Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
ગુજરાત
બ્રેકિંગ ન્યૂઝ
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

રેસકોર્સમાં રાવણ દહન: આતશબાજી, લેઝર શો જોવા લોકો ઉમટ્યા

Wed, October 25 2023

દશેરાના પર્વને અસત્ય પર સત્યની જીતના પ્રતિક તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે  રાજકોટના રેસકોર્સમાં સત્યના વિજયનો પ્રતિક સમા પર્વ દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દુર્ગાવાહિની દ્વારા રાવણ દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે જય શ્રી રામના નારા સાથે રેસકોર્સનું મેદાન ગુંજી ઉઠ્યું હતું. રાજ્યમાં સૌથી ઉંચા પૂતળૂ રાજકોટમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ઉપરાંત આતશબાજી સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. નવરાત્રિના પર્વની ભક્તિભાવ સાથે ધામધૂમ પૂર્વક ઉજવણી બાદ દશેરા પર્વ પર શહેરના રેસકોર્સમાં ગુજરાતનાં સૌથી ઉંચા 60 ફૂટના રાવણના પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. રાવણ ઉપરાંત 30-30 ફૂટના કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે રાવણ દહન ઉપરાંત આતશબાજી અને પહેલીવાર લાઇટિંગ લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ લેઝર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે ઉમટી પડ્યા હતા.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં 12 કલાકમાં હાર્ટ એટેકથી વધુ 4 ના મોત

Next

વિજયા દશમીએ શસ્ત્ર અને અશ્વ પૂજન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
સેન્સેક્સ 2000 અંક ઉછળી 84,442 પર, નિફ્ટી 580.95 પોઈન્ટ વધ્યો; રોકાણકારોને ₹5 લાખ કરોડની કમાણી
2 કલાક પહેલા
2 દિવસમાં સોનું ₹3,890 અને ચાંદી ₹9,665 ગગડી
4 કલાક પહેલા
ધોળકા-બાવળા વચ્ચે વંદે ભારત ટ્રેન પર પથ્થરમારા કેસમાં 3 સગીર સહિત 4 ઝડપાયા
21 કલાક પહેલા
પશ્ચિમ બંગાળનું નામ ‘પશ્ચિમ બંગ’ કરવા કેબિનેટની મંજૂરી, 9 ડિસેમ્બરે વિધાનસભામાં રજૂ થશે પ્રસ્તાવ
21 કલાક પહેલા
Categories

નેશનલ

3893 Posts

Related Posts

47 કલાકમાં 480 એર સ્ટ્રાઈક : ઈઝરાયલે સીરિયામાં અસદના 80 જેટલા સૈન્ય ઠેકાણા નષ્ટ કર્યા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તમે નિહાળી શકશો ‘ચંદ્રગ્રહણ’,અદભૂત અવકાશી ઘટના નિહાળવા માટે ખાસ આયોજન
ગુજરાત
1 વર્ષ પહેલા
હવે લક્ષ્મીનગરની આવાસ યોજનાનો ‘વારો’ લેતી મનપા
રાજકોટ
2 વર્ષ પહેલા
આજે રાજકોટના ૩ વોર્ડમાં પાણીકાપ
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર