Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝનેશનલ

હમાસ અને પુતીન સિક્કાની બે બાજુ સમાન: બાઇડેન

Fri, October 20 2023

બંને લોકશાહીને ખતમ કરવા માંગે છે

એક આતંકી બીજો અત્યાચારી

એક અપવાદરૂપ કિસ્સા તરીકે અમેરિકાના પ્રમુખ જો બાયડને ગુરુવારે આવેલ ઓફિસમાંથી રાષ્ટ્રજોગ પ્રવચન કર્યું હતું. તેમાં તેમણે હમાસ અને પુતીન ઉપર આકરા પ્રહાર કર્યા હતા. આ ભાષણ દ્વારા તેમણે અમેરિકા યુક્રેન અને ઇઝરાયેલની પડખે જ હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.


તેમણે કહ્યું કે હમાસ અને પુતીન બંને તરફથી અલગ અલગ ખતરો છે પણ બંનેમાં એક સામ્ય એ છે કે એ બંને પોતાના પાડોશી દેશોમાં લોકશાહીને ખતમ કરવા માંગે છે.
અત્યંત ભાવુક ઉદબોધનમાં તેમણે કહ્યું કે એક મહાન રાષ્ટ્ર તરીકે આપણે શુદ્ર, પક્ષપાતી અને ગુસ્સાની રાજનીતિને આપણી જવાબદારીના માર્ગમાં ન આવા દઈ શકીએ. તેમણે ઉમેર્યું કે હમાસ જેવા આતંકવાદી અને પુતીન જેવા અત્યાચારીને આપણે જીતવા નહીં દઈએ.

અમેરિકા વિશ્વની દીવાદાંડી

ભાષણમાં તેમણે ઉમેર્યું કે તેઓ યુક્રેન અને ઇઝરાયેલને 100 અબજ ડોલરની જંગી સહાય કરવા માટે કોંગ્રેસ પાસે માંગણી કરશે. આ સહાય અમેરિકાના વૈશ્વિક નેતૃત્વના દરજ્જા માટેનું ભાવી રોકાણ હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે વિશેષમાં જણાવ્યું કે અમેરિકાનું નેતૃત્વ જ વિશ્વને એક રાખે છે. અમેરિકાના સાથે રાષ્ટ્રો જ અમેરિકાને સલામત રાખે છે. અમેરિકાના મૂલ્યો જ અન્ય રાષ્ટ્રો સાથેની ભાગીદારીની કરોડરજ્જુ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે અમેરિકા વિશ્વ માટે દીવાદાંડી છે. હજુ પણ,હજુ પણ..

કોંગ્રેસ લકવાગ્રસ્ત છે, સહાય સામે વિરોધનો સુર

બે અઠવાડિયાથી હાઉસ ઓફ રીપ્રેઝેન્ટેટીવસ ના સ્પીકર નક્કી નથી થઈ શક્યા. કોંગ્રેસ લકવાગ્રસ્ત થઈ ગઈ છે. પ્રેસિડેન્ટ બાઈડેન કોંગ્રેસ પાસે યુક્રેન માટે 60 અબજ ડોલરની અને ઇઝરાયેલ માટે 10 અબજ ડોલરની સહાય મંજૂર કરવાની માગણી કરવાના છે પણ આ અગાઉ અમેરિકાએ યુક્રેનને 43.9 અબજ ડોલરની સહાયનું વચન આપ્યું હતું તેની સામે પણ જમણેરી કટ્ટરપંથી સાંસદો વિરોધ કરી રહ્યા છે. આ સંજોગોમાં નવી સહાય મંજૂર કરાવવાનું કપરું બનશે તેવું માનવામાં આવે છે.

બાઈડનના ભાષણનું શા માટે અદકેરું મહત્વ?

ઓવેલ ઓફિસમાંથી સામાન્ય રીતે અમેરિકા પ્રમુખ અત્યંત રાષ્ટ્રીય મહત્વ ધરાવતા પ્રસંગે જ ઉદબોધન કરે તેવી પરંપરા છે. બાઈડને તેમના કાર્યકાળ દરમિયાન જૂન મહિનામાં અમેરિકા ડેટ ડિફોલ્ટની કગારે પહોંચી ગયું ત્યારે એક જ વખત એ સ્થળેથી ભાષણ કર્યું હતું.
આ સંજોગોમાં ઓવેલ ઓફિસમાંથી રાષ્ટ્રને ઉદબોધન કરવાની તેમની ચેષ્ટાને ખૂબ મહત્વની માનવામાં આવે છે.

Share Article

Other Articles

Previous

આઝાદી બાદ પહેલીવાર કાશ્મીરમાં દોડી લક્ઝરી ટ્રેન ‘વિસ્ટાડોમ’

Next

કેનેડા V/S ભારત રાજદ્વારિ ઘર્ષણ પરાકાષ્ઠાએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
પેસેન્જર્સની સુવિધા વધશે! રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હીની નાઈટ ફલાઇટ ઉડાન ભરશે
17 મિનિટutes પહેલા
ઓસ્ટ્રેલિયા જઇ રહેલા 4 ગુજરાતીઓનું ઇરાનમાં અપહરણ : નગ્ન કરી માર મારી ખંડણી માંગી, સરકારની મદદથી પહોંચ્યા ભારત
31 મિનિટutes પહેલા
મોથા ચક્રવાતની ગતિ વધી રહી છે, યુપી બિહાર સહિતના રાજ્યોમાં ભારે વરસાદ શરૂ, ઓડિશા અને છત્તીસગઢમાં પણ હાઈ એલર્ટ
54 મિનિટutes પહેલા
તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી, કેટલાક લોકો ઘાયલ
55 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2597 Posts

Related Posts

ઉર્ફી જાવેદ બની દુલ્હન !! લાલ બ્રાઈડલ લહેંગામાં જોઈને યુઝર્સ થયા આશ્ચર્યચકિત, શાહી લુકનો વિડીયો થયો વાયરલ
Entertainment
8 મહિના પહેલા
બોલરોને `હંફાવશે’ ICC !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
જામનગરમાં સ્કૂલબેગમાંથી ફોન પકડાતા, પરિવારના ડરના કારણે તરૂણીએ ફાંસો ખાઈ આપઘાત
ક્રાઇમ
7 મહિના પહેલા
3 વર્ષ પછી રાજકોટથી દિલ્હીની સવારની 2-2 ફલાઈટનું ટેકઓફ: પ્રથમ દિવસે 350 પેસેન્જરોની ઉડાન
ટૉપ ન્યૂઝ
19 કલાક પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર