Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રિલાયન્સના બોર્ડમાં ઈશા, આકાશ અને અનંત અંબાણીની નોન-એક્ઝિ. ડિરેક્ટર તરીકે નિમણૂક

Fri, October 27 2023

શેરહોલ્ડરોએ આપી મંજુરી

આકાશ અને ઈશા રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલ તથા અનંત ન્યૂ એનર્જી બિઝનેસમાં વ્યસ્ત

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરહોલ્ડરોએ આ ગ્રૂપના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ઈશા, આકાશ અને અનંત અંબાણીની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણીએ 46મી વાર્ષિક સાધારણ સભામાં જણાવ્યું કે તેમના ત્રણ સંતાનો – આકાશ, અનંત અને ઈશા – હવે બિઝનેસની બાગડોર સંભાળવા માટે સજ્જ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એ ભારતના પ્રાઈવેટ સેક્ટરની સૌથી મૂલ્યવાન કંપની છે. તેમાં વારસાની યોજના હવે અમલમાં આવી રહી છે. નવી પેઢીના અનુભવને લઈને કેટલાક એક્સપર્ટે સવાલ કર્યા હતા, પરંતુ આખરે બધું યોજના મુજબ જ આગળ વધી રહ્યું છે.

ઓઈલથી લઈને ટેલિકોમ અને રિટેલ સુધીના બિઝનેસમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હાજરી ધરાવે છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જે જાહેરાત કરી હતી તે મુજબ કંપનીમાં નવી પેઢીની નિમણૂક માટે શેરધારકોની મંજૂરી માગવામાં આવી હતી. તેમાં અનંત અંબાણીની ડિરેક્ટર તરીકે નિયુક્ત સામે કેટલીક પ્રોક્સી એડવાઈઝરી કંપનીઓએ વિરોધ કર્યો હતો. પરંતુ આખરે શેરધારકોની મંજૂરી મળી ગઈ છે.

મુકેશ અંબાણીએ કહ્યું હતું કે આકાશ અને ઈશાએ રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલમાં લીડરશિપની પોઝિશન મેળવી છે. તેઓ શરૂઆતથી જ ઉત્સાહપૂર્વક આ બિઝનેસને આગળ વધારી રહ્યા છે. અનંત પણ ઉત્સાહપૂર્વક ન્યૂ એનર્જી બિઝનેસમાં જોડાયા છે. તેઓ તેમનો મોટા ભાગનો સમય જામનગરમાં વીતાવે છે.

મુકેશ અંબાણીએ કહ્યું છે કે યુવા ટીમ લીડર્સ અને પ્રોફેશનલો હવે આ ગ્રૂપને આગળ લઈ જશે. પરંતુ ડોમેસ્ટિક પ્રોક્સિ એડવાઈઝરી કંપની ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસિસ (IiAS)એ રિલાયન્સના શેરહોલ્ડરોને બોર્ડમાં અનંત અંબાણીની નિયુક્તિ સામે વોટ કરવાની સલાહ આપી હતી. અમેરિકા સ્થિત ઈન્સ્ટિટ્યૂશનલ શેરહોલ્ડર સર્વિસિસે (ISS) પણ રોકાણકારોને આવી જ ભલામણ કરી હતી.

IiASનું કહેવું છે કે અનંત અંબાણીની ઉંમર હજુ 26 વર્ષ છે અને તે વોટિંગ ગાઈડલાઈન્સની સાથે સુસંગત નથી. ISS કહે છે કે અનંત અંબાણી પાસે લીડરશિપનો તથા બોર્ડમાં રહેવાનો બહુ મર્યાદિત અનુભવ છે જેના કારણે તેમણે અનંત માટે વોટિંગ ન કરવાની સલાહ આપી હતી.

રિલાયન્સ જૂથના સ્થાપક ધીરુભાઈ અંબાણી 2002માં વિલ બનાવ્યા વગર અવસાન પામ્યા ત્યારે તેમની પાછળ તેમના સંતાનો મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે બિઝનેસ માટે ભારે ખેંચતાણ થઈ હતી. આવી સ્થિતિનું પૂનરાવર્તન ન થાય તે માટે મુકેશ અંબાણીએ અત્યારથી વારસાની યોજના બનાવી દીધી છે અને તેનો અમલ પણ શરૂ કરી દીધો છે.

Share Article

Other Articles

Previous

દારૂ પી તરતા આવડે છે કે નહિ તે જાણવા નદીમાં ઝપલાવ્યું,એકનું મોત

Next

જિયો દ્વારા પ્રથમ સેટેલાઇટ આધારિત ગિગાબાઇટ બ્રોડબેન્ડ લોન્ચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
રાજસ્થાનની ભીવાડીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ: 8 કામદારો જીવતા ભૂંજાયા, રેસ્ક્યૂ ટીમને માત્ર હાડપિંજર મળ્યા
39 મિનિટutes પહેલા
ગુજરાત બનશે ખાલિસ્તાન…અમદાવાદ અને વડોદરાની 25થી વધુ સ્કૂલોને બોમ્બની ધમકી મળતા ખળભળાટ, તંત્રમાં દોડધામ
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાની જીત વચ્ચે વાતાવરણ ગરમાયું! હાર્દિક પંડ્યા કુલદીપ યાદવ પર ભડક્યો, કેપ્ટન સૂર્યાએ પણ ઠપકો આપ્યો, જુઓ VIDEO
2 કલાક પહેલા
સૂર્યા ‘સેના’નું પાકિસ્તાન પર ‘તાંડવ’: શાનદાર જીત સાથે જીત સાથે ટીમ ઈન્ડિયાની સુપર-8માં વટભેર એન્ટ્રી, ઈશાન કિશનની પાક.સામે ફાસ્ટેસ્ટ ફિફ્ટી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2896 Posts

Related Posts

દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જર બસમાં આગ : અરાઈવલ પેસેન્જર બસમાં અચાનક આગ ભભૂકતા અફરાતફરી
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
તામિલનાડુમાં અતિ ભારે વરસાદ પડતા સ્કૂલ અને કોલેજો બંધ કરવી પડી
Breaking
2 વર્ષ પહેલા
તમામ ક્લિનિક અને હોસ્પિટલોનું રજિસ્ટ્રેશન ફરજિયાત
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
એક છો તો સેઈફ છો : નરેન્દ્ર મોદી
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર