Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

જેતપુર પાસે, એસટી-કાર અને ટેમ્પો વચ્ચે ટ્રિપલ અકસ્માત: 47 મુસાફરોનો આબાદ બચાવ

Sun, November 5 2023

ત્રણ વ્યકિતને ઇજા: અકસ્માત બાદ જેતપુર હાઇવે ઉપર ટ્રાફિક જામ

રાજકોટ-જેતપુર નેશનલ હાઇવે ઉપર એસટી-કાર અને ટેમ્પો વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં 47 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જ્યારે ટેમ્પો અને કારમાં બેઠેલા ત્રણને ઇજા થઈ હતી ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

ભાણવડ-રાજકોટ-દાહોદ રૂટની એસટી બસ અને કાર તેમજ ટેમ્પો વચ્ચે જેતપુર પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એસટી બસમાં બેઠેલા 47 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવાર માટે જેતપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માત બાદ રાજકોટ-જેતપુર હાઇવે ઉપરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો. બનાવની જાણ થયા બાદ જેતપુર પોલીસ તેમજ હાઇવે ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અકસ્માત બાદ ભાણવડ-રાજકોટ-દાહોદ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા 47 મુસાફરોને અન્ય બસમાં રવાના કરવામાં આવ્યા હતા.

Share Article

Other Articles

Previous

કિંગ કોહલીએ પોતાના બર્થ ડે પર 49મી સદી ફટકારી

Next

ટંકારા પાસે અકસ્માતમાં કાકા-ભત્રીજાના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

પાકિસ્તાન સંસદનું વિસર્જનનવેમ્બરમાં ચૂંટણીની સંભાવના
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
ADR અને મહુઆ મોઇત્રાને ‘સુપ્રીમ’ ઝટકો : બેન્ચે કહ્યું જરુરુ પડ્યે ચૂંટણી પછી સુનાવણી કરશું
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોહલીએ 13 વર્ષ બાદ રણજીમાં વાપસી કરી અને 23 મિનિટ માંડ ગ્રાઉન્ડમાં ટકી શક્યો, 6 રન બનાવીને આઉટ થતાં સ્ટેડિયમ થયું ખાલી ; ફેન્સ નિરાશ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ : પારકી જમીન પર ચણાયેલા 26 મકાન તોડતાં જ મામલો ઉગ્ર બન્યો, મહિલાઓએ સ્ટાફ સાથે કરી માથાકૂટ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર