Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

મહાપાલિકાનું ઘોડું, દશેરાએ દોડ્યું મોડું !

Wed, October 25 2023

જે કામગીરી' એક સપ્તાહ પહેલાં કરવાની હતી તે છેક દશેરાના આગલા દિવસે કરાઈ: મિઠાઈ-ફરસાણની દુકાનોમાંથી ૪૫ નમૂના લેવાયા જેનો રિપોર્ટ દિવાળી બાદ આવશે

મહાપાલિકાને જાણે કે મોડે મોડે જાગવાની આદત ક્યારેય છૂટવાની જ ન હોય તેવી રીતે ફરીવાર ફૂડ શાખા દ્વારાઆળસયુક્ત’ કામગીરી કરવામાં આવી છે ! દશેરાનો તહેવાર હોય એટલે લોકો હજારો કિલો મિઠાઈ-ગાંઠિયા-જલેબી સહિતનું ફરસાણ મન ભરીને ખાતાં હોય છે જેનો લાભ લઈને નફાખોરો દ્વારા બેફામ ભેળસેળ કરવામાં આવતી હોવાને કારણે ફૂડ શાખા દ્વારા તેના પર `તવાઈ’ ઉતારવાની જરૂર રહેતી હોય છે. એટલા માટે જ ખાદ્યપદાર્થોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં એકાદ સપ્તાહ પહેલાં ચેકિંગ કરવાની જરૂર હોવા છતાં આ વર્ષે મહાપાલિકાએ છેક તહેવારના આગલા દિવસે ચેકિંગ કરી ૪૫ જેટલા નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યા છે જેનો રિપોર્ટ સંભવત: દિવાળી બાદ આવી શકે છે ત્યારે સ્પષ્ટપણે કહી શકાય કે મહાપાલિકાનું ઘોડું, દશેરાએ દોડ્યું મોડું !

આટલા સ્થળેથી લેવાયા નમૂના
નમૂના પેઢીનું નામ સરનામું
ઘારી શ્રદ્ધા ડેરી કેનાલ રોડ
કાજુકતરી જય સીતારામ ડેરી લક્ષ્મીનગર
રસમલાઈ જય સીતારામ ડેરી કૃષ્ણનગર
બટરસ્કોચ બરફી શ્યામ ડેરી પંચવટી રોડ
કેસર ગુલકંદ બરફી સીયારામ સ્વિટસ કોટેચાનગર
ગ્રીન એવર ગાયનું ઘી રઘુવીર પ્રોવિઝન કોઠારિયા રોડ
શુદ્ધ ઘી (લૂઝ) દિલીપ ડેરીફાર્મ દેવપરા (કોઠારિયા રોડ)
ગુલાબ કતરી અશોકવિજય ડેરી કોઠારિયા રોડ
માવાના પેંડા ઘનશ્યામ પેંડાવાળા કોઠારિયા રોડ
મીઠા સાટા અનમોલ ફરસાણ હુડકો પોલીસ ચોકી પાસે
જલેબી અનમોલ ફરસાણ હુડકો પોલીસ ચોકી પાસે
મગજની બરફી આઈ મોગલ ડેરી કોઠારિયા રોડ
જલેબી જલારામ ફરસાણ કોઠારિયા રોડ
પાપડી ગાંઠિયા શ્રી ગણેશ ડેરી આશાપુરાનગર
મીઠા સાટા શ્રી ગણેશ ડેરી આશાપુરાનગર
મીઠા સાટા રઘુવંશી જનતા તાવડો હુડકો પોલીસ ચોકી પાસે
મેસુબ ટોપરા સંતોષ ફરસાણ કોઠારિયા મેઈન રોડ
ટીકડી સાટા સંતોષ ફરસાણ કોઠારિયા મેઈન રોડ
કીવી માર્વેલ મહેશ વિજય ડેરી અમીન માર્ગ
મોહન થાળ મેગ્નસન યુનિવર્સિટી રોડ
મોગોલ મોગુ મેગ્નસન યુનિવર્સિટી રોડ
પાઈનેપલ બાટી પટેલ ડેરી યુનિવર્સિટી રોડ
કાજુ જામફળ પટેલ ડેરી યુનિવર્સિટી રોડ
કેસર પીસ્તા બરફી જય ભારત ડેરી ઈન્દીરા સર્કલ
ઘારી મિઠાઈ જય ભારત ડેરી ઈન્દીરા સર્કલ
મથુરા પેંડા વિશાલ ડેરી મંગળા રોડ
તીળા ગાંઠિયા રાજમંદિર ફરસાણ વિરાણી ચોક
જલેબી રાજ મંદિર ફરસાણ વિરાણી ચોક
ફૂલવડી શ્રી રામ ફરસાણ નાનામવા
પાપડી ગાંઠીયા શ્રી રામ ફરસાણ નાનામવા
બેસનનો મેસુબ જલીયાણ ફરસાણ નાનામવા
મેથી ગાંઠિયા જલીયાણ ફરસાણ નાનામવા
મીઠી બુંદી યોગી ફરસાણ ચંદ્રેશનગર
ગુલાબપુરી યોગી ફરસાણ ચંદ્રેશનગર
ગુલાબ જાંબુ જલારામ જાંબુ ચંદ્રેશનગર
જલેબી હરભોલે ફરસાણ ચંદ્રેશનગર
તીખી પાપડી ગાંઠિયા યશ સ્વીટમાર્ટ ચંદ્રેશનગર
મીઠા સાટા યશ સ્વીટ માર્ટ ચંદ્રેશનગર
પીસ્તા રોલ શ્રી રાઘવેન્દ્ર સ્વીટસ નાનામવા
આર.જે.બાઈટ રોસ્ટેડ ચીઝ બોલ્સ રાઘવેન્સ્ર સ્વીટસ નાનામવા
ફાફડા ગાંઠિયા બજરંગ ફરસાણ કોટેચાનગર મેઈન રોડ
શુદ્ધ ઘીની જલેબી શ્રી પંચનાથ નમકીન સદરબજાર
ફાફડા પંચનાથ નમકીન સદર બજાર
ફાફડા ગાઠિયા જોકર ફરસાણ કેનાલ રોડ
જલેબી જોકર ફરસાણ કેનાલ રોડ

Share Article

Other Articles

Previous

૩ આવાસ યોજનાની ૭૦ દુકાન વેચશે મનપા: કિંમત ૮.૩૦થી ૨૮.૬૦ લાખ

Next

રાજકોટમાં 12 કલાકમાં હાર્ટ એટેકથી વધુ 4 ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
10,000થી વધુ ઓનલાઈન ટ્રાન્સફર થશે ધીમું, વૃદ્ધો માટે ‘વિશ્વસનીય વ્યક્તિ’ની મંજૂરી ફરજિયાત
2 કલાક પહેલા
અમદાવાદમાં 108 કળશના જળાભિષેક સાથે જળયાત્રાનો ભવ્ય આરંભ, ગજવેશ દર્શનની અલૌકિક ઝાંખી
4 કલાક પહેલા
146 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, જૂન કોરોધાકોર સુકાયો, ગુજરાતમાં 79% પાણીની ઘટ
4 કલાક પહેલા
અમેરિકા – ઈરાન વચ્ચે નવેસરથી ભીષણ યુદ્ધના એંધાણ
5 કલાક પહેલા
Categories

નેશનલ

3173 Posts

Related Posts

રાજસ્થાનમાં કઈ બીમારીએ મચાવ્યો હાહાકાર ? કેટલા કેસ નોંધાયા ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આયુષ્માન યોજનાની લિમિટથી વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચૂકવાશે રકમ: અમિત શાહ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
ICC T20 Ranking: T20 રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓ ચમક્યા, હાર્દિક પંડયા નંબર 1 ઓલરાઉન્ડર બન્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ઝટકો : 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા, 11 જુલાઈએ સજાની સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર