Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ

Tue, July 7 2026

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ગુજરાત હાઈકોર્ટે આજે આપેલા ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે આપ્યો છે. સવારે કોર્ટે વર્ષ 2022માં સ્પેશિયલ કોર્ટ દ્વારા 38 આતંકીઓને ફટકારવામાં આવેલી ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજાને યથાવત રાખી હતી. જે બાદ આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવા માટે સમય માંગ્યો હતો. કોર્ટે આ માગણી સ્વીકારીને સજાના અમલ પર 3 મહિના સુધી રોક લગાવી દીધી છે. હવે આ સમયગાળા દરમિયાન આરોપીઓ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે. ઉલ્લેખનીય છે કે 26 જુલાઈ 2008ના રોજ અમદાવાદના 20 અલગ-અલગ સ્થળોએ થયેલા 21 બ્લાસ્ટમાં 56 નિર્દોષ લોકોના મોત થયા હતા અને 200થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ કેસમાં નીચલી અદાલતે દેશના ઈતિહાસમાં પહેલીવાર એકસાથે 38 લોકોને મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

Tags:

AhmedabadBlastAhmedabadNewsCourtUpdatesCriminalCaseCurrentAffairsHighCourtVerdictIndiaJusticeJudicialSystemJusticeForVictimsLegalNewsLegalProceedingsPublicSafetySupremeCourtTerrorismAwareness

Share Article

Other Articles

Previous

દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક

Next

કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
હેવન નહીં ‘આફત’નો વરસાદ! સુરતમાં પૂર જેવી સ્થિતિ, હવામાન વિભાગનું રેડ ઍલર્ટ
22 મિનિટutes પહેલા
દંતકથારૂપ જોડીને શ્રદ્ધાંજલિ: પરિમલ નથવાણીના હસ્તે ગીરની આઇકોનિક
1 કલાક પહેલા
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસ: હાઈકોર્ટના ચુકાદાના અમલ પર 3 મહિનાનો સ્ટે, આરોપીઓ જશે સુપ્રીમ કોર્ટ
2 કલાક પહેલા
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન થતા 2 લોકોના મોત અને 7 ગંભીર રીતે ઘાયલ,અનેક દટાયા હોવાની આશંકા
2 કલાક પહેલા
Categories

નેશનલ

3231 Posts

Related Posts

સાસરિયા પક્ષે હેવાનિયતની હદ વટાવી !! પરિણીતાના ગુપ્ત ભાગમાં ધગધગતા સળિયાના ડામ આપી મરચાની ભૂકી ભભરાવી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પ્રજ્ઞાનાનંદે વર્લ્ડ ચેમ્પિયન ગુકેશને હરાવ્યો : ટાટા સ્ટીલ ચેસ માસ્ટર્સની ટ્રોફી પ્રથમ વખત જીતી: હાર થતાં ગુકેશનું માથું ઝૂકી ગયું
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
અમદાવાદમાંથી ધડ વગરનો યુવાનનો મૃતદેહ મળ્યો
ગુજરાત
3 વર્ષ પહેલા
દેશમાં રામમય માહોલ વચ્ચે અરવિંદ કેજરીવાલનો હનુમાનદાવ, વાંચો શું કહ્યું.
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર