Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબ્રેકિંગ ન્યૂઝ

અફઘાનમાં ભૂકંપ, 14 ના મોત, 100 ઘાયલ

Sat, October 7 2023

6.3 ની તીવ્રતાના ભૂકંપ બાદ 4 વખત ધરા ધ્રુજી, અનેક મકાનો પડી ગયા, ભારે તબાહી

અફઘાનિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ ભારે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે અડધા કલાકના ગાળામાં જ દેશમાં પાંચ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.3 નોંધાઈ હતી.જેમાં 14 લોકોના મૃત્યુ થયા હતા અને 100 થી વધુ ઘાયલ થયા હતા ભૂંકપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના પશ્ચિમ ક્ષેત્રમાં હતું.

અધિકારીઓએ કહ્યું હતું કે પશ્ચિમ અફઘાનિસ્તાનમાં ભૂકંપને લીધે અનેકના મોત થયા હતા . જ્યારે વધુ લોકો લોકો ઘવાયા હતા. ભૂકંપને લીધે અનેક જગ્યાએ ભુસ્ખલન થયું હતું અને અનેક ઈમારતો ધસી પડી હતી. ભૂકંપના ડરને લીધે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા જેના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા હતા . મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ભૂકંપને લીધે સેંકડો લોકોના મોતના અહેવાલ આવી શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી.

Share Article

Other Articles

Previous

ઇઝરાયલને ભારતનો ટેકો : વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું મુશ્કેલીમાં ભારત ઇઝરાયલની સાથે

Next

બાજરાના લોટ સહિતના મિલેટ્સના પ્રોડક્ટ ઊપર હવે 18 નહીં 5 ટકા ટેક્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
2 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

રાજકોટમાં ધરોહર લોકમેળાની તડામાર તૈયારી શરૂ
ગુજરાત
2 વર્ષ પહેલા
આજે પણ ઈન્ડિગોનું સંકટ યથાવત, દેશના મહત્વના એરપોર્ટ પર 350થી વધુ ફ્લાઇટ કેન્સલ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
અમદાવાદમાંથી પકડાયેલા આતંકીઓનો ઈરાદો પ્રસાદમાં ઝેર ભેળવી ખાનાખરાબી સર્જવાનો હતો : આ 2 પ્રસિદ્ધ મંદિરની રેકી કર્યાનો ખુલાસો
ક્રાઇમ
4 મહિના પહેલા
1 લી જૂને દિલ્હીમાં ઈન્ડિયા ગઠબંધનની બેઠક
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર