Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રૂપાવટીના સરપંચના પુત્રોના ત્રાસથી બે ભાઈઓનો સજોડે આપઘાતનો પ્રયાસ

Wed, September 27 2023

પોતાની જમીનમાં દીવાલ બનાવવાની કામ અટકાવ્યું,પોલીસને જાણ કર્યા છતાં ન્યાય નહી મળતા ભરેલું પગલું

ગોંડલ તાલુકાના રૂપાવટી ગામે પોતાની માલિકીની જગ્યામાં મકાન બનાવતા બે ભાઈઓને સરપંચના પુત્રો આવી  ધમકી આપી કામ અટકાવતા હતા જે અંગે પોલીસને જાણ કર્યા છતાં કોઈ કાયર્વાહી નહી કરાતા બન્ને સગા ભાઇઓએ સરપંચ પુત્રના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરતા બંનેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

રૂપાવટી ગામે રહેતા કિરીટ દીનેશભાઇ સોલંકી અને તેના ભાઈ ભરત દિનેશ સોલંકીએ પોતાના ઘરે ફીનાઇલ પી લીધુ હતું.
બંનેને પ્રથમ ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને ભાઇઓના નિવેદન નોંધાયા હતા. જેમાં આક્ષેપ કરાયો હતો કે રૂપાવટીમાં બંને ભાઇઓની માલિકીની જમીન ઘરની બાજુમાં હોય જ્યાં ફરતે દિવાલ બનાવવાનું શરૂ કરતા સરપંચના પુત્રો ત્યાં આવેલા અને દિવાલ ન બાંધવા દબાણ કરી ધમકી આપી બોલાચાલી થતા સરપંચ પુત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે  ગોંડલ તાલુકા પોલીસને જાણ કરેલી પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી ન કરતા બન્ને ભાઈઓએ સજોડે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.  .

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ૨૦૭૧ મિલકતો `ખખડધજ’, નોટિસ બાદ માત્ર ૧૨એ કરાવ્યું રિપેરિંગ !

Next

ભાજપના નેતા શાહનવાઝ હુસેનને આવ્યો હાર્ટ એટેક, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
કરારા જવાબ…વધુ એક ગેંગ સામે ગુજસીટોક: રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે 89 ગુના આચરનાર ઇભલા ગેંગના ગળામાં નાખ્યો મજબૂત ગાળિયો
1 second પહેલા
લશ્કરના આતંકવાદી શબ્બીર અહેમદની ધરપકડ: ISIના ઈશારે બનાવ્યું’તું મોડ્યુલ,તિહારમાં 11 વર્ષની સજા ભોગવી ચૂક્યો છે આરોપી
11 મિનિટutes પહેલા
ઈરાન ઉપર જમીની હુમલાની તૈયારી? યુએસનો 20 વર્ષનો સૌથી મોટો સૈન્ય જમાવડો, 3500 મરીન જવાનો તૈનાત કરાયા
38 મિનિટutes પહેલા
જો યુએઈ યુદ્ધમાં પ્રવેશ કરશે તો દુબઈ નષ્ટ થઈ જશે, અમેરિકાના અર્થશાસ્ત્રી જેફરી સાકસની ચેતવણી
50 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3029 Posts

Related Posts

કોંગ્રેસના પ્રવક્તા શમા મહંમદે ક્રિકેટર રોહિત શર્માને ‘જાડિયો’ કહ્યો !! એક ટિપ્પણી બાદ હોબાળો, વાંચો શું છે સમગ્ર મામલો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
રાજકોટ જિલ્લામાં જોખમી બ્રિજ અંગે 48 કલાકમાં રિપોર્ટ આવશે : આણંદપર નવા ગામના રાજાશાહી સમયના પુલ સહિત 3 પુલ જોખમી
ગુજરાત
9 મહિના પહેલા
દેશમાં પ્રથમવાર થશે ડિજિટલ વસતિ ગણતરી : ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડ્યું, મોબાઈલ એપ્લિકેશનનો થશે ઉપયોગ
ટૉપ ન્યૂઝ
10 મહિના પહેલા
ગજબ કહેવાય! ખુદ મુખ્યમંત્રીની ગાડીમાં ડીઝલને બદલે ભરી દીધું પાણી, કાફલાની 19 ગાડીઓ બંધ થતાં પ્રશાસનમાં હડકંપ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર