Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

રામ મંદિરમાં દાન ચોરી મામલે મોટી કાર્યવાહી: ગણતરી કરનારા 36 સ્ટાફની હકાલપટ્ટી, ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક

Wed, July 22 2026

ભગવાન રામના ઘરમાં દાન ચોરીનો મામલો સામે આવતા જ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ એક્શન મોડમાં આવ્યું છે. દાનની ગણતરી કરનારી આખી જૂની ટીમને હટાવી દેવામાં આવી અને હવે આ કામ બેંકના હાથમાં સોંપાયું. 349 કર્મચારીઓની તપાસથી લઈને નવા મહાસચિવની નિમણૂક સુધી ટ્રસ્ટમાં આજે મોટા નિર્ણયો થવાના છે.

દાન ચોરી બાદ ટ્રસ્ટનું મોટું પગલું, 36 કર્મચારી હટાવાયા 

અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાનની રકમમાં ગેરરીતિનો કિસ્સો સામે આવ્યા બાદ ટ્રસ્ટે વહીવટી અને સુરક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારો કર્યા છે.

સૌથી મોટો નિર્ણય દાન ગણતરી પ્રક્રિયાને લઈને લેવાયો. દાન ગણતરી સાથે જોડાયેલા જૂના તમામ 36 કર્મચારીઓને તાત્કાલિક અસરથી પ્રક્રિયામાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. હવે મંદિરમાં આવતા રોકડ દાનની સમગ્ર ગણતરી SBI દ્વારા નિયુક્ત નવા અને અધિકૃત સ્ટાફ કરશે. ટ્રસ્ટ અને SBIએ આ અંગે સંયુક્ત રીતે નવી સિસ્ટમ લાગુ કરી છે.

આ પણ વાંચો: અનંતનાગમાં આતંકી હુમલો: ફરજ પરના હેડ કોન્સ્ટેબલ શહીદ, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ

349 કર્મચારીઓની સ્ક્રીનિંગ, સુરક્ષા વ્યવસ્થા કડક 

ગેરરીતિની કોઈ શક્યતા ન રહે તે માટે ટ્રસ્ટે મંદિરમાં કાર્યરત તમામ 349 કર્મચારીઓની સ્ક્રીનિંગ પ્રક્રિયા શરૂ કરી છે. આમાં કર્મચારીઓની પૃષ્ઠભૂમિકા, રેકોર્ડ અને કામગીરીની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવશે. સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે ટ્રસ્ટે આ પગલું ભર્યું છે.

આજે ટ્રસ્ટની મહત્વની બેઠક, નવા મહાસચિવની પસંદગી 

દાન ચોરી પ્રકરણની વચ્ચે આજે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની હાઈ-વોલ્ટેજ બેઠક યોજાવાની છે. આ બેઠક બપોરે 3:00 અને 4:00 વાગ્યે બે સત્રોમાં થશે.

બેઠકના મુખ્ય એજન્ડા આ મુજબ છે:

– નવા મહાસચિવની નિમણૂક: પૂર્વ મહાસચિવ ચંપત રાયના રાજીનામા બાદ ખાલી પડેલી જગ્યા પર નવા મહાસચિવની પસંદગી થશે. સૂત્રોના મતે નવા મહાસચિવ VHPમાંથી જ હશે.

– નવા સભ્યોનો સમાવેશ: ડો. અનિલ મિશ્રના રાજીનામા અને બિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રના નિધન બાદ ખાલી પડેલી જગ્યાઓ ભરાશે. રાજપરિવારના સભ્ય અને સાહિત્યકાર યતીન્દ્ર મિશ્ર તેમજ અયોધ્યાના કોઈ પ્રમુખ સંતને ટ્રસ્ટમાં સ્થાન મળવાની શક્યતા છે.

ટ્રસ્ટનો સ્પષ્ટ સંદેશ છે કે મંદિરની પવિત્રતા અને ભક્તોના દાનની સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં.

Tags:

AccountabilityActionAgainstCorruptionCommunityResponseDonationTheftFaithAndTrustHinduUnityJusticeForRamTempleLegalActionrammandirRamTempleReligiousTrustStaffDismissedTempleManagementTempleSecurityTrustMeeting

Share Article

Other Articles

Previous

સોનામાં ઉછાળો, MCX પર 1.45 લાખને પાર, ચાંદી ₹2.26 લાખ નજીક

Next

અનંતનાગમાં આતંકી હુમલો: ફરજ પરના હેડ કોન્સ્ટેબલ શહીદ, સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
પટનામાં પ્રશાંત કિશોરની પાર્ટી ઓફિસ પર આવકવેરાના દરોડા
4 કલાક પહેલા
ન્યૂયોર્કથી લંડન અને યુરોપમાં ભારતીય દૂતાવાસો સામે જોરદાર વિરોધ પ્રદર્શન
4 કલાક પહેલા
સરકાર સામે ઇન્ડિયા બ્લોક એકજૂટ થયો, રસ્તા અલગ-અલગ, પરંતુ નિશાન એક જ
4 કલાક પહેલા
દેશના ખૂણે ખૂણેથી જંતર-મંતર માટે ઓનલાઈન પહોંચવા લાગ્યાં હજારો ફૂડ પેકેટ્સ અને દવાઓ
4 કલાક પહેલા
Categories

નેશનલ

3300 Posts

Related Posts

રાજકોટના ભગવતીપરામાં નવ કલાક બંધ પડેલા ઘરમાં તસ્કરો ત્રાટક્યા, 18.95 લાખની કરી ચોરી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
સુપ્રીમ કોર્ટે દીલ્હી સહિતના રાજ્યોને કડક શબ્દોમાં શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
રાજકોટના પરાબજારમાં મહેતા સેલ્સ એજન્સીમાંથી 5 લાખની ચોરીનો ભેદ ઉકેલી નાખતી એલસીબી ઝોન-2: ચાર તસ્કરોને તમામ મુદ્દામાલ સાથે દબોચી લેવાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે પરેશ ધાનાણી: બહુમાળી ચોકમાં જંગી જાહેરસભા
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર