Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝ

માતા-પિતાને ચેતવતો કિસ્સો: સુરતમાં સાત મહિનાની દીકરી રમતાં રમતાં ગરોળી ચાવી ગઇ

Fri, October 6 2023

શહેરમાંથી ઘણો જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના કડોદરા વિસ્તારમાંથી વાલીઓ માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડોદરા વિસ્તારમાં માતા ઘરમાં કામ કરી રહી હતી આ દરમિયાન સાત મહિનાની બાળકી રમતાં રમતાં ગરોળી ચાવી ગઈ હતી. હાલ બાળકીની શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના કડોદરા વિસ્તારની સોસાયટીના એક ઘરમાં સાત મહિનાની બાળકી ગરોળી ચાવી ગઈ છે. અભિષેકસિંહની સાત મહિનાની દીકરી ઘરમાં રમી રહી હતી. આ દરમિયાન તેના માતા ઘરકામ કરી રહ્યા હતા. ત્યારે રમતી દીકરીની બાજુમાંથી એક ગરોળી જઇ રહી હતી. બાળકીએ રમતાં રમતાં આ ગરોળીને પકડી લીધી અને સીધી મોમાં મૂકી ગરોળીને ચાવી રહી હતી.

થોડા સમય બાદ બાળકીના હાથમાં ચવાયેલી ગરોળી જોતાં જ માતા ગભરાઇ ગઇ હતી. જે બાદ બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ જવામાં આવી હતી. જે બાદ તેને ત્યાંથી તાત્કાલિક જ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

હાલ બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. બાળકીની તબિયત સ્થિર છે.

Share Article

Other Articles

Previous

RBI એ રેપો રેટમાં કોઈ ફેરફાર ન કર્યો, સસ્તી લોન માટે હજુ જોવી પડશે રાહ

Next

રાજકોટમાં સળગતી ઈંઢોણી સાથે બાળાઓ કરે છે માતાજીની આરાધના

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
17 કલાક પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
17 કલાક પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
17 કલાક પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
18 કલાક પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

આજનું રાશિફળ 14 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને અધિકારીઓ સાથેના સંબંધો બગડી શકે છે, ચિંતામાં થશે વધારો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
મેંદરડામા આભ ફાટ્યું : 4 કલાકમાં 10 ઈંચ વરસાદ, આગામી ત્રણ કલાક ભારે, 13 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર
ગુજરાત
6 મહિના પહેલા
રિઝર્વ બેંકના સભ્ય આશીમા ગોયલે કરી કબુલાત, દેશના યુવાઓમાં બેરોજગારી સૌથી વધુ છતાં તે કાયમી ન હોવાનો બચાવ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રૂપાલાએ પૂછ્યું,15 દી’માં ઉદ્ધાટન થઈ શકશે? એરપોર્ટ ડાયરેકટરે કહ્યું, હા
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર