Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝરાજકોટ

ડ્રગ્સનું કોડનેમ દવા’: પાંચ વર્ષથી યુવાનોનેનશો’ વેચતો પેડલર પકડાયો

Tue, October 10 2023

બ્રાઉન સુગર, એમડી, મેથાએમફેટામાઈન સહિતનું ડ્રગ્સ કબજે લેતું એસઓજી: રાજસ્થાનથી ડ્રગ્સ લાવ્યા બાદ બમણી કિંમતે વેચી નાખતો

સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ રાજકોટમાં પાંચ વર્ષથી કોડનેમ દવા' રાખી ડ્રગ્સનું વેચાણ કરતાં પેડલરને પકડી પાડ્યો છે. પેડલરના કબજામાંથી બ્રાઉનસુગર, મેફેડ્રોન (એમડી), મેથાએમ્ફેટામાઈન (નશીલું દ્રવ્ય) સહિતનો જથ્થો મળી આવ્યો છે. મોટાભાગે ડ્રગ્સનું આ વેચાણ પકડાયેલો પેડલર યુવાનોને જ કરતો હોવાનું ખુલતાં હવે બંધાણીઓની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે. પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનાસે નો ટુ ડ્રગ્સ’ અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા શહેરમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે કમર કસી લેવામાં આવી છે.

દરમિયાન એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા, હેડ કોન્સ્ટેબલ જીજ્ઞેશ અમરેલિયા, અજય ચૌહાણ, અરુણ બાંભણીયા, કિશોરભાઈ ઘુઘલ, દિવ્યરાજસિંહ ઝાલા સહિતના સ્ટાફે ગોકુલનગર આવાસ યોજનાના ક્વાર્ટર (સંતકબીર રોડ)માં દરોડો પાડીને મયુર જમનભાઈ અજાણી (ઉ.વ.૩૯)ને પકડી પાડ્યો હતો અને તેના કબજામાંથી ડ્રગ્સ, ઈન્જેક્શન, વજનકાંટો મળી કુલ રૂા.૩,૨૦,૧૫૦નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે.


મયુરની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તે ડ્રગ્સનો જથ્થો છેલ્લા પાંચ વર્ષથી લાવીને રાજકોટમાં વેચતો હતો. જો કે તે બાંધેલા' ગ્રાહકોને જ ડ્રગ્સ વેચતો હોવાથી અત્યાર સુધી કોઈના ધ્યાન ઉપર આવ્યો ન્હોતો. તેણે ડ્રગ્સનું કોડનેમ દવા રાખ્યું હતું એટલા માટે ગ્રાહકો તેનેદવા છે કે નહીં’ તેવું પૂછતા હોય કોઈને શંકા જઈ રહી ન્હોતી. રાજસ્થાનથી તે ડ્રગ્સ લાવીને બમણી કિંમતે યુવાનોને વેચતો હોવાનું મયુરે જણાવતાં પોલીસે હવે મુળ સુધી પહોંચવા તજવીજ શરૂ કરી છે.

મયુર પોતે ગાંજાનો બંધાણી
પોલીસ તપાસમાં એવું પણ ખુલ્યું છે કે મયુર અજાણી પોતે ગાંજાનો બંધાણી છે. જો કે તે ડ્રગ્સનું સેવન કરતો ન્હોત પરંતુ બંધાણીઓનો મોબાઈલ પર જ ઓર્ડર લઈને વેચી રહ્યો હતો. પાંચ-પાંચ વર્ષથી મયુર ડ્રગ્સ વેચી રહ્યો હોય અત્યાર સુધી તેણે કેટલો જથ્થો વેચ્યો હશે તેની કલ્પના જ કરવી ઘટે. પરિવારમાં હાલ તે માતા સાથે રહે છે અને પિતા હયાત નથી. મયુર અગાઉ મારામારી જેવા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

Share Article

Other Articles

Previous

શિવમ કોમ્પલેક્સના વેપારીઓને મહાપાલિકાએ રેઢા’ મુકી દીધા !

Next

રાજકોટને મચ્છરોનો ઝેરીલો ડંખ: ડેંગ્યુ-મેલેરિયા-ચિકનગુનિયા `આઉટ ઑફ કંટ્રોલ’

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
2 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
2 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
3 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
3 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

વિદ્યાર્થિનીઓને સર્વાઈકલ કેન્સરની વેક્સિન વિનામૂલ્યે આપશે મનપા
રાજકોટ
4 મહિના પહેલા
પાસપોર્ટ રેન્કીંગમાં કોણ સૌથી આગળ ?
ગુજરાત
1 વર્ષ પહેલા
આજી GIDC માં ચડ્ડી બનીયાનધારી ગેંગ માત્ર ૨ કલાકમાં રૂ.૧૫ લાખની રોકડ ચોરી ગયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
ખાલી પડેલી ૧૮૭૪માંથી ૩૩ જગ્યા ભરશે મનપા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર