Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

આંબેડકરનગરની પરિણતા સાથે ઝગડો કરી સાસુએ ફીનાઈલ પીવડાવી દીધું

Wed, October 4 2023

રાજકોટમાં બપોરે આરામ કરતી પરણીતાને સાસુ સાથે ઝગડો થતા સાસુએ ફીનાઈલ પીવડાવી દીધાના આક્ષેપ સાથે પરણીતાને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.

રાજકોટ નજીક પડધરીના ન્યારા ગામે માવતર ધરાવતી અને રાજકોટમાં એસટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં સાસરું ધરાવતી  રીનાબેન દિલીપભાઇ બગડા (ઉ.વ.૨૩)ને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. રીનાબેન સાથે  સાસુ ઉજીબેને ઝઘડો કરી મારકુટ કરી ફિનાઇલ પાઇ દીધાનું કહેતાં માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. ન્યારા ગામે રહેતાં રીનાબેનના પિતા રાજેશભાઇ ભીખાભાઇ મકવાણાએ પોલીસને જણાવ્યું હતું કે રીના લગ્ન દોઢ વર્ષ પહેલા દિલીપ બગડા સાથે થયા હતા, દિકરીને પતિ સાસુ બહાર કામ કરવા નોકરી કરવા જવા દબાણ કરતાં હતાં. પુત્રી રીના બહાર કામે નહિ જાય તેવી રીનાબેનના પિતાએ  લગ્ન વખતે જ શરત રાખી હતી. છતાં છેલ્લા કેટલાક સમયથી સાસુ તેણી સાથે સતત નાની નાની વાતે ઝઘડા કરતી હતી. રીના બપોરે સુધી સુતી હોઇ સાસુએ આ મામલે ઝઘડો કરી વોશીંગ મશીન પાસે ફિનાઇલ પડયું હોઇ તે મારકુટ કરી પાઇ દીધુ હતું. 

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વધુ એક અંધશ્રદ્ધાનો કિસ્સો, ભુવાએ પડાવ્યા રૂપિયા 8 લાખ જુઓ વિડિયો

Next

ઘરઆંગણે સૌરાષ્ટ્રનો શરમજનક દેખાવ: રેસ્ટ ઑફ ઈન્ડિયા સામે ૧૭૫ રને પરાજય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગેજેટ
શું તમને પણ શોપિંગમાં કપડાં ટ્રાય કરવામાં કંટાળો આવે છે? આ એપ્લિકેશન તમારી સમસ્યા કરશે દૂર, વાંચો શું છે ખાસ
2 દિવસ પહેલા
ICC એ પાવરપ્લેના નિયમોમાં કર્યા મોટા ફેરફાર : ઓછી ઓવરવાળી T20 મેચોમાં જોવા મળશે અસર, જાણો શું બદલાવ આવ્યો
2 દિવસ પહેલા
જય જગન્નાથના ગગનભેદી જયઘોષ સાથે રાજકોટમાં નીકળી 18મી રથયાત્રા : અઘોરીનું નૃત્ય-કરતબો બન્યા આકર્ષણનું કેન્દ્ર
2 દિવસ પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2216 Posts

Related Posts

Bhola Bhulaiyya 3ની સફળતા બાદ ‘રૂહ બાબા’ પટના પહોંચ્યા : લીટીચોખાનો સ્વાદ માણ્યો, જુઓ વિડીયો
Entertainment
8 મહિના પહેલા
રાજધાનીમાં શાળાઓ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
નેશનલ
1 વર્ષ પહેલા
જુનાગઢ દામોદર કુંડમાં દેખાયો મગર, લોકો વચ્ચે આવી ચડતા ભાગાભાગી થઈ
રાજકોટ
2 વર્ષ પહેલા
કેનેડામાં કાર એક્સિડન્ટમાં 3 ભારતીય યુવકોના મોત
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર