Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
નેશનલ

કોના બાપની દિવાળી! રામજીના પૈસા ચોરી ગર્લફ્રેન્ડને iPhone ભેટ આપ્યો

Wed, July 8 2026

પરિવાર અને મિત્રો પાછળ 19 લાખ ખર્ચ્યા

અયોધ્યાના રામ મંદિરના દાનપેટી કૌભાંડમાં ધરપકડ કરાયેલા આઠ આરોપીઓમાંથી એક અવિનાશ શુક્લે પૂછપરછ દરમિયાન ચોંકાવનારી કબૂલાત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ શુક્લે ચોરી કરેલી રકમમાંથી પરિવાર, મિત્રો અને પોતાની જરૂરિયાતો પાછળ આશરે 19 લાખ રૂપિયા ખર્ચ્યાની વાત સ્વીકારી છે. આ જ રકમમાંથી તેણે પોતાની ગર્લફ્રેન્ડને મોંઘો iPhone ભેટમાં આપ્યો હતો અને તેના ખાતામાં અંદાજે 2.5 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા.

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ શુક્લે પોતાના ભાઈના લગ્નમાં અંદાજે 6 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો, જ્યારે બીજા એક ભાઈને 5થી 6 લાખ રૂપિયા આપ્યા હતા. દાનપેટીઓમાંથી ચોરાયેલી રકમનો ઉપયોગ પરિવાર અને નજીકના લોકોને ખુશ કરવા માટે કરવામાં આવ્યો હોવાનું પણ તેણે કબૂલ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે.

અગાઉ તપાસમાં બહાર આવેલા પોલીસ દસ્તાવેજો અનુસાર આઠ આરોપીઓમાં સૌથી વધુ અંદાજે 20 લાખ રૂપિયા અવિનાશ શુક્લે પોતાના કબજામાં રાખ્યા હતા. જો કે સમગ્ર દાનચોરીનો આંકડો તો કરોડો રૂપિયામાં હોવાની આશંકા છે.

હાલ પોલીસે આરોપીઓના બેન્ક ખાતાં, નાણાકીય વ્યવહારો અને સંપત્તિની વિગતવાર તપાસ શરૂ કરી છે. ચોરાયેલી રકમ ક્યાં-ક્યાં ખર્ચાઈ અને કોના સુધી પહોંચી તેનો સંપૂર્ણ મની ટ્રેલ શોધી આરોપીઓ સામે મજબૂત પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

Tags:

CulturalClashDiwali2023DiwaliDramaDramaUnfoldsFamilySecretsFatherSonConflictFestiveFiascoGiftGoneWrongGirlfriendGoalsiPhoneGiftMoneyMattersPlotTwistRamjiViralContentYouTubeStorytime

Share Article

Other Articles

Previous

સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જેવી સમાન મુદે અરજી હોવાથી સુનાવણીનો ઇનકાર

Next

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ‘વેધર વોચ ગ્રૂપ’ની મહત્વની બેઠક યોજાઈ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
મણીપુરમાં ફરી હિંસા; પ્રચંડ વિસ્ફોટમાં 2 જવાનના મોત
3 કલાક પહેલા
રાજકોટમાં 4 વર્ષના માસૂમ બાળકને ગરમ તાવીથી ડામ આપવાની ઘટના અત્યંત નિંદનીય : રોહિત રાજપૂત
3 કલાક પહેલા
રામ મંદિરમાં હાઇ પ્રોફાઇલ કાર્યક્રમોનો ખર્ચ 125 કરોડ રૂપિયા: તપાસમાં ધડાકો
3 કલાક પહેલા
સુપ્રીમ કોર્ટમાં પહેલેથી જેવી સમાન મુદે અરજી હોવાથી સુનાવણીનો ઇનકાર
3 કલાક પહેલા
Categories

નેશનલ

3235 Posts

Related Posts

જયમીનનું નેટવર્ક આખા દેશમાં ફેલાયેલું! PIની ધરપકડ માટે ACB મુંબઇ રવાના
ક્રાઇમ
2 વર્ષ પહેલા
રાજકોટ રૂરલના પોલીસ કોન્સ્ટેબલે રાજકીય ક્ષેત્રમાં જોડાવા નોકરીમાંથી આપ્યું રાજીનામું! 6 વર્ષ નોકરી કર્યા બાદ SPને સંબોધી લખ્યો પત્ર
ગુજરાત
6 મહિના પહેલા
મોરબીના વધુ એક નકલી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાઇ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શહેરમાં ૨૪ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો: ધૂળની ડમરી ઊડતા વાહનચાલકો પરેશાન
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર