોઈન્ટ તૂટ્યા
બિઝનેસ
1 વર્ષ પહેલા
ચીનમાં વિનાશક વરસાદથી હાહાકાર, 30 લોકોના મોત, 80,000 લોકોએ ઘર છોડ્યું
બ્રેકિંગ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર