રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ
કરણપરા ચબુતરા પાસે યુવાન રિક્ષાચાલક ચાલુ રિક્ષાએ ઢળી પડ્યો.. સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા રસ્તામાં જ મૃત્યુ
ગંજીવાડામાં રહેતા રીક્ષા ચાલકે હોસ્પિટલ પહોંચતા પહેલા જ દમ તોડ્યો.